કોબી વટાણા નું શાક (Kobi Vatana Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો રાઈ તતડે એટલે તેમાં હિંગ અને હળદર નાખી કોબી વઘારો હવે તેમાં મીઠું નાખી હલાવી લ્યો બે મિનિટ પછી તેમાં ધાણા જીરું અને મરચું નાખી હલાવી થવા દયો.
- 2
કોબી સહેજ ગળી જાય એટલે તેમાં વટાણા નાખો હલાવી લ્યો અને એકાદ મિનિટ પછી તેમાં ખાંડ નાખી હલાવી લ્યો અને ગેસ બંધ કરી દયો તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી કોબી વટાણા નું શાક સરસ લાગે છે
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોબી વટાણા અને ટામેટાં નું શાક (Kobi Vatana Tomato Shak Recipe In Gujarati)
#CDY#Cookpadindia#Cookpadgujaratiકોબી વટાણા નું શાક મારા દીકરાને ખુબજ ભાવે છે તેથી મે બનાવ્યું છે Rekha Vora -
-
-
કોબી ગાજર વટાણા નું શાક (Kobi Gajar Vatana Shak Recipe In Gujarati)
#GA4#Week14#કોબી Soni Jalz Utsav Bhatt -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bindi Vora Majmudar -
-
-
-
-
-
કોબી વટાણા બટાકા નું શાક (Kobij,vatana,bataka nu shak recipe in Gujarati)
#GA4#Week14#cabbage Marthak Jolly -
વટાણા કોબી નું શાક (Vatana Kobi Shak Recipe In Gujarati)
#FFC4#week4#food festival 4Coolpad gujarati kailashben Dhirajkumar Parmar -
-
કોબી બટાકા ટામેટાં નું શાક (Cabbage Bataka Tomato Shak Recipe In Gujarati)
#BW#cookpadindia Rekha Vora -
કોબી કેપ્સીકમ બટાકા નું શાક (Kobi Capsicum Bataka Shak Recipe In Gujarati)
ઘરમાં બધા શાક થોડી quantity માં હોય ત્યારે આ શાક બનાવી શકાય. Dr. Pushpa Dixit -
વટાણા બટેકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia#cookpadgujarati#લીલાવટાણા#બટેકા Keshma Raichura -
વટાણા નું શાક (Vatana Shak Recipe In Gujarati)
#FFC4 - Week 4ઉત્તર પ્રદેશ કે પંજાબી સ્ટાઈલનું મટર-આલુની સબ્જી ઘણી વાર બનાવું. આજે ગુજરાતી ગળચટ્ટુ વટાણા-બટેટાનું શાક બનાવ્યું છે.મારા સાસુ લાડવા, લાપસી, પૂરણ-પોળી કે કોઈ પણ મિષ્ટાન સાથે કઠોળનાં લીલી વટાણા પલાળી બનાવતાં એ જ રીતે તાજા લીલા વટાણા નું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
-
-
લીલા વટાણા અને બટાકા નું શાક (Green Peas Aloo Shak Recipe In Gujarati)
#FFC4#Week4#cookpadindia લીલા વટાણા અને આલુ(વટાણા બટાકા) નું શાક Rekha Vora -
-
-
-
કોબી વટાણા નું શાક (Kobi Vatana Sabji recipe in Gujarati)
#GA4#week14#કોબી વટાણા નુ શાક Deepika chokshi -
કોબી કાંદા નું શાક (Kobi Kanda Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#CB7 Mitali Chavda (Mitali Darshan Vala) -
કોબી ગાજર લીલા વટાણા નું શાક (Kobi Gajar Lila Vatana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#mixvegetables Neeru Thakkar -
-
ફુલાવર વટાણા ટામેટાનું શાક (Cauliflower Vatana Tomato Shak Recipe In Gujarati)
#Cookpadindia Rekha Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16728533
ટિપ્પણીઓ