લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)

Aditi Hathi Mankad
Aditi Hathi Mankad @A_mankad

#RC1
Week 1
When life gives you lemon, make this. આ એક south ઈન્ડિયન iteam છે. અને બહુ મહેનત વગર બને છે. વધેલા ભાત માંથી પણ આ બનાવી શકાય છે. અને એકદમ ફટાફટ બની જાય છે.

લેમન રાઈસ (Lemon Rice Recipe In Gujarati)

#RC1
Week 1
When life gives you lemon, make this. આ એક south ઈન્ડિયન iteam છે. અને બહુ મહેનત વગર બને છે. વધેલા ભાત માંથી પણ આ બનાવી શકાય છે. અને એકદમ ફટાફટ બની જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 2 કપબાફેલાં ચોખા
  2. 2 ચમચીલીંબુ નો રસ
  3. 2 ચમચીતેલ
  4. 1/૨ચમચી હળદર
  5. 2લીલાં મરચા ઉભા સમરેલા
  6. 1/4 ચમચી રાઇ
  7. 1/4 ચમચી જીરું
  8. 1/2 ચમચી અડદ દાળ
  9. 1/2 ચમચીચણાની દાળ
  10. 1/2 કપમગફળી
  11. 5-7મીઠા લીમડા ના પાન
  12. 2સૂકા લાલ મરચા
  13. 2 ચમચીકોથમીર
  14. મીઠું સ્વાદ મુજ્બ્

રાંધવાની સૂચનાઓ

25 મિનીટ
  1. 1

    એક પેન માં તેલ ગરમ કરો. તેમાં રાઈ અને આખું જીરું નાખો

  2. 2

    રાઈ અને જીરું ફૂટી જાય પછી અડદ દાળ, ચણા દાળ, મીઠા લીમડા ના પાન મગફળી અને સૂકા લાલ મરચા નાખી 1 મીનીટ સુધી પક્વો

  3. 3

    એમાં હળદર અને લીલા મરચા નાખો અને હલાવો.

  4. 4

    હવે એમાં બાફેલા ચોખા એટલે કે ભાત અને મીઠું ઉમેરો અને બરાબર મિક્સ કરો.બધું બરાબર મિક્સ થઇ જાય એટલે સ્ટોવ બંધ કરી દો.

  5. 5

    હવે એમાં લીંબુ નો રસ અને કોથમીર ઉમેરી બરાબર રીતે ભેળવી દો.

  6. 6

    સર્વિંગ બાઉલ માં કાઢી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Aditi Hathi Mankad
પર
I believe in Thomas keller words that A recipe has no soul, you as the cook must bring soul to the recipe.
વધુ વાંચો

Similar Recipes