રાંધવાની સૂચનાઓ
- 1
મમરા ચાળી લો
- 2
મોટા વાસણ માં વગાર નું તેલ મૂકો.
- 3
તેલ થાય એટલે મામરા નાંખો.
- 4
સરખા સેકાઈ જાય એટલે મીઠું નાખો.
- 5
ત્યાર બાદ છેલ્લા ચીઝ પાઉડર નાખી મિક્સ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પાણીપુરી ફ્લેવર મમરા(Panipuri Flavour Mamra Recipe in Gujarati)
#SJપાણીપુરી ફ્લેવર મમરા Mital Bhavsar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14919443
ટિપ્પણીઓ (8)