વઘારેલા મમરા (Vagharela Mamra Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#SJ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મીનીટ
  1. મોટા વાટકા મમરા
  2. ૫ ચમચીતેલ
  3. ૧/૪ ચમચીહળદર
  4. ૧/૨ ચમચીમરચુ પાઉડર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ચપટીહીંગ

રાંધવાની સૂચનાઓ

૧૦ મીનીટ
  1. 1

    કડાઈમાં તેલ મુકી, ગરમ થાય એટલે હીંગ નાખવી,

  2. 2

    થોડી હળદર તેલ મા નાખી મમરા નાખવા, જેથી કલર સરસ આવશે મરચુ મીઠું નાખીને બરાબર મીક્સ કરવુ મમરા ક્રન્ચી થઈ જાય એટલે ગેસ બંધ કરવો

  3. 3

    ક્રન્ચી મમરા નાના મોટા બધાના ફેવરીટ વઘારેલા મમરા તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

Similar Recipes