પનીર ચીલી (Paneer Chili Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908

#KS7
#cookpad.com/in-gu

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. ૩૦૦ પનીર
  2. ૨ કાંદા કાપેલા
  3. ૧ કેપ્સિકમ કાપેલુ
  4. ૨ ચમચી આદુ લસણ પેસ્ટ
  5. ૧ લીલું મરચુ
  6. મીઠુ
  7. ૧ ચમચી સાેયા સોસ
  8. ૨ ચમચી ચીલી ગાર્લીક સોસ
  9. કોર્ન ફ્લોર
  10. ૩/૪ વાટકી લીલા કાંદા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    પનીર ના મોટા કટકા કરો. કાંદા ને કેપ્સિકમ ના પણ મોટા કટકા કરો.

  2. 2

    તેલ ગરમ થાય એટલે તેમાં આદુ ને લસણ ઉમેરો ને સોતે કરો. હવે કાંદા કેપ્સિકમ ને પણ સોતેકરો મીઠુ એડ કરો.

  3. 3

    પછી બઘા મસાલા ને બઘા સોસ ઉમેરો ને પનીર ઉમેરી દો બરાબર મીકસ કરીને કોર્ન ફ્લોર પાણી મા ઓગળેલો મીકસ કરીલો. લીલા કાંદા નાંખી ને પીરસો

  4. 4

    ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes