બે પડ વાળી રોટલી (Dubble Padi Rotli Recipe In Gujarati)

सोनल जयेश सुथार
सोनल जयेश सुथार @sonal_1676
Ahmedabad

#AM4
#cookoadindia
#cookpadgujarati
રસ હોય એટલે રોટલી વધારે ખવાય, તો રોટલી વધારે કરવામાં આ બે પડ વાળી રોટલી કરવી વધારે સરળ પડે છે. એક સાથે બે રોટલી થઈ જાય.

બે પડ વાળી રોટલી (Dubble Padi Rotli Recipe In Gujarati)

#AM4
#cookoadindia
#cookpadgujarati
રસ હોય એટલે રોટલી વધારે ખવાય, તો રોટલી વધારે કરવામાં આ બે પડ વાળી રોટલી કરવી વધારે સરળ પડે છે. એક સાથે બે રોટલી થઈ જાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
૫ વ્યક્તિ
  1. 2વાટકા ઘઉં નો જીણો લોટ
  2. ૨ચમચી તેલ
  3. ૧ચમચી મીઠું
  4. ૧ગ્લાસ પાણી
  5. જરૂર મુજબ ઘી
  6. અટામણ માટે ઘઉં નો લોટ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    લોટ મા ૧ ચમચી તેલ અને મીઠું નાખીને પાણી થી રોટલી નો લોટ બાંધવો.30 મીનીટ સુધી ઢાંકી ને રાખો.

  2. 2

    હવે લોટ ના બે લુવા કરી અટામણ લઈ નાની રોટલી વણો.હવે એક વણેલી રોટલી પર તેલ
    લગાવી અને કોરો લોટ ભભરાવો,ઉપર બીજી વણેલી રોટલી મૂકી બંને ને સાથે જ વણી લો.

  3. 3

    હવે આ બે પડ વાળી રોટલી વણી તે ને લોઢી ગરમ કરી બંને બાજુ થી શેકી લો.

  4. 4

    શેકાઈ ગયા બાદ હાથે થી બે પડ અલગ કરી ઘી લગાવી દો. તૈયાર છે બે પડ વાળી રોટલી.

  5. 5

    બે પડ વાળી રોટલી ને રસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
सोनल जयेश सुथार
પર
Ahmedabad
रसोई एक कला है । एक ही व्यंजन दो अलग बनाए तो दोनों का टेस्ट एक जैसा नहीं आता दोनों के टेस्ट अलग होते है ,रसोई में धैर्य चाहिए जो सब के बस की बात नहीं ।रसोई बनानी सब के लिए आसान नहीं। ।किसी को रसोई बोरिंग लगता है पर मेरे लिए रसोई प्रेम और धैर्य से सिंची हुई कला है। सब के लिए अलग और स्वादिष्ट व्यंजन बनान मुझे बहुत पसंद है।
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes