પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)

Hetal Manani
Hetal Manani @Nishtha
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. મેરીનેટ કરવા માટે
  2. કેપ્સિકમ
  3. ૨૫૦ ગ્રામ પનીર
  4. ડુંગળી
  5. ૨ ચમચીદહીં
  6. ૧ ચમચીબેસન
  7. ૧/૨ ચમચીકિચન કિંગ મસાલો
  8. ૧/૪ ચમચીગરમ મસાલો
  9. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  10. ૨ ચમચીધાણા જીરું
  11. ૧/૪ ચમચીતેલ
  12. મીઠું
  13. પિનચ હડદર
  14. ગ્રેવી માટે
  15. ૩ ચમચીતેલ
  16. ૧/૪ ચમચીજીરૂ
  17. ડુંગળી ઝીણી સમારેલી
  18. ૧ ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  19. ટામેટાં ની પ્યુરી
  20. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  21. ૧ ચમચીધાણાજીરૂ
  22. ૧/૪ ચમચીહળદર
  23. ૧/૪ ચમચીગરમ મસાલો
  24. પાણી
  25. મીઠું
  26. ચપટી સાકર
  27. કસુરી મેથી
  28. કોથમીર
  29. ચપટી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    અેક બાઉલ લો.તેમા દહીં અને બેસન લો.તેને વિસકર થી વિસક કરવુ.તેમા કાશ્મીરી લાલ મરચું, ધાણા જીરું,હણદર એડ કરવી.કિચન કિંગ મસાલો અને ગરમ મસાલો ઉમેરી દો.મીઠુ અને તેલ ઉમેરો.હવે પનીર, કેપ્સિકમ, ડુંગળી એડ કરવી.

  2. 2

    મેરીનેટ કર્યું છે

  3. 3

    ૨૦ મિનિટ સુધી ફિજ માં ઢાંકી ને રાખી મૂકવું.

  4. 4

    નોનસ્ટિક તાવી મા તેલ લો અને પનીર, કેપ્સિકમ અને ડુંગળી ને ફ્રાય કરી લો

  5. 5

    કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું, ડુંગળી અને આદુ લસણની પેસ્ટ સાંતળી લો.તેમા ટામેટાં પ્યુરી એડ‌ કરો અને ઉપર મુજબ મસાલા એડ કરવા.

  6. 6

    જરૂર પ્રમાણે પાણી ઉમેરી ઉકડવા દો

  7. 7

    તેમાં મેરી નેટ કર્યું તે એડ કરવુ.કસુરી મેથી,ગરમ મસાલો અને કોથમીર એડ કરવી.ઢાકી ને ૧૦ મિનિટ ધીમા તાપે રહેવા દો.

  8. 8

    તૈયાર છે યમ્મી પનીર ટિક્કા મસાલા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Manani
Hetal Manani @Nishtha
પર
I love to cook.I like new and innovative dish.I put effort to look my dish in restaurants style.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Hetal Manani
Hetal Manani @Nishtha
Thank you for your kind appreciation 😊🙏

Similar Recipes