લીલા મરચાં ને કાચી કેરીની ચટણી (Green Chili Raw Mango Chutney Recipe In Gujarati)

Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792

લીલા મરચાં ને કાચી કેરીની ચટણી (Green Chili Raw Mango Chutney Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. લીલા મરચાં
  2. કાચી કેરી
  3. ૭ કળી લસણ
  4. ૧/૨ ચમચીજીરૂ
  5. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરીની છાલ કાઢીને પીસ કરી લેવા

  2. 2

    મરચા ના પીસ કરી લેવા એમાં લસણ નાખવું મીઠું નાખવુ

  3. 3

    જીરૂ નાખવું ક્રશ કરી લઇ કાચની બોટલમાં ફ્રીઝમાં સ્ટોર કરવી લાંબો સમય ખરાબ નથી થાતી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sonal Vithlani
Sonal Vithlani @cook_18453792
પર

Similar Recipes