સંભાર (Sambhar Recipe In Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908

HTTPS://COOKPAD.COM/IN-GU
#KS5

સંભાર (Sambhar Recipe In Gujarati)

HTTPS://COOKPAD.COM/IN-GU
#KS5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ૧ વાટકી તુવેર દાળ
  2. ૨ ચમચી સંભાર મસાલો
  3. ૧ ચમચીમરચુ
  4. મીઠુ
  5. આંબલી નું પાણી
  6. ૧ કાંદો
  7. ૧ ટમેટું
  8. ૪ લસણ
  9. મીઠો લીમડો
  10. ૪સુકા મરચા
  11. ૪ ચમચીચણાની દાળ
  12. ૨ ચમચી જીરુ
  13. ૪ કટકાટોપરુ
  14. ૧ ચમચીમેથી
  15. ૧ ચમચી આખા ઘાણા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બઘા સુકા મસાલા શેકી લો ને ઠંડા થવાદો હવે તેમાં કાંદા લસણ ટામેટા નાંખી ને પેસ્ટ બનાવી લો.

  2. 2

    સૌથી પહેલા પ્રેશર કુકરમાં દાળ, 3 કપ પાણી અને મીઠું નાખીને મીડીયમ તાપ ૩ સીટી વગાડો.એક કડાઈ માં તેલ ગરમ મુકો. તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાઈ નાખી ફૂટવા દો.પછી વાટેલો મસાલો શેકીલો. બરાબર શેકી ને મીઠો લીમડો નાખો.

  3. 3

    ને દાળ મા ઉમેરીદો. આંબલી નું પાણી ઉમેરી ને ઊકળવાદો. ઇડલી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes