મેથી પાપડ નું શાક (Methi Papad Shak Recipe In Gujarati)

Swati Sheth
Swati Sheth @swatisheth74
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યકિત માટે
  1. 1 કપબાફેલી મેથી
  2. ૨ ટેબલ સ્પૂનતેલ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. ૧/૪ ટી સ્પૂનહિંગ
  5. ૧/૨ ટી સ્પૂનહળદર
  6. ૧ ટી સ્પૂનલાલ મરચું
  7. ૨ટી સ્પૂન ધાણજીરુ
  8. ૧ (૧/૨ ટી સ્પૂન)ગોળ
  9. ૧/૨લીંબુ નો રસ
  10. ૨ નંગ કાચા મગ ના પાપડ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    મેથી ને કૂકર માં બાફી લેવી.પછી તેને ૭-૮ વખત ધોઈ લેવી પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં હિંગ નાખી તેમાં હળદર અને લાલ મરચું,બાફેલી મેથી નાખવી.

  2. 2

    પછી ધાણાજીરું,મીઠું,ગોળ અને પાણી નાખી ઊકળવા દેવું.૫ મિનિટ તેમાં પાપડ ના ટુકડા નાખવા.૩-૪ મિનિટ પછી પાપડ પોચા થાય એટલે તેમાં લીંબુ નો રસ નાખી ૩-૪ મિનિટ ઉકાળો.મેથી પાપડ નું ટેસ્ટી શાક રેડી.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swati Sheth
Swati Sheth @swatisheth74
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes