લાઈવ ગાઠીયા નું શાક (Live Gathiya sabji Recipe In gujarati)

Kiran Jataniya @kiran_jataniya
લાઈવ ગાઠીયા નું શાક (Live Gathiya sabji Recipe In gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહી ની છાસ બનાવી લો.ત્યાર બાદ ૧કડાઈ માં તેલ ગરમ મૂકો. તેલ થઈ જાય એટલે તેમાં રાઈ જીરું લસણની ચટણી આદુ મરચાં ની પેસ્ટ અને જીની સમારેલી ડુંગળી નાખી સાંતળો. કો
- 2
ત્યારબાદ તેમાં છાસ અને જરૂર મુજબ પાણી મિક્સ કરી તેમાં ઉમેરી ઉકળવા દો.ત્યારબાદ ચણા ના લોટ મા બધા મસાલા નાખી જરા તેલ અને પાણી મિક્સ કરી ભજીયા ના બેટર જેવું બેટર ત્યાર કરો.
- 3
ત્યારબાદ ઉકળતી છાસ માં પન બધા મસાલાકરી લૉ. ત્યારબાદ તેમાં જરા વડે ગાઠીયા પાડી લો.ગાઠીયા પાકી જાય ત્યાં સુધી ધીમી આચ પર ચડવા દો.ત્યારબાદ તેમાં ગરમ મસાલો નાખી ઉતારી લૉ.
- 4
ત્યાર છે ગાઠીયા નું શાક આ ભાખરી રોટલા પરોઠા બધા સાથે ખુબજ ટેસ્ટી લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ત્રિરંગી ગાઠીયા (Tirangi Gathiya recipe in gujrati)
#મોમ#Goldenaprone3#week1#besanઆ ગાઠીયા મારા બાળકો ને ખુબજ ભાવે છે અને લોક ડાઉન માં ફરસાણ મળતું નથી તો મે ઘરે બનાવ્યા છે. Kiran Jataniya -
કરેલા બટેટા મરચા નું મિક્સ મસાલા શાક
#મોમ#સમર#goldenapron3#week11#poteto#સુપરશેફ1#week 1 Archana Ruparel -
-
મેથી વડી નું શાક(Methi Vadi shaak recipe in Gujarati)
#GA4#week2#cookpadindia#Fenugreekઆપણે રાત્રે તો વેરાયટી બનાવતા હોઈએ છીએ. પણ બપોરે રોજ ક્યું શાક બનાવું તે પ્રોબ્લેમ હોઈ છે. તો આ મેથી રીંગણા સાથે વડી મિક્સ કરી ટેસ્ટી અને લાજવાબ શાક બનાવજો બધા ને બહુજ ભાવશે. Kiran Jataniya -
આલુ પરાઠા વીથ દહીં ચટણી (Alu paratha recipe in Gujarati)
#રોટીસ#goldenapron3#week18#ચીલી Kiran Jataniya -
કોબીજ નું શાક (Kobij Sabji Recipe In Gujarati)
#CB7#week7#cookoadindia#cookoadgujarati सोनल जयेश सुथार -
-
-
-
કાચા કેળા અને ચણાની દાળ નું શાક
#જૈન#લીલીપીળીફ્રેન્ડસ, કાચા કેળા અને ચણાની દાળ નુ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. ખટમીઠું એવા આ શાક ની રેસીપી નીચે મુજબ છે asharamparia -
-
મેથી ભાજી નું લોટ વાળું શાક(methi bhaji lot valu saak recipe in Gujarati)
#સૂપરશેફ૨મેથી ની ભાજી ખુબજ ગુણકારી હોવાથી આ રીતે બનાવેલું શાક બાળકો ખુશી ખુશી ખાઈ લેશે. Kiran Jataniya -
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
ગુંદા નું રસા વાળું શાક (Gunda Rasavalu Shak Recipe in Gujarati)
#EBઆ સીઝન માં ગુંદા ખુબજ મળતા હોય છેઅને એમાંથી અવનવી વાનગી ઓ બનતી હોય છે..તેમજ એ હેલ્થ ની દષ્ટિએ પણ ખુબજ ફાયદા કારક...લોહી ની ઉણપ દુર કરે.. છે. જેમાં ડા્ય શાક ખાસ બંને છે્્મે આજે ચટપટું રસા વાળું શાક બનાવયુ છે જે સ્વાદ માં ખુબ સરસ લાગે છે'અને . ગુંદા ની અલગ જ વેરાયટી બંને છે્ Shital Desai -
-
-
-
-
ચીઝ કોર્ન સબજી(cheese corn sabji recipe in Gujarati)
#સુપરસેફ૧#શાક&કરીસ#માઇઇબુક#પોસ્ટ૧૧ Dipali Kotak -
-
-
-
-
પુરણ પોળી અને વઘારેલી ખીચું ઢોકળી
#રોટીસ#goldenapron3#week18#besan૧૦ જ મિનિટ માં બની જાય છે આ ખીચું ઢોકળી Kiran Jataniya -
લાઇવ ગાઠિયા નું શાક (live gathiya sabji recipe in gujarati)
મારા મમ્મી ના હાથ નું આ શાક મારું મનપસંદ છે. ખાલી નામ સાંભડી ને પણ માં યાદ આવી જાય. પ્યોર ગુજરાતી શાક - કસુ ના હોય ત્યારે ખૂબ ઓછી વસ્તુ માંથી આ શાક બનાવી શકાય.#મોમ Avnee Sanchania -
દૂધી ચણા ની દાળ નુ શાક
#હેલ્થી#Indiaદૂધી ચણા ની દાળ નુ શાક બહુ જ ઓછા તેલ મસાલા થી બનાવી હેલ્થ કંસિયસ લોકો ખાય સકે છે.આપણા વડીલો ને પણ આં શાક બહુ પ્રિય હોય છે. Varsha Karia I M Crazy About Cooking -
નાન અને છોલે મસાલા (Naan and Chhole Recipe In Gujarati)
#રોટીસ#goldenapron3#week8#chana Archana Ruparel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12546181
ટિપ્પણીઓ (2)