કાચા કેળા નું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
કાચા કેળા નું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાચા કેળા ને છોળી ને નાના પીસ કાપી લેવાના
- 2
કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી ને કેળા ના પીસ,હલ્દી,લાલ મરચુ,મીઠું નાખી ને મિક્સ કરી ને હલાવી ને ઢાકંણ બંદ કરી ને સ્લો ફલેમ પર કુક થવા દેવાના વચચે વચચે ઢાકંણ ખોલી ને ચમચા થી ચલાવતા રેહવુ, લગભગ 15,17 મિનિટ મા કેળા કુક થઈ ને સોફટ થઈ જાય છે,શાક મા પાણી નાખવાની જરુરત નથી પડતી કેળા ની અંદર સારા પ્રમાણ મા પાણી હોય છે એ મોશ્ચર થી કેળા કુક થઈ જાય છે. લીંબુ ના રસ નાખી ને મિક્સ કરી લેવુ,પીરસવા માટે કાચા કેળા ની સુકી ભાજી તૈયાર છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાચા કેળા નું શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
#SFR#SJR#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
કાચા કેળા ના ફરાળી શાક
#ફરાળી રેસીપી#વ્રત સ્પેશીયલ રેસીપી#કેળા રેસીપી#ભટપટ રેસીપી#કવીક એન્ડ ઈજી રેસીપી Saroj Shah -
કાચા કેળા ની મસાલા ચિપ્સ (Kacha Kela Masala Chips Recipe In Gujarati)
#MVFટેસ્ટ માં બહું જ યમ્મી લાગે છે.. Sangita Vyas -
-
વાલ નુ શાક (Val Shak Recipe In Gujarati)
#SJR#પર્યુષણ રેસીપીનો garlik ,નો onioncookpad Gujarati Saroj Shah -
વટાણા અને કાચા કેળા નું શાક(kacha kela એન્ડ vatana nu saak in Gujarati)
#સુપરશેફ1મેં વટાણા સ્ટોર કરીને રાખેલા હતા. તેના થી કાચા કેળા અને વટાણા મિક્સ કરીને શાક બનાવ્યું છે. Pinky Jain -
કાચા કેળા ના ભજીયા(kacha kela na bhajiya recipe in Gujarati)
#સૂપરશેફ3મેં આજે કાચા કેળા ના ભજીયા બનાવ્યા છે.જેમાં મે સોડા નથી નાખ્યો અને લીંબુનો રસ નાખ્યો છે. લીંબુનો રસ નાખવાથી ટેસ્ટી પણ બને છે અને ક્રિસ્પી પણ બને છે. Roopesh Kumar -
-
-
પાણીપુરી ફલેવર કાચા કેળા પૌંવાની પેટીસ(Panipuri Flavour Kacha Kela Pauva Pattice Recipe In Gujarati)
#ff2 (પાણીપુરી ફલેવર ની કાચા કેળા -પૌંવા ની પેટીસ)My innovative recipeApeksha Shah(Jain Recipes)
-
-
-
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#cookpad Gujarati#cokpad india Saroj Shah -
-
-
કાચા કેળા નુ શાક (Kacha Kela Shak Recipe In Gujarati)
કાચા કેળા મા થી અલગ અલગ વાનગીઓ બનતી હોય છેઆજે હુ કાચા કેળા નુ શાક બનાવ્યું છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#TT1 chef Nidhi Bole -
કાચા કેળા અને કારેલા નું શાક (Kacha Kela Karela Shak Recipe In Gujarati)
#TT1 કૂકપેડ માં થી થીમ આપવામાં આવી છે કાચાં કેળાં નું શાક...કાચા કેળા ની સૂકી ભાજી, ભરેલા કાચા કેળા,કાચા કેળા નું રસાદાર શાક,કાચા કેળા ના કોફતાં...વગેરે ઘણાં થઈ શકે પણ આજે કાચા કેળા અને કારેલા નું શાક મેં બનાવ્યું છે...તો હું અહીં મુકી રહી છું આશા રાખું છુ કે તમને બધા ને ગમશે.સ્વાદ માં બહું જ સરસ લાગે છે.દાળ-ભાત સાથે, રોટલી, પરાઠા સાથે બહું જ મસ્ત લાગે છે. Krishna Dholakia -
કાચા કેળાનુ રસાવાળું શાક (Kacha Kela Rasavalu Shak Recipe In Gujarati)
#TT1Apeksha Shah(Jain Recipes)
-
ચણા ચટપટા (Chana Chatpata Recipe In Gujarati)
#cookpad Gujarati#Cookpad Indiaપ્રોટીન,ફાઈબર થી ભરપુર રેસીપી છે , નાસ્તા મા અથવા લંચ કે ડીનર મા શાક તરીકે બનાવી શકો છો. નાના ,મોટા બધા માટે ની હેલ્ધી અને ટેસ્ટફુલ રેસીપી છે.. Saroj Shah -
-
પંપકીન નુ શાક (Pumpkin Shak Recipe In Gujarati)
#shak recipe#cookpad Gujarati. પંપકીન વેલા પર થતા ખુબ પાણી ના સંગ્રહ કરેલા વેજીટેબલ છે ,આકાર મા ગોળ ,અને 5 થી 7 કિલો વજન ના મેગનેશીયમ, ફારફોરસ પોટેશિયમ જેવા મિનિલ્સ જેવા સ્ત્રોત ધરાવતુ શાક છે, મસ્તિષ્ક ના વિકાસ મા લાભપ્રદ છે , પંપકીન થી હલવો,ખીર,રાયતુ બને છે મે લંચ મા પમ્કીન ના શાક બનાવયુ છે Saroj Shah -
કાચા કેળા ની ચિપ્સ (kacha Kela Ni chips Recipe In Gujarati)
#વેસ્ટ #ઓગસ્ટઆપણે બટેટા ની ચિપ્સ તો ખાઈએ છીએ, પણ મે આજે કાચા કેળા ની ચિપ્સ બનાવી છે. જેને આપણે ઉપવાસ માં ખાઈ શકીએ છીએ Tejal Rathod Vaja -
-
-
-
-
કાચા કેળા ની વેફર્સ (Kacha Kela Wafers Recipe In Gujarati)
#લંચ બાકસ રેસીપી# LB Recipe#વ્રત ની ફરાળી રેસીપી Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16352606
ટિપ્પણીઓ (3)