પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)

#trend3
આપણે જ્યારે પણ હોટલમાં જઈ કે કોઈ ઢાબા પર જમવા જઈએ તો આ ડિશ તો અચૂક મંગાવતા જ હોઈએ છીએ. તો આજે એજ પંજાબી ડિશ ની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું.
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3
આપણે જ્યારે પણ હોટલમાં જઈ કે કોઈ ઢાબા પર જમવા જઈએ તો આ ડિશ તો અચૂક મંગાવતા જ હોઈએ છીએ. તો આજે એજ પંજાબી ડિશ ની રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું.
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો પનીર, ડુંગળી અને કેપ્સીકમ ને મોટી સાઈઝ માં કટ કરી લો.
- 2
હવે એક બાઉલમાં દહીં લો. ખાસ ધ્યાન રાખવું કે દહીં માં બહુ પાણી વાળું ન લેવું. દહીં માં દરેક મસાલા એડ કરો અને પછી તેમાં કટ કરેલા પનીર, ડુંગળી અને કેપ્સીકમ એડ કરી મીકક્ષ કરી તેને 10-15 મિનિટ ફ્રીઝમાં મૂકી દો.
- 3
બાઉલ ને 10 મિનિટ પછી બાહર કાઢી લો. કોલસાની ગરમ કરી એક નાના વાટકી માં મુકી તેના પર થોડુ ઘી રેડી ઢાંકણ ઢાંકી નેકોલસાની સ્મોકી ઇફેક્ટ આપો.
- 4
હવે આ મીકક્ષર ને પેનમાં તેલ ગરમ કરી શેલો ફાય કરી લો.
- 5
ડુંગળી અને ટામેટાં ની પેસ્ટ રેડી કરો. બંને અલગ અલગ પીસવી.
- 6
હવે એક પેનમાં તેલ અને બટર મુકી તેમાં દરેક ખડા મસાલા મુકી સોતે કરો.
- 7
હવે ડુંગળી ની પેસ્ટ એડ કરો સાથે આદુ લસણ ની પેસ્ટ પણ એડ કરો. અને 2 મિનિટ સાતડો પેસ્ટ થોડી ગોલ્ડન બ્રાઉન થાય પછી ટામેટાં ની પેસ્ટ એડ કરો હવે થોડું મીઠું એડ કરી ટામેટાં નું પાણી બળે ત્યાં સુધી ગ્રેવી ને સાતડો.
- 8
પાણી બળી જાય પછી તેમાં હળદર, ધાણાજીરૂ અને મરચું ઉમેરી તેલ બહાર આવે ત્યા સુધી કુક કરો. મસાલા જેટલા વધારે કુક થશે એટલો સ્બજી નો કલર સરસ આવશે. જો અહીં તેલ ઓછુ લાગે તો એડ કરી શકો. હવે જરૂર પ્રમાણે પાણી નાખી લીડ ઢાંકી 10 મિનિટ ગ્રેવી ને કુક કરો.
- 9
હવે તૈયાર કરેલા પનીર ટિક્કા આ ગ્રેવી માં એડ કરો. ફરી 5 મિનિટ કુક કરો. લાસ્ટ માં ગરમ મસાલો અને કસ્તુરી મેથી નાખી 2 મિનિટ પછી ગેસ બંધ કરો.
- 10
તો તૈયાર છે આપણી પંજાબી સ્બજી પનીર ટિક્કા મસાલા. તેને તમે પરાઠા, કુલચા કે નાન સાથે સવૅ કરી શકો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend3#week3પનીર ટિક્કા બે રીત થી સર્વે થતાં હોય છે એક તો સ્ટાર્ટર માં લઇ શકાય છે અને બીજા ગ્રેવી વાળા જે પરાઠા અને નાન જોડે સર્વે થતાં હોય છે.આજે મે તંદૂરી ઈફ્ફેક્ટ થી પનીર ટિક્કા મસાલા સબ્જી બનાવી છે. Namrata sumit -
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
#GA4 #Week1 #Punjabi Paneer Angaraરોજ એકના એક શાકભાજી ખાઈને કંટાળીએ ત્યારે ઘણીવાર બધાને એવું મન થાય કે આજે તો હોટલમાં બને એવું પંજાબી સબ્જી મળી જાય તો મજા પડી જાય. પણ હાલમાં કોરોના મહામારી ને લીધે હોટલમાં જમવા જવું એ ખૂબ જ રીસ્કી છે.સામાન્ય સમયમાં તો આપણે બધા મહીના માં એકાદ વાર હોટલમાં જઈને બહાર નું પંજાબી સબ્જીની મજા લેતા જ હોઈએ છીએ તો આપણે જાતે જ આપણા રસોડામાં પંજાબી સબ્જી બનાવી આપણા પરીવાર ને પીરસવામાં આવે તો બાળકો અને મોટા સૌને હોટલ જેવો જ સ્વાદ મળશે અને સાથોસાથ એમના સ્વાસ્થ્ય નું પણ જોખમ બચી જશે.તો ચાલો મિત્રો આજે હું લઈને આવી છું ખૂબ જ ટેસ્ટી એવી પનીર અંગારા પંજાબી સબ્જી.Dimpal Patel
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#trend2#week2#cookpadindiaઆજે મે બનાવ્યું ઢાબા સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા.આ પંજાબી શાક જોઈને જ મોઢામાં પાણી આવી જાશે.આ પનીર ટિક્કા મસાલા સ્વાદ માં બહુજ ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
પનીર ટિક્કા (Paneer Tikka Recipe In Gujarati)
#MRC જો વરસાદ ચાલુ હોય ને ગરમ ગરમ ટીકકા મળી જાય તો વાત જ કંઈક જુદી છે. Hetal Chauhan -
-
પનીર ટિક્કા મસાલા (Paneer tikka Masala Recipe in Gujarati)
#trend3 પનીર ટીકા મસાલા સૌથી વધારે લોકપ્રિય સૌથી પહેલી પંજાબી સબ્જી છે જે બધા જ નાના-મોટા બધાને જ ગમે છે. અને બનાવવામાં પણ ખૂબ જ સરળ છે. Nikita Dave -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#SN2#Vasantmasala#aaynacookeryclub પનીર ટિક્કા મસાલા પોપ્યુલર ડિશ છે.જેને દરેક પસંદ કરે છે.જે પનીર સાથે સ્પાઈસી ગ્રેવી સાથે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
-
પનીર ટિક્કા(Paneer Tikka Recipe in Gujarati)
#GA4#WEEK1#yogurt#punjabiઅત્યારે કોરોના ને લીધે બારે હોટલ માં જવાઈ નઈ.... અને જ્યારે તંદૂરી પનીર ટિક્કા ઘરે બનાવા ઘણા જ સરળ રહે છે.. અને બહાર જેવો જ સ્વાદ.. તો ચાલો તમારી સાથે શેર કરૂં Soni Jalz Utsav Bhatt -
-
-
પનીર ટીકકા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#AM3સબ્જી/શાકઆપણે લગ્ન પ્રસંગમાં જઈએ ત્યારે મેનુમાં એક પંજાબી શાક તો હોય જ અથવા તો રેસ્ટોરાંમાં જમવા જઈએ ત્યારે પણ એક તો પંજાબી શાક મગાવીએ જ. બધા પંજાબી શાકમાંથી વધારે કોઈ શાક ખાવાની મજા આવતી હોય તો તે છે પનીરનું શાક. આપણે બધા પંજાબી સબ્જી ઘરે બનાવતા જ હોઈ એ છે. પણ તો પણ બધા ને રેસ્ટોરન્ટ ની પંજાબી સબ્જી બહુ ભાવે. જે ક્રિમી હોય છે .બધા એમજ કહે કે ઘરે રેસ્ટોરન્ટ જેવી સબ્જી ના બને. Vidhi V Popat -
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3પનીર ની આ સબ્જી બધા ને ખૂબ પ્રિય હોય છે.. ખૂબ જલ્દી અને સરળતા થી બની જતી આ પંજાબી સબ્જી બાળકો ને પણ મજા આવે એવી હોય છે. Neeti Patel -
-
-
પનીર ટિક્કા મસાલા(Paneer tikka Masala Recipe in Gujarati)
#trend2#week2પ્રોટીન થી ભરપૂર એવું પનીર એમાંથી હું હોટેલ સ્ટાઇલ પનીર ટિક્કા બનાવું છું. Dipika Ketan Mistri -
-
-
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#most Active users#આ રેસિપી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ છે અને બધા લોકોની પ્રિય હોય છે. Twinkal Kishor Chavda -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe In Gujarati)
#ATW3#ChefStory#પંજાબી સબ્જી Varsha Karia I M Crazy About Cooking -
પનીર ટિક્કા મસાલા (Paneer Tikka Masala Recipe in Gujarati)
#trend3#week3#post4#પનીર_ટિક્કા_મસાલા ( Paneer Tikka Masala Recipe in Gujarati)#Restuarant_and_Dhaba_style_Subji પનીર ટિક્કા મસાલા એ ઉત્તર ભારત ની પંજાબ પ્રાંત નું ફૂડ છે. જે મેં ઢાબા સ્ટાઈલ માં બનાવી છે. આ સબ્જી માં પનીર ને દહીં અને મસાલા સાથે મેરીનેટ કરી પછી થોડા તેલ મા રોસ્ટ કરી પનીર ટિક્કા બને છે. જે સ્ટાર્ટર તરીકે પણ સર્વ કરી સકાય છે.પરંતુ આ પનીર ટિક્કા ને ગ્રેવી મા બનાવ્યા છે. જે સ્વાદ માં એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બની છે. તમે પણ મારી આ રેસિપી જરૂર્વથી ટ્રાય કરજો. Daxa Parmar -
-
બટર પનીર મસાલા (Butter Paneer Masala Recipe In Gujarati)
મેં સંગીતાજીના zoom live ક્લાસમાં રેડ ગ્રેવી શીખી તેમાંથી બટર પનીર મસાલા સબ્જી બનાવી તો આજે હું તમારી સાથે રેડ ગ્રેવી ને બટર પનીર મસાલા ની રેસીપી શેર કરીશ Nisha -
મસાલા પાપડ (Masala Papad Recipe In Gujarati)
આપણે હોટલમાં જમવા જઈએ ત્યારે મસાલા પાપડ ખાવા નું મન થાયછે પણ એજ પાપડ ધરે બનાવી એ તો મન ભરીને ખાઈ શકાય છે Pinal Patel -
ચીઝ બર્સટ પનીર ટિક્કા મસાલા પીઝા(Cheese Burst Paneer Tikka Masala Pizza Recipe In Gujarati)
#ફટાફટસૌ કોઈ ના ફેવરિટ પિઝા. જે લોકો ને પંજાબી પસંદ હોય તેને આ પનીર ટિક્કા મસાલા પિઝા. ખૂબ જ પસંદ આવશે. આ એક પેન પિઝા છે Hiral A Panchal -
More Recipes
ટિપ્પણીઓ (4)