5 સ્ટાર રાઈસ (5 Star Rice Recipe In Gujarati)

Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking

#AM2
#Week 2
#rice recipe

આ રેસિપિ મેં મારી જાતેજ ટ્રાય કરી છે

5 સ્ટાર રાઈસ (5 Star Rice Recipe In Gujarati)

#AM2
#Week 2
#rice recipe

આ રેસિપિ મેં મારી જાતેજ ટ્રાય કરી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. 1નાનું બાઉલ બોઇલ કરેલા રાઈસ
  2. 7-8 નંગકાજુ
  3. 7-8 નંગબદામ
  4. 1 નાની વાટકીકિસમિસ
  5. 1 નાની વાટકીબોઇલ કરેલા વટાણા
  6. 50 ગ્રામપનીર
  7. મીઠું સ્વાદમૂજબ
  8. તેલ વઘાર માટે
  9. 2 ચમચીજીરું
  10. 1સૂકું મરચું
  11. 1તમાલપત્ર
  12. 7-8લીમડા ના
  13. 8-10કાળા મરી
  14. 1તજ નો ટુકડો
  15. 1/2 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ થોડું તેલ મૂકી કાજુ બદામ અને પનીર ને ફ્રાય કરી લેવા

  2. 2

    હવે વઘાર માટે લીધેલા બધા મસાલા નો વઘાર કરવો પછી તેમાં કાજુ બદામ અને પનીર એડ કરી ને થોડી વાર સાંતળો

  3. 3

    હવે તેમાં બોઇલ કરેલા વટાણા અને કિસમિસ એડ કરો પછી ભાત એડ કરો આને સ્વાદ મુજબ મીઠું એડ કરો

  4. 4

    હવે તૈયાર છે 5 સ્ટાર રાઈસ આમ 5 સ્ટાર તરીકે કાજુ બદામ કિસમિસ પનીર અને વટાણા લીધેલા છે

  5. 5

    5 સ્ટાર રાઈસ ખુબજ ટેસ્ટી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kirtee Vadgama
Kirtee Vadgama @Shriji_cooking
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes