ગાજર નું દૂધ (Carrot Milk Recipe In Gujarati)

Jayshree Chotalia
Jayshree Chotalia @jay_1510
બારડોલી.

ગાજર નું દૂધ (Carrot Milk Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મીંનીટ્સ
2 લોકો માટે
  1. 2 નંગગાજર
  2. 750 ગ્રામદૂધ
  3. 2-3 ચમચીઘી
  4. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  5. 5 નંગકાજુ
  6. 5 નંગબદામ
  7. 7-8 ચમચીખાંડ...જેટલું મીઠું ભાવે તે મુજબ
  8. 1 ચમચીઆરાલોટ

રાંધવાની સૂચનાઓ

20 મીંનીટ્સ
  1. 1

    સૌ પ્રથમ ગાજર છીણી લેવું.એક પેન માં ઘી મૂકી ગાજર ને સાંતળી દૂધ ઉમેરી દેવું.

  2. 2

    દૂધ થોડું ઉકળે એટલે ખાંડ ઉમેરી દેવી.થોડી વાર ઉકળવા દહીં એક ચમચી આરાં લોટ લઇ 1/2વાટકી દૂધ માં મિક્સ કરી ઉકળતાં દૂધ માં ઉમેરી દેવું.(ગાંઠા નહીં પડે તેનું ધ્યાન રાખવું...બરાબર મિક્ષ કરી ને દૂધ માં ઉમેરવું)

  3. 3

    4-5 મિનીટ્સ ઊકળવા દહીં કાજુ બદામ ની કતરણ ઉમેરવી...એલચીનો પાઉડર ઉમેરવો...તૈયાર છે ગાજર નો દુધપાક.પૂરી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jayshree Chotalia
પર
બારડોલી.
મને રસોઈ કરવાનો ખૂબ જ શોખ છે. હું અલગ અલગ રેસિપી બનાવ્યા જ કરતી હોઉં છું .આ જે cookpad પર મારી વાનગી મૂકતા ઘણો આંનદ થાય છે.આપની સાથે જોડાતા હું ગૌરવની લાગણી અનુભવું છું. ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
વધુ વાંચો

Similar Recipes