શીંગ ની ચીક્કી (Shing Chikki Recipe In Gujarati)

Minaxi Rohit @Amirishika73
શીંગ ની ચીક્કી (Shing Chikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શીંગદાણા ને સારા સેકી લો.ઠંડા પડે પછી તેના છોતરા કાઢી ખાંડણી માં અધકચરા વાટી લો.
- 2
ગોળ ઝીણો સમારી લો.
- 3
ગેસ ઓન કરી પેન માં ઘી લઈ ગોળ ઉમેરો. સતત હલાવતા રહેવું. ગોળ ને એકદમ ઓગળી જાય ત્યાં સુધી હલાવતા રહો.
- 4
ગોળ બરાબર સેકાઈ ગયા પછી શીંગ એડ કરી મિક્સ કરી લો. ગેસ બન્ધ કરી ગ્રીસ કરેલ થાળી માં મિશ્રણ કાઢી ઝડપ થી પાતળું ફેલાવી લો. ચોરસ કટ કરી ઠંડી પડે એટલે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-

-

-

તલ ની ચીક્કી શીંગ ની ચીક્કી (Til Chikki Shing Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKI Sweta Keyur Dhokai
-

-

-

-

ડ્રાયફ્રુટ અને શીંગ ચીક્કી (Dry Fruit Shing Chikki Recipe In Gujarati)
#GA4#week18#Chikkiશિયાળાની ઠંડીમાં મસ્ત મજાની હેલ્થી ચીક્કી શરીરને પોષ્ટિકતા વધારે છે... Ranjan Kacha
-

પીનટ ચીક્કી(Peanut Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiચીક્કી એક પારંપરીક મીઠાઈ છે. ઉત્તરાયણ પર બધા ના ઘરે અલગ અલગ ચીક્કી બનતી હોય છે. શિયાળા માં ઠંડી હોવાથી ગોળ ની વાનગી બનાવી ને ખાવાથી ખૂબ ફાયદો થાય છે. અહીં પીનટ ચીક્કી બનાવેલ છે, શીંગદાણા અને ગોળ બંને ખુબ સરસ કોમ્બિનેશન છે અને ઠંડી માં શરીર માટે ફાયદાકરક પણ ખરું. Shraddha Patel
-

શીંગ ની ચીક્કી (Shing Chikki Recipe In Gujarati)
#GA4 #Week18 # Peanut Chikkiમિત્રો આજે હું બધાને ભાવતી એવી સીંગની ચીકી કેવી રીતે બનાવી એની રેસીપી શેર કરુ છું તો આજે આપણે બિલકુલ પણ ઘી વગર અને પાણી માં ચીકી બનાવવા ની રીત બતાવીશ. તો આ ચીકી ખૂબ જ ક્રિસ્પી અને સોફ્ટ બનશે.
Dimpal Patel -

ચીક્કી (Chikki Recipe in Gujarati)
શિયાળા માં ગોળ ખાવો જોઈએ. અને મારી ઘરે નાના મોટા બધાને શીંગ દાણા ની ચીક્કી બહુ ભાવે. એ પણ ગોળ ની બનાવેલી.#GA4#week18 Richa Shahpatel
-

-

-

શીંગ ની ચીકી (Peanut Chikki Recipe in Gujarati)
શીંગ ની ચીકી#GA4#week12શકિત નો સ્ત્રોત એટલે ગોળ અને સાથે જો શીંગદાણા ભળે તો તો સોના માં સુગંધ..
Namrata Bhimani -

તલ, શીંગ મીક્સ ચીક્કી (Til Shing Mix Chikki Recipe In Gujarati)
તલ,શીંગ ની મિકસ ચીકિ#GA4 #Week18 #Post1 Minaxi Bhatt
-

-

-

ચીક્કી (Chikki Recipe In Gujarati)
#GA4#Week18ઉત્તરાયણ નો તહેવાર ચીકી વગર અધૂરો છે. આ દિવસે તલ, શીંગ, મમરા, દાળિયા એમ વિવિધ વસ્તુ ઓ નું ગોળ સાથે મિશ્રણ કરી ચીકી બનાવવા માં આવે છે. ચીકી ખાવામાં તો ટેસ્ટી ખરી જ પછી સ્વાસ્થ્ય માટે પણ સારી છે. મેં બનાવી છે શીંગ ની ચીકી તો રેસીપી જોઈ લઈએ. Jyoti Joshi
-

-

-

-

ક્રશ પીનટ કોકોનટ ચીક્કી (Crush Peanut Coconut Chikki Recipe In Gujarati)
#GA4#Week18#chikki Ankita Mehta
-

-

-

-

પીનટ ચીક્કી (Peanut Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikki#Post2#Uttrayanspecial૨૦૨૧ નાં આ ફાસ્ટ યુગ માં તહેવારો ની રોનક જાણે ઓછી થતી જાય છે અને પરંપરાગત બનતી વાનગીઓ વીસરાતી જાય છે. પણ હજુ ઘણા ઘરો માં એ રીતિરિવાજ અને વાનગીઓ આજે પણ જોવા મળે છે. એટલે જ મકરસંક્રાંતિ નાં પવૅ પર મેં બીજી ચીક્કીઓ જોડે શીંગ ની ચીક્કી બનાવી. જે વષૉ થી ગુજરાતીઓ માં શિયાળુ વાનગી તરીકે બનતી હોય છે. Bansi Thaker
-

-

મમરા ની ચીક્કી (Mamra Chikki Recipe In Gujarati)
#GA4#Week18#Chikkiમમરા ની ચીક્કી ફક્ત 10 મિનિટ માં બને છે Tejal Vijay Thakkar
-

-

-

શીંગદાણાની ચીક્કી (Peanut Chikki Recipe In Gujarati)
#GA4#week15#post3#jaggery#સિંગદાણા_ની_ચીક્કી ( Peanut Chikki Recipe in Gujarati ) શિયાળો બરાબર જામી ગયો છે ઠંડી પણ જેમ-જેમ દિવસ જાય તેમ પોતાનો મિજાજ બતાવી રહી છે આ કડકડતી ઠંડી સામે રક્ષણ આપે એવી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ચીકી બનાવવાની સિઝન શરૂ થઇ છે સામાન્ય રીતે ચીકીમાં રહેલા ગોળ અને તલ જેવા તત્વોની તાસીર ગરમ હોવાથી તે ઠંડી સામે રક્ષણ પણ આપશે. આ સાથે જ હવે ઉત્તરાયણ આવવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે આજે હું તમને સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી શીંગ-ગોળ ની ચીક્કી ની રેસિપી લઇ ને આવી છું. શિયાળા ની ઋતુ આવે એટલે શીંગદાણા ની ચીક્કી બનાવવાનું કઈ રીતે ભુલાય. શીંગદાણા અને ગોળ માંથી બનતી આ ચીક્કી ખૂબ જ પૌષ્ટિક હોય છે. શીંગદાણા માંથી આપણને પ્રોટીન અને ગોળ માંથી લોહતત્વ શિયાળા માં આપણા શરીર ને ઘણું પોષણ આપે છે. ચીક્કી તો ઘણી બધી પ્રકાર થી બનાવી સકાય છે. જેમ કે - તલ ની ચીક્કી, દાળિયા ની ચીક્કી, ડ્રાય ફ્રુટ ની ચીક્કી અને કોપરા ની ચીક્કી વગેરે વગેરે. પરંતુ શીંગદાણા ની ચીક્કી નો સ્વાદ કઈક અલગ જ હોય છે. Daxa Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14407136






























ટિપ્પણીઓ