કોર્ન બીન્સ દમ મસાલા (Corn Beans Dum Masala Recipe In Gujarati)

#AM3
મકાઈ અને ફણસી માંથી મેં આ શાક કોલસા ને ગરમ કરી ધુંગાર આપી ને બનાવ્યું છે જેના લીધે આ સબ્જી વધુ સ્વાદિષ્ટ લાગે છે.
કોર્ન બીન્સ દમ મસાલા (Corn Beans Dum Masala Recipe In Gujarati)
#AM3
મકાઈ અને ફણસી માંથી મેં આ શાક કોલસા ને ગરમ કરી ધુંગાર આપી ને બનાવ્યું છે જેના લીધે આ સબ્જી વધુ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ને બાફી લેવી. ટામેટા ને ખમણી લેવાં. આદુ, મરચાં લસણ ની બારીક ચોપર માં ચોપ કરી લેવાં. પછી એક વાસણ માં ઘી તેલ મૂકી તેમાં જીરું, તજ, લવિંગ, તમાલપત્ર નાખી વઘાર કરવો. એ તતડે એટલે તેમાં આદુ મરચાં લસણ ડુંગળી નાખી સાંતળવા.
- 2
હવે ટામેટા ની પેસ્ટ ખમણેલી, ટોમેટો સોસ, કસૂરી મેથી, બાકી ના બધા જ મસાલા, મીઠું, નાખી થોડી વાર હલાવવું.
- 3
હવે મકાઈ અને બાફેલી ફણસી ઉમેરી સાઇડ પર કોલસો એકદમ ગરમ કરવા ડાયરેક્ટ ફ્લેમ પર મૂલવો. સરસ ગરમ થયા બાદ તેને કોબીજ ના પાન પર મૂકી શાક ના વાસણ માં તેના પર એક ચમચી ઘી નાખી તરત જ ઢાંકણ ઢાંકી 5 મિનિટ ધીમા તાપે ચડવા દેવું શાક ને.
- 4
પછી છેલ્લે ક્રીમ, બટર, ચીઝ, કોથમીર નાખી મિક્સ કરવું. અને સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન મસાલા સબજી (Corn Masala Sabji Recipe In Gujarati)
#RC1#yellowrecipe#week1 અમેરિકન મકાઈ માંથી આ સબજી બનાવી છે. સબ્જીમાં નેચરલ પીળો કલર લાવવા માટે મે છીણેલી મકાઈ ની ગ્રેવી બનાવી છે. આ સબ્જી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીં મેં ટામેટા નો યુઝ કર્યો નથી. ડુંગળી લસણ આદુ અને લીલા મરચાનો યુઝ કર્યો છે. Parul Patel -
કોર્ન કેપ્સિકમ મસાલા(Corn Capsicum Masala Recipe In Gujarati)
#AM3મકાઈ એ બધા ની ફેવરિટ વસ્તુ છે...આજે કેપ્સિકમ સાથે મિક્સ કરી ને તેને અલગ રીતે સર્વ કરી છે...બાળકો ને પ્રિય વસ્તુ શાક તરીકે સર્વ કરો તો તે ખૂબ હોંશે ખાય છે. KALPA -
પાલક મકાઈની સબ્જી(Palak Corn Sabji Recipe in Gujarati)
અહીં મેં અમેરિકન મકાઈ નો અને પાલક નું ઉપયોગ કરીને પંજાબી સબ્જી બનાવી છે જે સ્વાદમાં ખુબ જ સરસ લાગે છે અને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય#GA4#week8#post#મકાઈ Devi Amlani -
મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati)
#PS મકાઈના ડોડા ને આપણે શેકીને, બાફીને, મકાઈ નો શાક, મકાઈ નું છીણ વગેરે બનાવીયે છીએ, મેં આજે અમેરિકન મકાઈની ચાટ બનાવી છે જે નાના છોકરા અને મોટા બધાને ગમશે. મેં અમેરિકન મકાઈ લીધી છે ચાટ માં તમે સાધા મકાઈ ડોડા પંલાયી શકો છો.🙏 Harsha Israni -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn capsicum masala recipe in Gujarati)
#MDC#cookpadgujarati#cookpadindia#cookpad મધર્સ ડે જ્યારે નજીક આવી રહ્યો છે ત્યારે મેં આજે કોર્ન કેપ્સીકમ મસાલા બનાવ્યું છે. આ સબ્જી મારા મમ્મી ખૂબ જ સરસ બનાવે છે અને મેં તેમની પાસેથી જ આ સબ્જી શીખી છે. એટલા માટે આજે હું મધર્સ ડે નિમિત્તે મારી આ રેસીપી મારા મમ્મી ને અર્પણ કરું છું. કોર્ન કેપ્સીકમ મસાલા બનાવવું ખૂબ જ સરળ છે અને તે ઘરમાં અવેલેબલ હોય તેવી જ સામગ્રી માંથી સરસ રીતે બની જાય છે. અમેરિકન મકાઈ, કેપ્સીકમ અને પનીરના ઉપયોગ દ્વારા બનાવવામાં આવતું આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#માઇઇબુકઅત્યારે બજાર માં ખુબ સરસ કૂણી કૂણી મકાઈ દેખાવા માંડી છે.આ કૂણી મકાઈ ના દાણા માંથી વિવિધ ડિશ આપને બનાવીએ છીએ. ,કોર્ન અને કેપ્સીકમ નું કોમ્બિનેશન એમ પણ ખૂબ સરસ લાગે છે. આજે મે રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક ની રેસિપી આપ સૌ સાથે શેર કરી છે.જે મારા ઘરમાં બધા ની ફેવરીટ છે. Kunti Naik -
ચીઝ કોર્ન(Cheese Corn Recipe In Gujarati)
#GA4#Week10મકાઈ બહુ જ હેલ્ધી છે. પણ બાળકો ને ટેસ્ટી કરી ને આપો તો બહુ જ ભાવે. Avani Suba -
પંજાબી સબ્જી દમ માક્કી
# નોર્થ (આ દમ મકકી ની સબ્જી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ સબ્જી તમે સવારના લંચમાં કે રાત્રિના ડિનર માં બનાવી શકો છો આ સબ્જી ખાધા પછી તમે હોટલ ની સબ્જી ભૂલી જશે.) Vaidarbhi Umesh Parekh -
મસાલા કોર્ન, અને ચીઝી કોર્ન મસાલા
#goldenapron3#week-3#મિલ્કી મસાલા કોર્ન અને ચીઝી મસાલા કોર્ન બેવ બનાવી છે. કોરોના વાયરસ ને લીધે સ્કૂલ,કૉલેજ માં જાહેર રજા મળતા વેકેશન પડી ગયું છે. અને છોકરા ની ડિમાન્ડ ચાલુ થઈ ગઇ છે.આ ખાવું છે..આ બનાવો. તો સાંજે નાસ્તા માટે મકાઈ ઘર માં હોવાથી આ સ્વીટ કોર્ન મસાલા અને ચીઝી કોર્ન મસાલા બનાવી છે. છોટી છોટી ભૂખ બાય બાય.. Krishna Kholiya -
ચીઝ બટર મસાલા સ્વીટ કોર્ન (Cheese Butter Masala Sweet Corn Recipe In Gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. #GA4#Week8#sweetcorn Vidhi V Popat -
પાલક કોર્ન કેપ્સીકમ (Palak Corn Capsicum Recipe In Gujarati)
#BR#MBR5#week5#cookpadgujarati#cookpadindia#cookpad શિયાળાની સિઝનમાં બધી જાતની લીલી ભાજી ખુબ જ સરસ આવે છે. મેં આજે પાલકની ભાજી નો ઉપયોગ કરીને પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી બનાવી છે. પાલક ની ભાજીમાં આપણા શરીરને ઉપયોગી એવા ઘણા પોષક તત્વો સારા પ્રમાણમાં રહેલા છે. આ ભાજી આપણા હૃદય અને આંખ માટે તો ખૂબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે બાળકો આ ભાજી ખાવાનું પસંદ કરતા હોતા નથી પરંતુ આ ભાજીની સાથે કોર્ન અને કેપ્સીકમ ભેળવીને એક ખૂબ જ સ્વાદિષ્ટ સબ્જી તૈયાર કરી અને સર્વ કરીએ તો બાળકોથી માંડીને મોટા સુધી બધાને આ ભાજી ખાવાની ખૂબ મજા આવે છે. તો ચાલો જોઈએ પાલક કોર્ન કેપ્સીકમ સબ્જી જે ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા જ ઇન્ગ્રિડિયન્સ માંથી કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ચીઝ કોર્ન(cheese corn recipe in gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. Vidhi V Popat -
ગ્રેવી કોર્ન પનીર મસાલા (Corn paneer masala Recipe in Gujarati)
#MW2#post 2મકાઈ અને પનીર, ચીઝ સબ્જી બહુ જ હેલ્ધી અને ડીલીશ્યસ થઈ છે. કીડ્સ માટે હેલ્ધી ડીનર છે. Avani Suba -
પંજાબી મસાલા કોર્ન સબ્જી
#GA4#Week1#Punjabi#Friday#Recipe2અમારે. ઘર માં અવર નવાર આ સબ્જી બનતી હોય છે જેને મકાઈ નાં ભાવતી હોય એ આવી રીતે સબ્જી બનાઇ હોય ઘર માં તો બધા ને બોવ જ ભાવે છે. nikita rupareliya -
કોર્ન કેપ્સીકમ મસાલા (Corn Capsicum Masala Recipe In Gujarati)
#MFFઆ રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાક છે. આ શાક અમારે ત્યાં રેગ્યુલર માં બને છે.બધાં ને ખુબ જ ભાવે છે. રોટલી, પરોઢા , નાન અને બ્રેડ સાથે આ શાક બહુ સરસ લાગે છે. Bina Samir Telivala -
દમ આલુ (Dum Aloo recipe in gujarati)
#ટ્રેડિંગ બટાકા ને શાક રાજા કહેવામાં આવે છે. બધા સાથે મિક્સ થઈ જાય છે. નાના બાળકોને અને મોટાઓને બધાને બટાકા બહુ ભાવે છે. બટાકા માંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે અહીં મેં દમઆલું નું શાક બનાવ્યું છે. જે મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે. Parul Patel -
બેબી સ્વીટકોર્ન કેપસિકમ મસાલા (baby sweetcorn capsicum masala recipe in Gujarati)
#નોર્થ Marthak Jolly -
મસાલા પેરી પેરી ચીઝી કોર્ન (Masala Peri Peri Cheesy Corn Recipe In Gujarati)
મસાલા પેરી પેરી ચીઝીકોર્ન ટેસ્ટ મા ખૂબ જ સુંદર લાગે છે બાળકો ને આ ટેસ્ટ ખૂબ જ ભાવે છે. Falguni soni -
કોર્ન દમ મસાલા(Corn Dum Masala recipe in gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#માઇઇબુક#Post29 Mitu Makwana (Falguni) -
ફણસી ની પંજાબી સબ્જી (French Beans Punjabi Sabji Recipe In Gujarati)
#EB#Fam#Week5#ફણસીનુંશાકફણસી ની પંજાબી સબ્જી (French Beans curry masala)રેગ્યુલર પંજાબી રેડ ગ્રેવીમાં મુખ્ય સામગ્રીમાં બાફેલી ફણસી અને સાથે થોડી માત્રામાં બાફેલા ગાજર અને અમેરિકન મકાઈ સાથે આ સબ્જી બનાવી છે...સ્વાદમાં તો લાજવાબ છે જ...સાથે બહુ બધા વેજિટેબલ્સ વપરાયા હોવાથી પૌષ્ટિક પણ છે... Palak Sheth -
-
મશરૂમ મટર મસાલા (Mushroom Matar Masala Recipe In Gujarati)
મશરૂમ મટર મસાલા મીડીયમ સ્પાઈસી અને સ્વાદિષ્ટ કરી છે જે કાજુ, મગજતરી, ખસખસ અને બીજા મસાલા વાટીને બનાવવામાં આવતી પેસ્ટ માંથી બનાવવામાં આવે છે. આ કરી માં ફ્રેશ ક્રીમ અને દહીં પણ ઉમેરવામાં આવે છે જેના લીધે કરી ખુબ જ રીચ અને ક્રીમી લાગે છે. આ ડિશમાં ટામેટાનો ઉપયોગ કરવામાં આવ્યો નથી જેના લીધે ડીશ એકદમ અલગ અને સ્વાદિષ્ટ લાગે છે. આ ફ્લેવરફૂલ અને ટેસ્ટી કરી રોટી, નાન કે રાઈસ સાથે પીરસી શકાય.#cookpadindia#cookpad_gu spicequeen -
કાજુ કરી મસાલા (Kaju Curry Masala Recipe In Gujarati)
#GA4#Week5#post1#cashew કાજુ એ સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પણ આજ કાલ તેનો સૌ થી વધુ ગ્રેવી માં ઉપયોગ થાય છે કાજુ ને ગ્રેવી માં ઉમેરવા થી ગ્રેવી એકદમ રીચ બને છે તો મે કાજુ સ્પેશિયલ સબ્જી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Darshna Mavadiya -
મસાલા રીંગણ (Masala Ringan Recipe in Gujarati)
#AM3રોજ ના શાક માં નવીનતા લાવી ને આ શાક બનાવ્યું છે satnamkaur khanuja -
અમેરિકન કોર્ન ઉત્તપમ(American Corn Uttpam Recipe In Gujarati)
#G4A #week1અમેરિકન મકાઈ ના રવાના ઇન્સ્ટન્ટ ઉત્તપા સેઝવાન સોસ ની સાથેખુબ જ ટેસ્ટી લાગે છે.સાથે કાચા કેળાની ફ્રેન્ચ ફ્રાઈસ સર્વ કરી છે. Sushma Shah -
વેજ. કઢાઈ મસાલા (Veg. Kadhai Masala In Gujarati)
#માઇઇબુક#સુપરશેફ૧#વીક૧#શાક&કરીસઆ એક રેસ્ટોરન્ટ સ્ટાઈલ પંજાબી શાક છે. અહી કઢાઈ મસાલો અલગ થી બનાવી ને આ શાક મે બનાવ્યું છે. Kunti Naik -
કોર્ન બાઉલ (Corn Bowl Recipe In Gujarati)
મકાઈ એ આ મોસમ માં વધુ માત્રામાં આવે છે.જેનું શાક. વડા, પણ બનાવી શકાય છે. Stuti Vaishnav -
ચીઝ કોર્ન ભરથા(cheese corn bhartha recipe in Gujarati)
#નોર્થનોર્થ ઈન્ડિયન ડીશમાં મેઇન કોર્સ માં અપાય છે. સ્વીટ કોર્ન, ચીઝ, ડુંગળી, લસણ, ટોમેટો પ્યોરી વગેરે નું ઉપયોગ કરી બનતી આ સબ્જી ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવજો... Jigna Vaghela -
કોર્ન કેપ્સીકમ મસાલા
#RB14#MVFકોર્ન કેપ્સીકમ મસાલા એક ટેસ્ટી રેસીપી છે અને ઈઝીલી બની જાય છે તેને રોટી પરાઠા અથવા રાઈસ સાથે સર્વ કરી શકાય છે ચોમાસામાં મકાઈ ખૂબ જ સરસ મળે છે અને તેની વિવિધ વાનગી બનાવી શકાય છે અને એનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે Kalpana Mavani
More Recipes
ટિપ્પણીઓ (3)