મસાલા બટર મિલ્ક (Masala Butter Milk Recipe In Gujarati)

Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
#GA4#Week7 કાઠિયાવાડ ની કસ્તુરી મસાલા છાસ લંચ ડિનર હોઈ કે ડ્રિંકસ બધાની સાથે શેર કરી શકો છો તો તમે પણ બનાવજો સરસ લાગે છે
મસાલા બટર મિલ્ક (Masala Butter Milk Recipe In Gujarati)
#GA4#Week7 કાઠિયાવાડ ની કસ્તુરી મસાલા છાસ લંચ ડિનર હોઈ કે ડ્રિંકસ બધાની સાથે શેર કરી શકો છો તો તમે પણ બનાવજો સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં દહીં મા એક ગ્લાસ ઠંડુ પાણી નાખી બરાબર હલાવી. હેન્ડ મીક્સર ચાલું કરી બટર છૂટું પડે ત્યાં સુધી ચાલુ રાખો
- 2
બટર કાઢી બનેલી છાસ તપેલા ભરી મીઠું છાસ મસાલો ફુદીના પાઉડર જળજીરા છાસ મા નાંખી દસ સેકન્ડ હેન્ડ ગ્રાઇન્ડ કરી
- 3
છાસ ગ્લાસ માં ભરી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
આપણે છાસ તો બનાવતા જ હોઈ છીએ પણ ઘણીવાર હોટલ કે ઢાબા જેવી મસાલા છાસ બનાવીએ છીએ પણ તેવો ટેસ્ટ ,સુગંધ નથી આવતી ...તો ચાલો આજે આવી મસાલા છાસ બનાવીએ. Shivani Bhatt -
-
મસાલા છાસ (Masala Chhas Recipe In Gujarati)
ઉનાળા ની ગરમી માં બીજા કોઈ પણ ઠંડા પીણાં મળે તો પણ ઠંડી ઠન્ડી છાસ ના તોલે કઈ પણ ન આવે હોં 🤩👌 સાચું ને મિત્રો!👍સાચું કઉં તો ઉનાળો હોય ક શિયાળો છાસ તો હમેશા જોઈએ જ એના વગર જમ્યું અધૂરું લાગે! 😊 તો ચાલો આજે મેં પણ kajal mankad gandhi બેન ની રેસીપી જોઈને મસાલા છાસ બનાવી છે.. તમે પણ ટ્રાય કરજો હોં.. 👍 Noopur Alok Vaishnav -
-
-
-
-
-
-
બટર મિલ્ક તડકા(Butter milk Tadka Recipe in Gujarati)
#GA4#WEEK7#BUTTERMILK#COOKPADGUJ#COOKPADINDIA સ્ટોન્ગ તડકા વાળી આ છાશ ખીચડી અને ઢેબરા સાથે સરસ લાગે છે. ઘી નો કડક વઘાર તેના પર રેડવા થી તેનો સ્વાદ જ માણવા ની મજા આવી જાય છે. Shweta Shah -
-
મસાલા ઢોકળી (masala dhokli recipe in Gujarati)
મસાલા ઢોકળા બહુ સરસ લાગે છે એકલી ખાઈ એ તો પણ ભાવે છે મે આજે બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
-
જવાર મસાલા રોટી (Jawar Masala Roti Recipe In Gujarati)
જવાર મસાલા રોટી એ ખૂબ જ હેલ્ધી ડીશ છે.આમાં જુવાર નો લોટ આવે છે જે પચવામાં ખૂબ જ હલકો છે. અને આમાં વેજીટેબલસ પણ આવે છે. તમે એને સવાર ના નાસ્તા માં લંચ કે ડિનર માં લઇ શકો છો. તમે ડાયેટ કરતા હોય તો પણ આ રેસિપી યુઝ કરી શકો છો.#superchef2#week2 Charmi Shah -
-
-
-
-
-
ચીઝ બટર મસાલા (Cheese Butter Masala Recipe In Gujarati)
#CB5WEEK5- ચીઝ બટર મસાલા નામ સાંભળી મોં માં પાણી આવી જાય છે.. પણ બનાવવામાં વાર લાગે તેથી ઘેર બનાવવાનું ટાળીએ છીએ.. અહીં ઇન્સ્ટન્ટ ચીઝ બટર મસાલા ની રેસિપી શેર કરું છું.. જે મેં ગુજરાતી કુકિંગ શો ની રેસિપી મુજબ બનાવેલ છે.. તમે પણ જરૂર ટ્રાય કરશો.. Mauli Mankad -
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
મસાલા છાસ (Masala Buttermilk Recipe In Gujarati)
#GA4#Week7#Buttermilkઆપણે ગમે તેટલું ભારે જમવાનું જમી એ પણ જો સાથે છેલ્લે સરસ મજાની છાશ હોય અને વળી એમાં જીરું જે ખોરાકનું પાચન કરે અને સાથે ફુદીનો જે ઠંડક આપે છે તો આવા અમુક પ્રકારના મસાલા મિક્સ કરી તૈયાર કરેલી છાશ ગમે તેવું ભારે જમણ સરળતાથી પચાવી શકીએ છીએ Prerita Shah -
કાજુ બટર મસાલા(Kaju Butter Masala Recipe in Gujarati)
કાજુ બટર મસાલા એ રોયલ ડિનર છે પાર્ટી ડિનર છે. કાજુ બટર મસાલા એ બાળકો વૃદ્ધો અને યુવાનો બધાને પણ પસંદ આવે એવી રેસિપી છે. જેને કરી અને પંજાબી ગ્રેવી સાથે બનાવવામાં આવે છે. કાજુ બટર મસાલા એ સ્વાદિષ્ટ અને સમૃદ્ધ ડીશ છે. પંજાબી રેડ ગ્રેવી સાથે કાજુ બટર મસાલા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. #GA4#week5#CASHEW#કાજુ બટર મસાલા Archana99 Punjani -
લીંબુ શરબત વીથ ફ્રેશ મીન્ટ
લીંબુ શરબત સાથે ફુદીના ની ફલેવર સરસ લાગે છે. તો આજે મેં લીંબુ શરબત માં થોડું વેરિએશન કર્યું છે. Sonal Modha -
ફુદીના મસાલા છાસ (Pudina Masala Chaash Recipe In Gujarati)
સ્વાસ્થ્ય માટે ગુણકારી એવી આ ફુદીના વાળી છાસ તૈયાર છે.#GA4#Week7 Hetal lathiya -
મસાલા છાશ (Masala Chaas Recipe In Gujarati)
ચિલ્ડ છાશ..ગરમી ની ઋતુ માં લું થી બચવા ઠંડી છાશતો પીવી જ જોઈએ.અમારે લંચ માં છાશ તો હોય જ.. Sangita Vyas -
ફુદીના આઈસ ક્યુબ (Pudina Ice Cubes Recipe In Gujarati)
ગરમીમાં છાસ અમૃત સમાન છે. અલગ અલગ સ્વાદની છાસ પણ બનાવી શકાય છે. છાસ તેમજ લીંબુના શરબતમાં ફુદીના આઈસ ક્યુબ નાખવાથી સ્વાદિષ્ટ બને છે. Mamta Pathak -
સ્મોકી પનીર બટર મસાલા (Smoky paneer Butter masala recipe in Gujarati)
પનીર ની સબ્જી આપડે ઘણા કોમ્બિનેશન થી બનાવી છે. પંજબી સબ્જી માં પનીર નો ઉપયોગ વધારે અને તેમાં અલગ ઇન્ગ્રીડિયન્ટ્સ થી કરવામાં આવે છે મેં આજે સ્મોકી પનીર બટર મસાલા બનાવ્યુઓ છે જોડે નાન મસાલા પાપડ ને છાસ સાથે પ્લેટિંગ કર્યો છે.#GA4#week6 Bhavisha Bhatt BHAVI _Food_Dish _Gallery -
છાસ (Chaas Recipe in Gujarati)
મિત્રો આ છાસ જમીને પીવાથી પાચન ઝડપ થી થઇ છે, તો જરુર થી બનાવજો. 🙏#GA4#week7 shital Ghaghada
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13947690
ટિપ્પણીઓ (3)