કોરિયંડર રાઈસ (Coriander rice recipe in Gujarati)

ઘણી વખત એવું બને છે કે છોકરાઓ લીલા ધાણા નથી ખાતા. તો આ રીતે બનાવીને આપીએ તો ફટાફટ ખાય લ્યે છે. ધાણાની સાથે અહીં મેં ફુદીનાની ફ્લેવર આપેલી છે. ખરેખર coriander rice test was amazing
કોરિયંડર રાઈસ (Coriander rice recipe in Gujarati)
ઘણી વખત એવું બને છે કે છોકરાઓ લીલા ધાણા નથી ખાતા. તો આ રીતે બનાવીને આપીએ તો ફટાફટ ખાય લ્યે છે. ધાણાની સાથે અહીં મેં ફુદીનાની ફ્લેવર આપેલી છે. ખરેખર coriander rice test was amazing
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ basmati ભાતને રાંધીને તૈયાર કરી લો ્
- 2
હવે લીલા ધાણા ફુદીનો સારી રીતે ધોઈ તેમાં મરચું અને લસણ એડ કરી પેસ્ટ બનાવી તૈયાર કરી લો.
- 3
હવે એક પેનમાં તેલ અને ઘી ગરમ થાય એટલે સૂકા મસાલા એડ કરી હિંગનો વઘાર કરો. ડુંગળી એડ કરો ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં વટાણા એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું અને 1/2વાટકી પાણી કરી ઢાંકીને થવા દો.
- 4
પાણી બળી જાય અને વટાણા ડુંગળી ચડી જાય એટલે તેમાં લીલા ધાણા ની પેસ્ટ એડ કરો. ફરી પાછો 1/2વાટકી પાણી એડ કરી બરાબર મિક્ષ કરી લો. પાણી બળી જાય પછી તેમાં ભાત એડ કરી બે ચમચી વડે ધીરે ધીરે ભાત મિક્સ કરો.(આ સ્ટેજ પર થોડું ટેસ્ટ કરી લો મીઠું ઓછું લાગે તો એડ કરી બરાબર મિક્ષ કરી લો.)
- 5
- 6
તૈયાર છે coriander રાઈસ તેને લીલા ધાણા થી ગાર્નીશ કરી રાઇતા અથવા દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોરીએન્ડર રાઈસ (Coriander Rice Recipe In Gujarati)
#AM2#રાઈસ માં થી એટલી બધી વેરાયટી ડિસીસ બને છે.આ રાઈસ ખાવા ની બહુ મઝા આવી.ટેસ્ટ માં તો જવાબ જ નથી અને સુગંધ તો વાહ વાહ........ ધાણા ખૂબ જ પ્રમાણ માં,ફુદીનો લસણ મરચાં ......... Alpa Pandya -
સાત ધાન નો તીખો ખીચડો (Spice khichdo recipe in Gujarati)
#MS#cookpadgujarati#cookpadindia ઉતરાયણનો તહેવાર આપણે પતંગ ચગાવી ને ઉજવીએ છીએ. ઉતરાયણ આવે એટલે ઉતરાયણ સ્પેશિયલ વાનગીઓ બનવાની શરૂ થઈ જાય. ઘરમાં વિવિધ જાતની ચીકીઓ, મમરાના લાડુ, ઊંધિયું, જલેબી અને ખીચડો વગેરે ઉતરાયણ સ્પેશિયલ વાનગીઓ બને. આ દિવસનું ધાર્મિક મહત્વ પણ એટલું જ છે. જે દિવસે સુર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે તે દિવસને સંક્રાંતિ કહેવાય છે. પણ જે દિવસે સુર્ય મકર રાશિમાં પ્રવેશ કરે તે દિવસને મકરસંક્રાંતિ તરીકે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 જાન્યુઆરીએ જ ઉજવવામાં છે. આ દિવસે કમૂર્તા સમાપ્ત થઈ જતા હોય છે. ઉતરાયણના દિવસે ખીચડો બનાવવા નું મહત્વ પણ ઘણું છે. ઘણી જગ્યાએ મંદિરોમાં ખીચડાનો પ્રસાદ પણ હોય છે. મેં આજે ઉતરાયણની ઉજવણી માટે સાત ધાનનો તીખો ખીચડો બનાવ્યો છે. ખીચડો તીખો અને ગળ્યો એમ બંને પ્રકારનો બને છે. પણ અમારા ઘરમાં તીખો ખીચડો વધુ પસંદ કરવામાં આવે છે એટલા માટે મેં આજે સાત ધાનનો તીખો ખીચડો બનાવ્યો છે. જેમાં મેં સાત પ્રકારના અલગ-અલગ ધાન અને તે પણ શક્ય હોય એટલા લીલા લીધા છે. આ ખીચડો ખુબ જ મીઠો અને સ્વાદિષ્ટ બને છે. તો ચાલો જોઈએ આ ખીચડો કઈ રીતે બને છે. Asmita Rupani -
ટ્રાયકલર રાઈસ (Tricolour Rice Recipe In Gujarati)
One layer- Beet and Ginger flavour riceSecond layer- White sauce cheese flavour riceThird layer- coriander and Lemon flavour rice Vidita Bheda -
-
સ્પીનચ ફલાંફ્લ રેપ
આ વાનગી લેબનીઝ ફૂડ ની છે તે એકદમ ટે સ્ટી છે બ નતા વાર નથીઃ લાગતી જો પહે લાં થી તે યા રી કરી હોય તો Jyotsna Parashar -
કર્ડ કોરીઅન્ડર રાઈસ (Curd Coriander Rice Recipe In Gujarati)
#Mar#W1#Week 1#Riceમેં રાઈસ માં થી એકદમ ફેમસ અને બધા ને ભાવે એવો સાઉથ ઇન્ડિયન કર્ડ કોરીઅન્ડર રાઈસ બનાવ્યો છે.શિયાળો જઈ રહ્યો છે અને ગરમી ની શરૂઆત થઈ ગઈ છે તો તેમાં આ રાઈસ ખાવાની મજા આવે. Alpa Pandya -
સ્પિનચ કોરીએન્ડર રાઈસ (Spinach Coriander Rice Recipe In Gujarati)
#AM2#cookpadindiaઆ રેસિપી મને મારી મમ્મી એ શીખવી હતી. તે always healthy cooking મા believe કરે છે. આજે મે એની રેસિપી થી spinach coriander rice cook કર્યા છે. જે tasty,spicy and healthy છે. Rupal Bhavsar -
મંચુરિયન રાઈસ (Manchurian Rice Recipe In Gujarati)
ચાઈનીઝ વાનગીઓ બધા જ બનાવતા હોય છે છોકરાઓ ને ખુબ ભાવે છેઆજે મેં મંચુરિયન રાઈસ બનાવ્યા છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#CB9#week9 chef Nidhi Bole -
-
ટોમેટો રાઈસ (Tomato Rice Recipe In Gujarati)
#RC3#Week3 ટોમેટો રાઈસ કાંદા ,ટામેટા , લીલા ધાણા અને મસાલાઓથી બનાવવામાં આવે છે. ટોમેટો રાઈસ ખાવામાં ટેસ્ટી અને જલ્દીથી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
5 સ્ટાર રાઈસ (5 Star Rice Recipe In Gujarati)
#AM2#Week 2#rice recipeઆ રેસિપિ મેં મારી જાતેજ ટ્રાય કરી છે Kirtee Vadgama -
-
ડોરા કેક (Dora Cake Recipe In Gujarati)
#XSઆજે મે છોકરાઓ ની પસંદ ની ડોરા કેક બનાવી છે ઝટપટ બની જાય છે અને બધા ને ભાવતી આ ડોરા કેક તમે પણ ટ્રાય કરો hetal shah -
-
જીરા રાઈસ (Jeera Rice Recipe In Gujarati)
#AM2ગુજરાતી લોકો રાઈસ વધારે ખાય છે. પછી એ રાઈસ ને દાળ ભાત, પુલાવ વઘારેલો ભાત, ગ્રીન પુલાવ કે પછી જીરા રાઈસ દાલફ્રાય જોડે ખાય છે. Richa Shahpatel -
કર્ડ રાઈસ (Curd Rice Recipe In Gujarati)
Curd Rice એક સાઉથ ઈન્ડિયા ની પ્રખ્યાત વાનગી છે. પચવામાં હલ્કી, બનાવામાં સરળ, ખૂબ સ્વાદિષ્ટ અને એની ખરી મજા કેળ ના પાન માં લઈ હાથે થી જમવામાં છે.#Cooksnap#કૂકસ્નેપ Dhaval Chauhan -
-
-
-
મેક્સિકન રાઈસ (Mexican Rice Recipe in Gujarati)
#AM2મને શરૂઆતથી જ નવી વસ્તુ ટ્રાય કરવાનો શોખ અને કોઈ જગ્યાએ નવી રેસીપી જોઈએ અથવા રેસ્ટોરન્ટમાં પણ હોય તો ઘરે આવીને ચોક્કસ ટ્રાય કરું છું આજે મેં મેક્સિકન rice ટ્રાય કર્યો છે મેક્સિકોમા rice basmati માંથી નથી બનતો પણ મેં બાસમતી માથી બનાવ્યો છે નોર્મલી વધેલા ભાત માંથી બનાવી શકાય એમ કહીએ તો ચાલે મેક્સિકોમાં પણ જીરુ ધાણા એવા indian spice નો યુઝ થાય છે તો આજે મેં ઇન્ડિયન spice સાથે મેક્સીકન ડીશ બનાવી છે જેને ફુલમીલ કહીએ તો ચાલે કે જેમાં proteins કેલ્શિયમ બધાનો સમાવેશ થતો હોય છે જેમકે રાજમા અને લોબીઆ છે સફેદ ચોળા છે તે protein contain કરે છે તેમજ બધા વેજીટેબલ યુઝ થાય છે અને બધા વેજિટેબલ્સ ની સાથે ઓછા તેલમાં બને છે એટલે મારી નજરમાં એક ડાયટ ફુટ તરીકે બી ચાલે એવું કહીએ તો ખોટું નથી. તો તમે પણ બનાવજો એક ફૂલ મિલ મેક્સિકન રાઈસ. Shital Desai -
કેસર દુધપાક(kesar dudhpaak recipe in gujarati)
દુધ પાક એ તો ગુજરાતી ઓ ની પસંદ નુ સ્વીટ ગણવામાં આવે છે તો હુ કેસર દુધ પાક બનાવવાની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
રાઈસ ચીલા (Rice Chila Recipe In Gujarati)
#AA2#Amazing August#Jain recipe#SJR#cookpad gujaratiએઉ#cookpad india#Rice Chila#rice recipe Krishna Dholakia -
-
સ્પ્રાઉટ્સ એન્ડ સ્પ્રીંગઓનીયન ટીક્કી (Sprouts and spring onion tikki recipe in Gujarati)
#GA4#Week11#SPROUTSPRINGONIONસ્પાઉટ એટલે એક એવી વસ્તુ કે જે પૌષ્ટિક તો છે જ અને સાથે સાથે તેને થોડો ચેન્જ કરીને બનાવવામાં આવે તો ટેસ્ટફૂલ વાનગી બને છે. મેં બનાવી છે લેસ ઓઇલમાં બનતી અને લીલા કાંદા અને ફણગાવેલા કઠોળ ની ટીકી...... Shital Desai -
બુંદીના લાડુ (Bundi Na Ladu Recipe In Gujarati)
#GC ગણેશ ચતુર્થી ભાદરવા મહિનાની ચોથ તરીકે ઉજવવામાં આવે છે... આમ તો ગણેશ ચતુર્થી મહારાષ્ટ્રમાં વધારે ધામધૂમથી ઉજવવામાં આવતો તહેવાર છે પણ ધીમે ધીમે બધી જગ્યા એ ઉજવવામાં આવે છે..... તો ચાલો જોઈએ તેની રેસીપી..... Khyati Joshi Trivedi -
-
-
-
સ્વીટ કોર્ન સૂપ(Sweet corn soup recipe in Gujarati)
#સુપરસેફ# મોન્સૂન સ્પેશિયલ ચોમાસાની ઋતુ આવી ગઈ છે વરસાદ ચાલુ હોય ત્યારે ગરમ ગરમ કંઈક ખાવાનું અથવા કંઈક પીવાનું મન થાય છે આજે મેં મકાઈનું સૂપ બનાવ્યું છે જે મારી દીકરી ને બહુ ભાવે છે.જે હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. તે સવારે પણ લઈ શકાય અને સાંજે પણ લઇ શકાય છે. (કહેવાય ને છોટી છોટી ભૂખ બાય બાય.😄) Hetal Vithlani
More Recipes
ટિપ્પણીઓ (8)