લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)

Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
બોરીવલી, મુંબઈ.

લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1મોટી વાટકી રાંધેલા ભાત
  2. 2 ચમચીતેલ
  3. 1 ચમચીલીંબુનો રસ
  4. 1 નાની ચમચીજીરું
  5. 1 નાની ચમચીહળદર
  6. 8-9મીઠા લીમડાના પાન
  7. 2 ચમચીસમારેલી કોથમીર
  8. 1/4 નાની ચમચીહિંગ
  9. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક લોયામાં તેલ ગરમ કરી તેમાં જીરુંનો વઘાર કરી તેમાં મીઠા લીમડાના પાન અને હિંગ ઉમેરો

  2. 2

    હવે તેમાં હળદર, મીઠું અને રાંધેલા ભાત ઉમેરી સરખી રીતે હલાવી લો. હવે તેમાં કોથમીર અને લીંબુનો રસ ઉમેરી સરખી રીતે મિક્સ કરી લો.

  3. 3

    લો તૈયાર છે ગરમા ગરમ લેમન રાઈસ

  4. 4

    #લેમન રાઈસમાં તીખાશ જોઈએ તો જરૂર કે સ્વાદ મુજબ લીલાં મરચાંના ટુકડા ઉમેરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Harsha Valia Karvat
Harsha Valia Karvat @harshakarvat
પર
બોરીવલી, મુંબઈ.

Similar Recipes