લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#SR
સાઉથ ઈન્ડિયા ના વિવિધ પ્રકારના ભાત માં એક લેમન રાઈસ નો પણ સમાવેશ થાય છે .
આ રાઈસ બનાવવા માં હંમેશા short grain rice નો જ ઉપયોગ થાય છે.બાસમતી ચોખા વપરાતા નથી .
મે પણ આજે લોકલ શોર્ટ રાઈસ નો જ ઉપયોગ કર્યો છે..

લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)

#SR
સાઉથ ઈન્ડિયા ના વિવિધ પ્રકારના ભાત માં એક લેમન રાઈસ નો પણ સમાવેશ થાય છે .
આ રાઈસ બનાવવા માં હંમેશા short grain rice નો જ ઉપયોગ થાય છે.બાસમતી ચોખા વપરાતા નથી .
મે પણ આજે લોકલ શોર્ટ રાઈસ નો જ ઉપયોગ કર્યો છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧ બાઉલ રાંધેલા ભાત
  2. તડકા માટે
  3. ૨ ચમચીતેલ
  4. ૧ ચમચીરાઈ
  5. ૧ ચમચીઅડદ અને ચણા ની દાળ
  6. ૧/૪ વાડકીશીંગદાણા અને કાજુ
  7. ૨ નંગલીલાં મરચાં ના કટકા
  8. ૭-૮ પાન લીમડો
  9. ૧ ચમચો ફ્રેશ કાપેલા ધાણા
  10. ૨ ચમચા લીંબુ નો રસ
  11. ૧/૨ ચમચીહળદર
  12. મીઠું સ્વાદ પ્રમાણે
  13. ૧ ચમચો પાણી,ભાત માં છાંટવા

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુ ને તૈયાર રાખો.

  2. 2

    પેન માં તેલ લઇ રાઈ તતડાવી અડદ અને ચણા ની દાળ નાંખો,ત્યારબાદ અનુક્રમે શીંગદાણા,કાજુ,મરચાના કટકા અને લીમડો નાખી ને સારી રીતે સાંતળી લો..

  3. 3

    હવે ભાત એડ કરી મીઠું હળદર, લીંબુ નો રસ અને ધાણા નાખી મિક્સ કરો..હવે પાણી હાથમાં લઇ ભાત માં છમકારો કરો અને ૨ મિનિટ ઢાંકી ને રાખો..

  4. 4
  5. 5

    હવે ટેસ્ટી લેમન રાઈસ તૈયાર છે.પ્લેટ માં કાઢી ઉપર ધાણા સ્પ્રિંકલ કરી સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes