ભાત ના કટલેટ (Rice Cutlet Recipe In Gujarati)

Ruju Takvani
Ruju Takvani @ruju_03
Rajkot

ભાત ના કટલેટ (Rice Cutlet Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 min
2 સર્વિંગ્સ
  1. ૧ કપખમણેલું ગાજર
  2. ૧ કપબાફેલ બટાકા
  3. ૧/૨ કપડુંગળી
  4. ૧/૨ કપઝીણું સમારેલું કેપ્સીકમ
  5. લીલુ મરચુ
  6. ઝીણી સમારેલી કોથમીર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧/૪ ચમચીહળદર
  9. ૧ ચમચીચાટ મસાલો
  10. ૧/૪ ‌ચમચી લાલ મરચું પાઉડર
  11. ૧ કપકોર્ન ફ્લોર

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    બાફેલા ભાત કેપ્સીકમ લીલુ મરચુ અને ડુંગળી ને ઝીણું સમારી લો તે પછી ગાજર ને ઝીણું ખમણી લો અને બટાકા ને બાફી ને મેશ કરી લો તે પછી બધું બરાબર મિક્સ કરી લો

  2. 2

    ત્યારબાદ તેમાં બધા મસાલા અને કોર્ન ફ્લોર ઉમેરી ને બધું બરાબર મિક્સ કરો

  3. 3

    બધું બરાબર મિક્સ થઇ જાય પછી તેના નાના નાના લુઆ બનાવો અને પછી તેને ફ્રાય કરી દો

  4. 4

    ફ્રાય થઈ ગયા બાદ તેને એક પ્લેટમાં નિકાળી દો અને સોસ સાથે ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ruju Takvani
Ruju Takvani @ruju_03
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes