પંચતરણી દાલ (Panchtarni Dal Recipe In Gujarati)

આ મીક્સ દાળ, પાંચ પ્રકાર ની દાળ માંથી બને છે, તેથી મે આ રેસીપી નામ "પંચતરની દાળ" આપ્યું છે. આ દાળ મારી મમ્મી મોટા ભાગે દર શનિવારે બનાવતા. મારે ઘરે પણ બધા ને ભાવે છે.
પંચતરણી દાલ (Panchtarni Dal Recipe In Gujarati)
આ મીક્સ દાળ, પાંચ પ્રકાર ની દાળ માંથી બને છે, તેથી મે આ રેસીપી નામ "પંચતરની દાળ" આપ્યું છે. આ દાળ મારી મમ્મી મોટા ભાગે દર શનિવારે બનાવતા. મારે ઘરે પણ બધા ને ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી દાળ એક થી દોઢ કલાક પાણી મા પલાળી દો જેથી બાફવા મા સરળતા રહે. કલાક બાદ તેને ધોઈ કૂકર મા બાફી લો. બાફવામાં થોડુ મીઠું અને હૈદરાબાદ ઉમેરી દેવા. 4 સીટી કરવી.
- 2
હવે લોયા માં તેલ મૂકો. તેલ ગરમ થઈ જાય એટલે આખુ જીરુ, તમાલપત્ર, તજ, લવિંગ, બાદીયા, મીઠાં લીમડા ના પાન અને લસણ ની કળી થી વઘાર કરો.
- 3
હવે સમારેલી ડુંગળી ઉમેરી, ડુંગળી ચડવા દો.પછી લસણ આદું મરચાં ની પેસ્ટ ઉમેરો.
- 4
હવે ટામેટા ની પ્યારી ઉમેરો. બધાં મસાલા ઉમેરો. ગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહો.
- 5
ગ્રેવી સરસ ચડી ગયા બાદ બાફેલી દાળ ઉમેરો. કિચન કીંગ મસાલો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી, દાળ ને 5 થી 7 મીનીટ ચડવા દો.
- 6
ગરમાગરમ દાળ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કેવટી દાળ (Kevti Dal Recipe In Gujarati)
# આ દાળ માં મુખ્ય અડદ ની દાળ હોય છે.અમારા ઘરે શનિવારે આ દાળ બનતી જ હોય છે એટલે થયું આની રેસીપી તમારી સાથે શેર કરું.બધા ની ઘરે અલગ અલગ રીતે બનતી હોય છે. Alpa Pandya -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#Fam આજે હું તમારી સાથે મારા ઘર માં બધાની ફેવરિટ અડદ ની તડકા વાળી દાળ ની રેસીપી શેર કરું છું જે નાના મોટા સહુ ને ખુબ જ ભાવે છે .મારા ઘરે દર શનિવારે આ દાળ અચૂક બને જ છે Chetna Shah -
પંચરત્ન દાળ(Panchratna Dal recipe in Gujarati)
#સુપરશેફ૪#રાઈસઅનેદાળઆજે આ રાજસ્થાની ડીશ પંચરત્ન દાળ પહેલી વાર બનાવી અને ખૂબ જ સ્વાદિષ્ટ બના. ઘરે બધા ને બહુ ભાવી. પાંચ દાળ ના મેળ સાથે આ એક હેલ્થી રેસિપી છે, અને આ દાળ ને જીરા રાઈસ સાથે સર્વ કરી છે તમે રોટલી કે પરાઠા સાથે પણ સર્વ કરી શકો છો. અને અહી મેં દાળ નું માપ અલગ રીતે લીધું છે તમે બધી દાળ સરખા પ્રમાણ માં લઈ ના પણ બનાવી શકો છો. Sachi Sanket Naik -
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#week9આજે હુ લઈ ને આવિ છું દાળ ફ્રાય, જે નાના થી લય્ ને મોટા ને બધા ને ભાવે. તો ચાલો આજે દાળ ફ્રાય બનાવતા શીખીયે. Mansi Unadkat -
દાળ તડકાં (Dal Tadka Recipe in Gujarati)
#MA#Cookpadguj#Cookpadindiaઆજે મેં મમ્મી ની દાળ જે મારી most favourite છે.જે મારી મમ્મી every sunday બનાવે છે.Sunday special menu.આજે મે બનાવી છે.આ એક રાજસ્થાની દાળ છે. અને તેમાં પાંચ દાળ હોય છે.બધી દાળ પોતાનું એક અલગ જ flavour આપી ને આ દાળ ને unique બનાવે છે.આ પંચમેલ દાળ એક high protion રેસિપી છે. Happy mother's day ❤️ Mitixa Modi -
મિક્સ દાલ ફ્રાય (Mix Dal Fry Recipe in Gujarati)
#AM1 દાળ પોષ્ટિક આહાર 6 અને જમવામાં ટેસ્ટી મિક્સ દાળ બનાવા થી જમવાની બોવ મજા આવે 6. Amy j -
-
-
મોગલાઈ દાળ (Mughlai Dal Recipe In Gujarati)
મોગલાઈ દાળ (Mughlai Dal Recipe in Gujarati)#AM1એકદમ નવી, હેલ્થી, સ્વાદ મા રિચ એવી આ દાળ છે.. તમે પણ જરૂર થી બનાવજો. Noopur Alok Vaishnav -
ત્રેવટી દાળ (Trevti Dal Recipe In Gujarati)
#AM1આ દાળ ખાસ તો અમારા નાગરો ના ઘરો માં બનતી ત્ર ભાગી દાળ કહેવાય છે. જે સ્વાદ માં પણ બઉ જ ટેસ્ટી બને છે. ત્રણ દાળ મિક્સ હોય એટલે એના ગુણો પણ ત્રણ ઘણા સારા હોય છે. Hena Food Junction -
ત્રેવટી દાળ (Trevati Dal Recipe In Gujarati)
#AM1 શિયાળો હજી હમણાં જ ગયો. ત્રેવટી દાળ શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે. અમારા ઘરે તો શિયાળામાં દર શનિવારે આ દાળ બને જ છે. આ દાળ રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને જીરા રાઈસ સાથે પણ સારી લાગે છે. Buddhadev Reena -
મોગલાઈ દાળ (Mughlai Dal Recipe in Gujarati)
#AM1એકદમ નવી, હેલ્થી, સ્વાદ મા રિચ એવી આ દાળ છે.. તમે પણ જરૂર થી બનાવજો. Noopur Alok Vaishnav -
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
લસુની દાલ તડકા (Lasuni Dal Tadka Recipe In Gujarati)
#DR#દાળ રેસીપીઆમ તો ઘણા બધા પ્રકાર ની દાળ આપણે બનાવીયે છે જેમ કે તુવેર ની ખાટી મીઠી દાળ, દાલ મખની, અડદ ની દાલ વગેરે.. મેં આજે લસુની દાલ તડકા બનાવી છે અને ખુબ જ ટેસ્ટી લાગે છે. Arpita Shah -
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#AM1સવારે વધારે વધેલી દાળ માંથી સાંજે રેગ્યુલર દાળ ઢોકળી બનતી હોય છે. પણ આજે તમારી સાથે સ્ટફ દાળ ઢોકળી ની રેસિપી શેર કરું છું. અમારા ઘરે દરેક ની આ મનપસંદ ડીશ છે... વધેલી દાળ માંથી અથવા પાણી થી પણ આ ઢોકળી બનાવી શકાય છે... Bhumi Parikh -
-
-
-
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1આજે મે અહી દાળ ફ્રાય બનાવ્યા છે તે રેસ્ટોરન્ટ જેવા જ બન્યા છે. તો તમે પણ જરુર થી ટ્રાઇ કરજો. Krupa -
-
દાલ પાલક નુ શાક (Dal Palak Shak Recipe In Gujarati)
તુવેરની દાળમાં પ્રોટીન વધુ પ્રમાણમાં હોય છે અને પાલકમાં પણ ભરપૂર વિટામીન અને એન્ટિઓક્સિડન્ટ હોય છે તેથી આ બન્નેનું કોમ્બિનેશન એક હેલ્ધી કોમ્બિનેશન છે જેના શાક ની રેસીપી અહીંયા શેર કરી છે આ શાક વેઇટલૉસ માટે પણ ખૂબ જ ઉપયોગી છે sonal hitesh panchal -
-
વરણ દાળ (Varan Dal Recipe In Gujarati)
#MDC આ દાળ મારી મમ્મી ખૂબજ સરસ બનાવે છે આ દાળ મેં મારી મમ્મી પાસે શીખી છે.. Manisha Desai -
મીક્સ દાલ ફ્રાય(Mix Dal Fry Recipe In Gujarati)
#AM1#cookpadguj#cookpadind ચણા ની દાળ માંથી દાલ ફ્રાય બંને પરંતુ મારા ઘરમાં મીક્સ દાલ ખુબ ભાવે બનાવવામાં પણ આવે છે.પ્રોટીન નો સ્ત્રોત તરીકે પણ ઓળખાય છે.તેથી હેલ્ધી રેસિપી શેર કરું છું. Rashmi Adhvaryu -
-
પંચકુટી દાળ (Panchkuti Dal Recipe in Gujarati)
#AM1#પંચકુટીદાળ આ દાળ ને પંચ રત્ન દાળ પન કહેવાય...જે પ્રોટીન થી ભરપૂર હોય છે..ને આમાં પાંચ જાત ની દાળ વાપરવા મા આવે છે જેથી તેનો ટેસ્ટ પન બોવ સરસ લાગે છે...એટલે તેને પંચકુટી કે પંચ રત્ન દાળ કહેવાય...😋 Rasmita Finaviya -
મિક્ષ પાલક દાલ (Mix Palak Dal Recipe In Gujarati)
#AM1આ દાળ માં એક ખાસિયત છે કે બધી જ પ્રકાર ની દાળ લઇ શકીયે છીએ અને પાલક પણ આવી જાય છે.જો નાનાં બાળકો પાલક પસંદ નથી કરતા હોતા પણ આ દાળ ખાય તો તો તેને જરૂર થી ભાવવા લાગે અને પાલક માં ભરપૂર ફાઈબર અને કેલ્શિયમ હોય છે જો કોઈ પાલક આમ ના ખાતું હોય તો આ રીતે દાળ માં મિક્ષ કરી દેવા થી ખબર ભી ના પડે અને પાલક ખવાઈ ભી જાય.આ દાળ ને રોટલી, પરાઠા અને રાઇસ સાથે સર્વ કરી શકાય મેં આ દાળ ને રાઇસ સાથે બનાવી છે. તો ચાલો દાળ ને કેવી રીતે બનાવી તે જોઈએ. Sweetu Gudhka -
પંચરત્ન દાળ (Panchratna Daal recipe in Gujarati)
#સુપરસેફ4#દાળદાળ કોઈ પણ હોય, હમેસા પૌષ્ટિક જ હોય છે વિટામિન્સ, પ્રોટીન દાળ માં ખુબ પ્રમાણ માં હોય છે અહીં પાંચ દાળ નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ -હેલ્ધી દાળ બનાવી છે Varsha Karia I M Crazy About Cooking -
-
દાલ બાટી(dal bati recipe in gujarati)
દાલ-બાટી-ચુર્મા એ ત્રણ વાનગીઓ અને સંપૂર્ણ ભોજનની લોકપ્રિય જોડી છે. દાળ બાટી એ એક લોકપ્રિય રાજસ્થાની વાનગી છે જેમાં મુખ્યત્વે દાળ (પાંચ દાળનો સંયોજન)અને બાટી એટલે કે નાના ઘઉંના લોટ ના ગોળ દડા હોય છે. બાટીને શુદ્ધ ઘીમાં નાંખીને ગરમ પીરસવા માં આવે છે. તે સામાન્ય રીતે રાજસ્થાનમાં ધાર્મિક પ્રસંગો, લગ્ન સમારોહ અને જન્મદિવસની પાર્ટીઓ સહિતના તમામ ઉત્સવોમાં પીરસવામાં આવે છે.#નોર્થ Nidhi Sanghvi
More Recipes
ટિપ્પણીઓ