રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સીંગદાણાને એક કડાઈમાં પાંચથી સાત મિનિટ શેકી લો. બરાબર શેકાય જાય એટલે ઠંડા પડવા દો.
- 2
પછી તેના ફોતરા કાઢી અને મિક્સરમાં શીંગદાણા ને ક્રશ કરી દો.
- 3
ત્યારબાદ એક કડાઈમાં ઘી ને ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે એમાં ગોળ મેળવો. ગોળ બરાબર મિક્સ થઇ જાય પછી એમાં સીંગદાણાનો ભૂકો ઉમેરો અને બરાબર હલાવો. સરખું મિક્ષ થઇ જાય પછી એમાં બે ચમચી પીનટ બટર ઉમેરવું. અને બરાબર હલાવો.
- 4
હવે ગ્રીસ કરેલી થાળી માં આ મિશ્રણ બરાબર પાથરી અને એમાં કાપા કરી લેવા અને સર્વ કરો.
Similar Recipes
-
શીંગ પાક (Shing Paak Recipe In Gujarati)
#SFR#શ્રાવણ સ્પેશ્યલ રેસીપી#cookpadindia Bharati Lakhataria -
-
-
શીંગ પાક (Shing Paak Recipe In Gujarati)
#childhoodમને નાનપણમાં ખાંભા ગ્રામ મા ભોળાભાઈ નો સીંગપાક બહુ જ ભાવતો. આજે મે પ્રખ્યાત સીંગપાક બનાવ્યો. Avani Suba -
-
-
-
-
-
-
-
શીંગ પાક
#SJR#RB15શીંગ પાક શરીર માટે પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક મીઠાઈ છે. રોજ એક શીંગ પાક ના સેવનથી શરીરમાં તાકાત રહે છે. Maitri Upadhyay Tiwari -
-
-
-
-
-
-
-
શીંગ તલ પાક (Shing Til Paak Recipe In Gujarati)
#cookpadgujarati #cookpadindia #sweet #healthy #peanutssesamebarfi Bela Doshi -
-
શીંગ ની ચીક્કી (Shing Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 #chikki શિયાળા માં ગોળ અને શીંગ ખાવા થી શરીર ને પોષણ મળે છે. Minaxi Rohit -
-
-
ક્રશ પીનટ ચીક્કી (Crushed Peanut Chikki Recipe In Gujarati)
#GA4#WEEK15#ગોળ આજે મેં ક્રશ કરેલા સીંગદાણા માંથી ચીકી બનાવી છે.. ખાંડ કરતા ગોળ નો ઉપયોગ કોઈ પણ વાનગી માં કરો એ સારુ જ છે માટે મેં ગોળ ની ચીક્કી બનાવી છે.. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.. Aanal Avashiya Chhaya -
-
શીંગ પાક (Shing Paak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#ff3#શ્રાવણ#childhood Sneha Patel -
-
-
સુુંઠ પાક(Sunth Paak Recipe In Gujarati)
#GA4 #Week15 સુંઠઆ એક શિયાળુ પાક છે જે ખૂબ જ પૌષ્ટિક છે himanshukiran joshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14847032
ટિપ્પણીઓ (3)