સ્પ્રાઉટ પુલાવ (Sprout Pulao Recipe in Gujarati)

Piyu Savani
Piyu Savani @Ilovecookpad

#AM2
શીયાળામાં અલગ અલગ શાકભાજી મીક્સ કરી ને આપણે પુલાવ બનાવતા હોય છે.પણ ઉનાળામાં થોડો પ્રોબ્લેમ થાય.એનડ કોરનો તો બહુ બહાર પણ ન જવાય તો મારી રેસિપી એવી છે કે નાના મોટા બધા ને ભાવશે. એન્ડ હેલ્ધી પણ રહેશે.અને બધા માટે એક ન્યુ રેસિપી પણ થશે. તો બધા ને મજા આવશે.મે આ રેસિપી રેખા કક્કડ ની જોય ને કરી છે.થેકસ ડીયર.

સ્પ્રાઉટ પુલાવ (Sprout Pulao Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#AM2
શીયાળામાં અલગ અલગ શાકભાજી મીક્સ કરી ને આપણે પુલાવ બનાવતા હોય છે.પણ ઉનાળામાં થોડો પ્રોબ્લેમ થાય.એનડ કોરનો તો બહુ બહાર પણ ન જવાય તો મારી રેસિપી એવી છે કે નાના મોટા બધા ને ભાવશે. એન્ડ હેલ્ધી પણ રહેશે.અને બધા માટે એક ન્યુ રેસિપી પણ થશે. તો બધા ને મજા આવશે.મે આ રેસિપી રેખા કક્કડ ની જોય ને કરી છે.થેકસ ડીયર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 ચમચીતેલ
  2. 1 ચમચીઘી
  3. 1/4 ચમચીરાઈ
  4. 1/2 ચમચીજીરૂ
  5. 1તમાલપત્ર
  6. 1 ટુકડોતજ
  7. 2લવિંગ
  8. 1ફુલ બાદીયાન
  9. 1એલચો
  10. 4દાણા મરી
  11. મીઠું સ્વાદાનુસાર
  12. 1/4 ચમચીહળદર
  13. 1/2 ચમચીબીરિયાની મસાલા
  14. 2બાઉલ પાણી
  15. 1બાઉલ પલાળેલા ચોખા
  16. 1 ચમચીબદામ ના ટુકડા
  17. 1 ચમચીકાજુ ના ટુકડા
  18. 1 ચમચીકીસમીસ
  19. 2 ચમચીપલાળેલા શીંગ દાણા
  20. 2 ચમચીફણગાવેલા મગ
  21. 2 ચમચીફણગાવેલા મઠ
  22. 2ફણગાવેલા ચોળા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી લેવી.હવે કુકરમાં તેલ ગરમ કરો.હવે તેમાં રાઈ જીરું ઉમેરો.

  2. 2

    હવે તેમાં ખડા મસાલા ઉમેરો.હવે તેમાં ડ્રાયફ્રુટ ઉમેરો.હવે તેમાં પાણી ઉમેરો.

  3. 3

    હવે તેમાં ફણગાવેલા કઠોળ ઉમેરો.હવે તેમાં પલાળેલા ચોખા અને મસાલા ઉમેરો.

  4. 4

    હવે ઘી ઉમેરી ને હલાવી ને કુકર બંધ કરો.2-3 સીટી થાય એટલે ગેસ બંધ કરવો.

  5. 5

    તૈયાર છે ગરમા ગરમ સ્પ્રાઉડેટ પુલાવ.આ પુલાવ ગરમ પણ ઠંડો પણ સરસ લાગે છે.રેડી ટુ સર્વ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Piyu Savani
Piyu Savani @Ilovecookpad
પર

Similar Recipes