મોહનથાળ (Mohanthal Recipe In Gujarati)

Hetal Soni
Hetal Soni @cook_27650836
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધી કલાક
4 લોકો
  1. 2 વાટકા ચણાનોલોટ
  2. 1 વાટકો ઘી
  3. 3 ચમચીદૂધ
  4. ચપટીઇલાયચી પાઉડર
  5. 1 વાટકીખાંડ
  6. 3/4 વાટકી પાણી
  7. કાજુ, બદામ કતરન

રાંધવાની સૂચનાઓ

અડધી કલાક
  1. 1

    સૌ પ્રથમ ચણાનોલોટ લઈને તેમાં દૂધ અને ઘી નો ધાબો દેવો. ત્યારબાદ તેને ચાળી લેવું.

  2. 2

    ત્યારબાદ લૂયામાં ઘી મૂકીને લોટ શેકીલેવો.

  3. 3

    બાદમાં બીજી તપેલીમાં ચાસણી કરવી બે તારની.

  4. 4

    બાદમાં તેને લોટમાં ઉમેરતા જાવું. પછી થાળીમાં ઢાળી લેવું. ઉપર કાજુ, બદામ છાંટવા.ઠરે પછી પીસ કરી લેવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Soni
Hetal Soni @cook_27650836
પર

Similar Recipes