ગોઅન કોકોનટ કરી વીથ દુઘી (Goan Coconut Curry With Dudhi Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૩૦૦ દુઘી
  2. ૧ ડુંગળી
  3. ૧ ટામેટુ
  4. ૧ વાટકી તાજું ટોપરુ
  5. ૨ ચમચી આખા ઘાણા
  6. ૨ ચમચી જીરુ
  7. ૨૦ મરી
  8. ૫ કાશ્મીરી મરચા
  9. ૬ કળી લસણ
  10. ૧/૨ આદુ
  11. મીઠો લીમડો
  12. કોથમીર
  13. કાજુ ૬

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ ઘાણા મરી મરચા નાખો. હવે તેમાં ટોપરુ લસણ આદુ ઉમેરી ને શેકો હવે તેમાં ડુંગળી ને કેરી ઉમેરો ને બરાબર શેકાવાદો.

  2. 2

    ઠંડું પડે પછી આ મસાલાને વાટીલો. જરુર પડે તો પાણી ઉમેરો. ને સરસ પેસ્ટ બનાવી લો.

  3. 3

    હવે તેલ મુકીને દૂધીને વઘારી ને બરાબર થઈ જવાદો.હવે પેસ્ટ ને તેલ મુકીને સોતે કરી લો ને તેલ છુટે પછી કોકોનટ મીલક ઉમેરો ને થવાદો.

  4. 4

    હવે તેમાં દૂધીને તળેલા કાજુ ઉમેરો ને ભાત કે પરોઠા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes