પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)

પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ને કટ કરી લો પછી તેને એક બાઉલમાં લઈ તેમાં ગરમ મસાલો કસૂરી મેથી હળદર લાલ મરચું મીઠું અને તેલ એડ કરી બરાબર મિક્સ કરી લેવું. હવે પેનમાં ઘી ગરમ કરવા મુકો ઘી ગરમ થાય પછી તેમાં બેસન ઉમેરી ને શેકી લો.
- 2
હવે એક બાઉલમાં કાશ્મીરી લાલ મરચું ધાણાજીરું ગરમ મસાલો હળદર લઈ તેમાં એક ચમચી તેલ અને પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો.
હવે એક પેનમાં ઘી મૂકી ગરમ થાય પછી તેમાં ખડા મસાલા ઉમેરી લો. પછી તેમાં જીરુ ઉમેરીને સાંતળી લો. - 3
હવે તેમાં લસણ આદુ મરચાની પેસ્ટ ઉમેરો એકથી બે મિનિટ સાચવી તેમાં કાંદા ઉમેરી લો. પછી તેમાં મસાલાની પેસ્ટ નાખી સાંતળી લો. હવે તેમાં થોડું પાણી ઉમેરો. પછી તેમાં ટામેટા અને મીઠું ઉમેરી બરાબર રીતે મિક્સ કરી દીધા કારણકે ત્રણથી ચાર મિનિટ માટે ચઢવા દો. હવે તેમાં બેસન ની પેસ્ટ ઉમેરી લો. પછી તેમાં પનીરના પીસ અને દહીં ઉમેરીને ઢાંકણ ઢાંકી બે મિનિટ માટે ચઢવા દો.
- 4
બે મિનિટ પછી તેમાં મલાઈ ઉમેરીને બધું બરાબર મિક્સ કરી લો.પછી તેમાં સમારેલી કોથમીર ઉમેરી સર્વિંગ બાઉલમાં કાઢી ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2 ( વિન્ટર કિચન ચેલેન્જ)શિયાળામાં ખાસ વટાણા બહુ જ સરસ મળતા હોય છે તો આ વટાણા નો ઉપયોગ પનીર સાથે કર્યો છે તેથી બાળકોને ગ્રેવીવાળું શાક બહુ ભાવે છે અને ખૂબ જ ટેસ્ટી થાય છે અમારા ઘરમાં બધાને બહુ ભાવે છે તો ચાલો બનાવીએ મટર પનીર Ankita Solanki -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3#Cookpadindia#Cookpadgujarati Hetal Manani -
-
પનીર ટિક્કા મસાલા જૈન (Paneer Tikka Masala Jain Recipe In Gujarati)
#PSR#Punjabi#SABJI#PANEER_TIKKA_MASALA#DINNER#LUNCH#PROTEIN#PANEER#Jain#COOKPADINDIA#CookpadGujrati Shweta Shah -
-
-
પનીર ટિક્કા મસાલા(paneer tika masala recipe in Gujarati)
#સુપરશેફ૧#વિક૧#શાકઅનેકરીસ સ્પાઇસી અને ક્રીમી પનીર ટિક્કા નોર્થ ઇન્ડિયન રેસિપી. Zalak Desai -
-
-
-
-
પનીર ટીકા મસાલા(Paneer Tikka Masala Recipe in Gujarati)
#Trend3#week3# special recip my bhabhi Crc Lakhabaval -
-
-
-
-
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WK2#winter kitchen challenge#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
-
-
-
-
-
-
પનીર બટર મસાલા (Paneer Butter Masala Sabji Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpad_ Gujarati#PSRPunjabi Recipes Parul Patel -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit
More Recipes
ટિપ્પણીઓ (2)