ચોખા ની ખીર (Rice Kheer Recipe In Gujarati)

Raksha Hathi Mankad
Raksha Hathi Mankad @cook_19815365
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 100 ગ્રામચોખા
  2. 200 ગ્રામખાંડ
  3. 1લીટર દુધ
  4. 5 ગ્રામકીશમીશ
  5. 1 ચમચીઇલાયચી નો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચોખા ને સારી રીતે ધોઈ ને પાણી માં પ્રેશર કૂકર માં 3 થી 5 વ્હીસલ થાય તેવા બાફવા

  2. 2

    ગેસ બંધ કરી તે ઠરી જાય પછી બહાર કાઢી તપેલા માં નાખી થોડા ચમચા થી ઘુટી લેવા

  3. 3

    ચોખા રંધાઈ જાય તે દરમ્યાન દુઘ ને ગરમ કરવું

  4. 4

    દુઘ ગરમ થ્ઈ જાય એટલે તેમાં ધુટાયેલા ચોખા ઉમેરી દુધ ને ઉકળવા દેવું

  5. 5

    દુધ ઉકળી જાય એટલે તેમાં ખાંડ નાખવી ખાંઙ ઓઞળી જાય પછી ખીર ઘટ્ થાય ત્યાં સુધી ગરમ કરવું

  6. 6

    ખીર ઠંડી થાય પછી તેમાં કીશમીશ અને ઇલાયચી નો ભુકો નાખવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Raksha Hathi Mankad
Raksha Hathi Mankad @cook_19815365
પર

Similar Recipes