ઠંડું ઇલાયચી દૂધ (Chilled Elaichi Milk Recipe In Gujarati)

Seema Tank @tank_9seema
ઠંડું ઇલાયચી દૂધ (Chilled Elaichi Milk Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ની અંદર ખાંડ મિક્સ કરો ઠંડું દૂધ લેવું
- 2
દૂધ ને બે ગ્લાસ મા ભરી લો
- 3
તેમાં ઇલાયચી નો ભૂકો કરી તૈયાર કરો અને તે ગ્લાસ મા મિક્સ કરો તૈયાર છે તમારું ઠંડું ઇલાયચી દૂધ ઝડપી બની જશે અને તમે આઈસ ક્યુબ નો પણ ઉપયોગ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કેસર એલચીયુક્ત દૂધ (Kesar Elaichi Milk Recipe In Gujarati)
શિયાળામાં કેસર ઈલાયચી વાળું ગરમ ગરમ દૂધ પીવાની ખૂબ જ મજા આવે છે, જે શરીરમા તાજગી આપે છે Pinal Patel -
-
-
-
-
કેસર ઇલાયચી શ્રીખંડ (Kesar Elaichi Shrikhand Recipe In Gujarati)
ગુજરાતી ઘર માં મીઠાઈ વિના જમણ અધૂરું ગણાય તો મેં આજે શ્રીખંડ બનાવ્યો છે Dipal Parmar -
-
ઇલાયચી કેળા (Elaichi Kela Recipe In Gujarati)
ક્યારેક બપોરે ભોજન માં મિઠાઈ ખાવાની ઈચ્છા થાય અને સમય ન હોય ત્યારે ઝટપટ ઇલાયચી કેળા બનાવો, ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. soneji banshri -
કેસર ઇલાયચી યુક્ત ગરમ દૂધ (Kesar Elaichi Yukt Garam Milk Recipe In Gujarati)
ઠંડી માં રાત્રે આ દૂધ પીવાની બહુજ મઝા આવે છે. આ દૂધ પીવાથી ઉંઘ પણ સારી આવે છે સાથે સાથે હેલ્થી પણ બહુજ છે.Cooksnap@pinal _patel Bina Samir Telivala -
-
-
ઇલાયચી બદામ વાળું દૂધ(badam dudh recipe in gujarati)
#ઉપવાસઆજે મેં ઇલાયચી બદામ વાળું દૂધ બનાવ્યું છે જે ઉપવાસ માં પી શકાય છે. Ramaben Solanki -
-
કેસરી દૂધ (kesar Milk Recipe in Gujarati)
અગિયારસ હોય અને રાત્રે ગરમ ગરમ કેસરી દૂધ પીવા ની મઝા અનેરી છે Smruti Shah -
નારિયેળ દૂધ(Coconut Milk Recipe in Gujarati)
#GA4#week14#coconutmilk હેલ્થ માટે બેસ્ટ છે.lina vasant
-
-
-
-
ખજૂર દૂધ(Khajur Milk Recipe in Gujarati)
શિયાળો શરૂ થાય એટલે બધા ગુજરાતી ના ઘર માં અલગ અલગ વસાણા બને.શિયાળા ની ગુલાબી ઠંડી ની મઝા જ કંઈક અલગ હોય છે. શિયાળામાં હું વસાણા તો બનાવું જ છું. તેની સાથે અમૂક દિવસે ખજૂર નુ દૂધ પણ બનાવું છું. આ દૂધ પીવાથી શરીર ની કમજોરી પણ દુર થાય છે અને સતત 15 દિવસ આ દૂધ પીવાથી સાંધા નો દૂખાવો પણ દૂર થાય છે.#MW1 Varsha Patel -
-
-
-
મસાલા દૂધ(Masala Milk Recipe in Gujarati)
#MW1શિયાળો આવે એટલે તાકાત ની વધારે જરૂર પડે, અને આ બદામ પિસ્તા થી બનેલું દૂધ ખૂબ જ લાભદાયી છે. તે આપડા ને તાકાત તો પૂરી પાડે જ છે પણ સાથે સાથે આપડી રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે. રાતે સૂવાના ટાઈમ એ પણ એમ થાઈ કે કઈ ખાઈએ, તો આ મેવા થી બનેલું દૂધ બેસ્ટ ઓપ્શન છે. Nilam patel -
ડ્રાયફ્રુટ દૂધ (Dryfruit Milk Recipe In Gujarati)
આ દૂધ તંદુરસ્તી માટે ઉતમ છે. દૂધ વિથ ડ્રાયફ્રુટ Bhetariya Yasana -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14844123
ટિપ્પણીઓ