રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બાજરીનો લોટ અને ચણાનો લોટ અને ભાત લો.
- 2
પછી તેમાં હળદર મરચું ધાણાજીરુ મીઠું હિંગ અને લસણની ચટણી એડ કરો.
- 3
હવે એક બાઉલમાં તેલ અને થોડું પાણી મિક્સ કરો. તેને ગેસ પર એકથી બે મિનિટ થવા દો.. હવે આ તેલ પાણીને બેસનના મિક્સશન માં એડ કરીલો. હવે હાથ ઉપર થોડું તેલ ગ્રીસ કરી મુઠીયા વાળી લો.
- 4
હવે કુકરમાં તેલ મૂકો. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ જીરુ અને મરચાનો વઘાર કરો. બે-અઢી ગ્લાસ જેટલું પાણી નાખો. પછી તેમાં હળદર મરચું લસણ ની ચટણી એડ કરો.
- 5
હવે કુકરમાં મુઠીયા એડ કરી લો. હવે કૂકરના ઢાંકણ ઢાંકી ચારથી પાંચ સીટી વગાડી લો. કૂકર ઠંડું પડે ત્યાર પછી સલમાન રસિયા મુઠીયા લઈ ધાણા નાંખી ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6ભાતના ટેસ્ટી રસિયા મુઠીયાવાનગી નંબર 2 Ramaben Joshi -
-
-
-
-
-
વધેલા ભાતના રસિયા મુઠીયા (Left Over Rice Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6વધેલા ભાત કે ખીચડી માંથી બનાવેલા રસિયા મુઠીયા એકદમ રસથી ભરપૂર, ટેસ્ટી અને ચટપટા લાગે છે. Hetal Siddhpura -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આ રેસિપી વધેલા ભાત માંથી બને છે.તે સ્વાદ મા બહુ જ સરસ લાગે છે. Vaishali Vora -
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2 રસિયા મુઠીયા એક ગુજરાતી વાનગી છે. વધેલા ભાત અથવા ખીચડી માંથી રસિયા મુઠીયા બનાવી શકાય છે ફ્રેશ ભાત અથવા ખીચડી માંથી પણ રસિયા મુઠીયા બનાવી શકાય. ઓછા સમયમાં આ વાનગી ઝટપટ બની જાય તેવી છે. આ ઉપરાંત આ વાનગી બનાવવા માટે ingredients પણ ઓછા જોઇએ છીએ અને જે ઘરમાં જ ઇઝીલી અવેલેબલ હોય તેવા છે. Asmita Rupani -
રસિયા મુઠીયા (Rasiya muthiya recipe in Gujarati)
#મોમઆ રેસિપી મે મારી દીકરી માટે બનાવી છે એ સાસરેથી આવે ત્યારે મને કહે કે મમ્મી એક ટાઈમ રસિયા મુઠીયા બનાવજો હો..... જો કે લાસ્ટ ટાઈમ એ બહુ થોડા ટાઈમ માટે આવી હતી એટલે એને નતા ખવડાવી શકાયા .......તો ઉર્વા આ તારા માટે... લવ યુ બેટા.... Sonal Karia -
-
-
-
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6#AM2#Cookpadindia#Cookpadgujratiરસિયા મુઠીયા એ વન બાઉલ વાનગી છે.ક્યારેક ઘર માં ભાત વધ્યા હોય તો તેની આ ટેસ્ટી વાનગી બની જાય. Bansi Chotaliya Chavda -
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6ગામડાનું મેનું એટલે વડીલોની પ્રિય વાનગી રસિયા મુઠીયા... Ranjan Kacha -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા એટલે રસા વાળા મુઠીયા. રસિયા મુઠીયા એ ગુજરાત ના સૌરાષ્ટ્ર ના સૌથી પ્રસિધ્ધ વાનગી છે. સૌરાષ્ટ્ર ના લોકો દહીં અને છાસ નો ઉપયોગ ખૂબ જ કરે છે. અને આ મુઠીયા પણ છાસ માં જ બનાવમાં આવે છે. આ વાનગી વધેલા ભાત માંથી બનાવવામાં આવે છે. Komal Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14845819
ટિપ્પણીઓ (4)