કાચા કેળા નું શાક (Raw Banana Shak Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
2 વ્યકિત માટે
  1. કાચા કેળા
  2. ૨ટેબલ સ્પૂન તેલ
  3. ૧/૪ ટી સ્પૂનહિંગ
  4. ૧/૨ ટી સ્પૂનહળદર
  5. ૧ ટી સ્પૂનલાલ મરચું
  6. ૨ ટેબલ સ્પૂનધાણજીરુ
  7. ૧/૨ટમેટું ઝીણું સમારેલું ટમેટું
  8. ૧/૨ ટી સ્પૂનગોળ
  9. મીઠું સ્વાદાનુસાર
  10. થોડું પાણી

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    કેળા ની છાલ ઉતારી પીસ કરી પાણી માં પલાળી દો.જેથી કાળા ન પડે.

  2. 2

    કૂકર માં તેલ મૂકી તેમાં હિંગ હળદર અને ટમેટું નાખી,પછી કેળા ના ટુકડા નાખી બાકી નો બધો મસાલો નાખી.થોડું પાણી ઉમેરો.૨-૩ સિટી મારવી.ફટાફટ શાક તિયાર

  3. 3

    આ શાક આઠમ અને પાખી ના બનાવી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes