કોબી બટાકા નું શાક

Hemangi Maniyar @cook_23645300
રાંધવાની સૂચનાઓ
- 1
સૈપેલા આપણે બટાકા ને ઝીણા સમારી લો.પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખો પછી તેમાં બટાકા નો વધારો કરવો.હવે ઉપર ઢાંકણ ઢાંકી દો ને બટાકા ને ચડવા દો.૧૫મીનીટ પછી બટાકા ચઢી જાય એટલે તેમાં મીઠું નાખી દો
- 2
હવે તેમાં સમારેલી કોબીજ નાખી દો.તેને ૫/૭મિનિટ ચડવા દો.પછી તેમાં બધો મસાલો નાખી દો ને બધું બરાબર મિક્ષ કરી લો.
- 3
આ બધું મીક્સ કરી લીધા પછી ફરી તેને થોડીવાર ચડવા દો. તો તૈયાર છે આપણૂં કોબી બટાકા નું શાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
આ શાક ને તેલ મા જ બનાવવામાં આવે છે. ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે. Sonal Modha -
-
ફ્લાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે Falguni Shah -
-
-
-
કોબી બટાકા ગાજર નું શાક (Kobi Poteto Carrot Shak Recipe in Gujarati)
આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે એટલે હું બનાવું. ખીચડી સાથે ખાવાની મજા આવે. Sonal Modha -
કોબી બટાકા નું શાક અને રોટલી
લંચ માં સાદુ અને લાઈટ ખાવાનું બનાવ્યું છે..દરરોજ દાળ ભાત નથી બનાવતી..શાક રોટલી હોય એટલે ચાલી જાય .સાથે દહીં,કાકડી અને ગોળ..Complete lunch meal.. Sangita Vyas -
-
-
-
કોબી કેપ્સીકમ બટાકા નું શાક (Kobi Capsicum Bataka Shak Recipe In Gujarati)
કોબીનું અલગ પ્રકારનું શાક. Pinky bhuptani -
-
-
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
-
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
આ શાક ગરમ ગરમ ખાવાની મજા આવે. જમવા બેસવું હોય ત્યારે જ બનાવી તરત જ સર્વ કરવું. ગરમ ગરમ રોટલી સાથે સરસ લાગે. Sonal Modha -
-
કોબી બટાકા ટામેટાં નું શાક (Cabbage Bataka Tomato Shak Recipe In Gujarati)
#BW#cookpadindia Rekha Vora -
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14918003
ટિપ્પણીઓ