લેમન રાઇસ (Lemon Rice Recipe In Gujarati)

Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
dubai
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૩ કપબાફેલા ભાત
  2. ૩ ચમચીચણાની દાળ
  3. ૩ ચમચીકાજુ અડધા કાપેલા
  4. ૩ ચમચીશીંગદાણા
  5. ૧ ચમચીઆદુની પેસ્ટ
  6. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  7. તીખી મરચી
  8. ૧૦,૧૨ લીમડાના પાન
  9. તજ,
  10. લવિંગ,
  11. બદીયા,
  12. તમાલપત્ર,
  13. સુકી મરચી
  14. ૧ ચમચીરાઈ અને જીરુ
  15. ૧/૮ ચમચી હિંગ
  16. ૩,૪ ચમચી ઘી
  17. લીંબુનો રસ
  18. ૧ ચમચીલીંબુની છાલ ખમણેલી
  19. ૧/૮ ચમચી હળદર
  20. મીઠું સ્વાદમુજબ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ માપ મુજબ તૈયાર કરી લઈશું.

  2. 2

    એક કડાઈમાં ઘી નાખીશું ગરમ થાય એટલે ખડા મસાલા,રાઈ,જીરું અને હિંગ નાખીશું.

  3. 3

    ત્યાં પછી તેમાં કાજુ,ચણાદાળ અને શીંગદાણા નાખીશું.ત્યાર બાદ તેનો હલકો કલર બદલે ત્યાર પછી લીમડો,મરચાં,આદુ,મરચા નાખીશું.અને પછી તેમાં મીઠું અને હળદર નાખી મિક્સ કરીશુ.

  4. 4

    હવે તેમાં બાફેલા ભાત નાખીશું.અને ત્યાર બાદ તેમાં લીંબુનો રસ અને લીંબુ ની ખમણેલ છાલ નાખીશું.અને કોથમીર નાખી સારી રીતે મિક્સ કરીશું.

  5. 5

    તો આપણા લેમન રાઇસ તૈયાર છે તેને આપણે પીરસીશું.

  6. 6

    નોંધ :-
    - તમે હળદર ની જગ્યા એ લીંબુ પીળો કલર પણ વાપરી શકાય.
    -આ ભાત તમે કૂકરમાં પણ બનાવી શકાય.બાફેલા ભાટ ની જગ્યા એ પલાળેલા ભાત નાખી અને પાણી ઉમેરી સિરી કરી સકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivani Bhatt
Shivani Bhatt @shiv_2011
પર
dubai
I love cooking and i always try making yummy dishes with new ingredients.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Similar Recipes