રાઈસ ના રસિયા મુઠીયા (Rice Rasiya Muthiya Recipe In Gujarati)

#KS6
🍱🥣નાસ્તા માં લઈ શકાય તેવી અને easy બની જતી ખુબજ ટેસ્ટી વાનગી.🍛
#porbandar
#cookpadgujrati
#cookpadindia
#cookpad
રાઈસ ના રસિયા મુઠીયા (Rice Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6
🍱🥣નાસ્તા માં લઈ શકાય તેવી અને easy બની જતી ખુબજ ટેસ્ટી વાનગી.🍛
#porbandar
#cookpadgujrati
#cookpadindia
#cookpad
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટો બાઉલ લો તેમાં રાઈસ, લાલ મરચું પાઉડર, ધાણાજીરુ પાઉડર, અને હળદર પાઉડર, મીઠું, ગરમ મસાલો, ચણાનો લોટ અને કોથમીર એડ કરી સરખું મિશ્ર કરો.
- 2
આ બધાને મિશ્ર કરી તેના મુઠીયા વાળી લો.
- 3
હવે એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું નાંખી, રાઈ નાખી અને ચપટી હિંગ નાંખી તેમાં તરત જ થોડું પાણી નાંખી તેને ઢાંકી દો.
- 4
2-3 ઉકાળા થવાં દો. પછી તેમાં ઉપરથી થોડું લાલ મરચું પાઉડર, હળદર પાઉડર નાંખી સરખું મિશ્ર કરો. 1/2 ચમચી ખાંડ પણ ઉમેરવી.
- 5
હવે 5-6 ઉકાળા થઈ જાય એટલે તેમાં તૈયાર કરેલ મુઠીયા નાખી ઢાંકી દો અને ગેસ બંધ કરી લો.
- 6
તૈયાર છે આપણું રસિયા મુઠીયા.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2#Cookpadindia#Cookpadgujratiરસિયા મુઠીયા એ વન બાઉલ વાનગી છે.ક્યારેક ઘર માં ભાત વધ્યા હોય તો તેની આ ટેસ્ટી વાનગી બની જાય. Bansi Chotaliya Chavda -
-
-
ભાવનગરી ગાંઠીયા નું શાક (Bhavnagari Ganthiya Shak Recipe In Gujarati)
#KS6#cookpadgujrati#cookpadindia#cookpad🍎🥣અચાનક થી જ ઘર માં ગેસ્ટ આવી ગયા હોય અને ઘરમાં શાકભાજી ન હોય તો એકદમ સરળ અને ઝટપટ બની જતી ખુબજ ટેસ્ટી વાનગી મારી ફેવરીટ વાનગી છે.જયારે ઘર માં કંઈ પણ ઓપ્શન ન હોય કે શું બનાવવું તો તેનાં માટે આ બેસ્ટ છે. 🍱🍛🥘 Payal Bhaliya -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2 રસિયા મુઠીયા એક ગુજરાતી વાનગી છે. વધેલા ભાત અથવા ખીચડી માંથી રસિયા મુઠીયા બનાવી શકાય છે ફ્રેશ ભાત અથવા ખીચડી માંથી પણ રસિયા મુઠીયા બનાવી શકાય. ઓછા સમયમાં આ વાનગી ઝટપટ બની જાય તેવી છે. આ ઉપરાંત આ વાનગી બનાવવા માટે ingredients પણ ઓછા જોઇએ છીએ અને જે ઘરમાં જ ઇઝીલી અવેલેબલ હોય તેવા છે. Asmita Rupani -
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6ભાતના ટેસ્ટી રસિયા મુઠીયાવાનગી નંબર 2 Ramaben Joshi -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા એ ગુજરાતી વાનગી છે.. આને ફૂલ મિલ તરીકે ડિનર માં પણ ખાઈ શકો..ખુબ ટેસ્ટી બને છે.. Daxita Shah -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6ગામડાનું મેનું એટલે વડીલોની પ્રિય વાનગી રસિયા મુઠીયા... Ranjan Kacha -
-
રસિયા મુઠીયા નું શાક (Rasiya muthiya in gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન એટલે બધા ઘરમાં.. આવામાં ક્યારેક બપોરે ભાત કે ખીચડી વધે તો આ વાનગી બનાવવામાં આવે છે.. જેથી વધેલો ખોરાક વપરાય પણ જાય અને એમાંથી ખુબ જ સ્વાદિષ્ટ વાનગી તૈયાર થાય.. આ રેસિપી માં આપણે બપોરના ભાત નો વપરાશ કરીશું.. અને ઝટપટ તૈયાર થઈ જતી આ વાનગી રસિયા મુઠીયા નું શાક ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. Pratiksha's kitchen. -
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
-
-
-
દૂધી નાં રસિયા મુઠીયા (Dudhi Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
-
વધેલા ભાતના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6વધેલા ભાત કે ખીચડી માંથી બનાવેલા રસિયા મુઠીયા એકદમ રસથી ભરપૂર, ટેસ્ટી અને ચટપટા લાગે છે. Hetal Siddhpura -
ચોળી ફ્રાઇડ રાઈસ (Choli Fried Rice Recipe In Gujarati)
#AM2#cookpadgujratiફ્રાઇડ રાઈસ એક અલગ જ વેરીએશન સાથે .....I hope you Like it......❤🥰😇💫#cookpadindia#cookpad Payal Bhaliya -
રસિયા મુઠીયા(Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આ વાનગી મેં લેફ્ટ ઓવર ઘટકો માંથી બનાવી છે પણ આપ સૌ માટે મેં ઘટકો લખ્યા છે જેના વડે આવી જ વાનગી રસિયા મુઠીયા બનાવી શકોછો...આ રેસીપી One-Pot-Meal હોવાથી ડિનરમાં બનાવી શકાય છે.... Sudha Banjara Vasani -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6દુધી, પાલક અને ભાત ના રસિયા મુઠીયા બનાવ્યા Bhavna Odedra
More Recipes
ટિપ્પણીઓ