મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

ઉનાળા ની ગરમી માં બીજા કોઈ પણ ઠંડા પીણાં મળે તો પણ ઠંડી ઠન્ડી છાસ ના તોલે કઈ પણ ન આવે હોં 🤩👌 સાચું ને મિત્રો!👍સાચું કઉં તો ઉનાળો હોય ક શિયાળો છાસ તો હમેશા જોઈએ જ એના વગર જમ્યું અધૂરું લાગે! 😊 તો ચાલો આજે મેં પણ kajal mankad gandhi બેન ની રેસીપી જોઈને મસાલા છાસ બનાવી છે.. તમે પણ ટ્રાય કરજો હોં.. 👍

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

5 મિનિટ
3 લોકો
  1. 1 કપદહીં
  2. 1 tspઆદુ મરચાં ની પેસ્ટ
  3. કોથમીરના પાન
  4. 1/8 tspમીઠું
  5. 1/8 tspજીરું પાઉડર
  6. 1/8 tspસંચળ પાઉડર
  7. 1/8 tspછાસ નો મસાલો
  8. પાણી
  9. ટુકડાબરફ ના

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    એક મિક્સર જાર માં ઉપર ની બધી જ સામગ્રી નાખી grind કરીલો એટલે આપણી મસાલા છાસ તૈયાર.... 🥰

  2. 2

    કોથમીર અને છાસ મસાલા થી સજાવો અને સર્વ કરો. 😊👍

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes