બીન્સ સલાડ (Beans Salad Recipe In Gujarati)

satnamkaur khanuja @cook_sat1673
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કોબીજ ને પાતળી સ્લાઈસ કરો,ડુંગડી, ટામેટા, કાકડી,ગાજર,ફ્રેન્ચ બીન ને નાના ટુકડા કરો,
- 2
રાજમાં ને 4 થી 5 કલાક પલાળી રાખો,પછી બાફી લો,ફ્રેંચ બીન ને ગરમ પાણી માં થોડી વાર ઉકાળો
- 3
બધું જ મિક્સ કરો, તેમાં ટામેટાં સોસ,મીઠું,ચાટ મસાલો નાખો,મિક્સ કરો,કોથમીર અને નિબું નો રસ નાંખો, સર્વ કરો
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes

ડાયટ સલાડ (Diet Salad Recipe In Gujarati)
#GA4#Week5 આ સલાડ રૂટિનમાં લોકો બનાવતા જ હોય છે. આ સલાડ એકદમ પૌષ્ટિક છે તેમજ આ સલાડમાં પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે છે.


સલાડ(SALAD recipe in Gujarati)
#Week5સલાડ ઘણા પ્રકાર ના હોય છે .ફ્રૂટ સલાડ ,સ્પ્રાઉટ સલાડ ,વેજિટેબલ સલાડ .મેં વેજિટેબલ સલાડ બનાવ્યું છે .ડિનર કે લન્ચ માં સલાડ ખાવા માં આવે છે .ખાંડ પેશન્ટ ને તો રોટલી કરતા સલાડ વધુ ખાવાની ડોક્ટર સલાહ આપે છે .


મિક્સ સલાડ(Mix Salad Recipe in Gujarati)
#GA4 #Week5 સલાડ બધાને પ્રિય હોય છે અને સલાડ હેલ્ધી હોય છે


મીક્સ વેજ રાજમા સલાડ (Mix Veg Rajma Salad Recipe In Gujarati)
#SPR#MBR4#salad#mix veg.#Rajma#cookpadgujarati#cookpadindia પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર સલાડ છે અમારા ઘરે બધા ને બહુ ભાવે છે એટલે તમારી સાથે શેર કરી રહી છું.


સલાડ (Salad Recipe In Gujarati)
સલાડ એ અલગ અલગ કાચા શાકભાજી થી બનતી રેસીપી છે. જે જમવામાં ક્રન્ચ લાવે છે અને વજન ઘટાડવા ઇચ્છતા લોકો માટે બહુ જ લાભકારક છે. વળી એમાંથી ફાઈબર પણ મળે છે .


સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5 સલાડ એટલે એક પૌષ્ટિક વ્યંજન


સલાડ (Salad recipe In Gujarati)
ઠંડીની સિઝન માં બધા શાકભાજી અને સલાડ મળતા હોય છે. જે નાના અને મોટા માટે પૌષ્ટિક છે.#GA4#Week5#સલાડ


મેક્સિકન બીન્સ સલાડ (Mexican Beans Salad Recipe In Gujarati)
#GA4#Week21#mexican#cookpadgujarati#cookpadindia મેક્સિકન બીન્સ સલાડ બનાવવા માટે રાજમાં બીન્સ અને નાચોસ નો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમાં કલરફુલ કેપ્સીકમ અને ઓનીયન પણ ઉમેરવામાં આવે છે. મેક્સિકન બીન્સ સલાડ બનાવવો ખુબ જ સહેલો છે અને સાથે તે ઓછા સમયમાં પણ બની જાય છે.


ફણગાવેલા મગનું સલાડ (Sprout salad recipe in gujarati)
#GA4 #Week11 આ સલાડ ખુબજ પ્રોટીન થી ભરપૂર હોય છે.


કાબુલી ચણા સલાડ (Kabuli Chana Salad Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપૂર અને વજન ઘટાડવામાં ઉપયોગી સલાડ.


પીનટ સલાડ (Peanut Salad Recipe in Gujarati)
હેલ્થી રેસીપી.... બાફેલા શીંગદાણા અને વેજીટેબલ નાં કોમ્બિનેશન થી બનતી આ રેસીપી ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. પ્રોટીન અને ફાઇબર ભરપૂર પ્રમાણ માં મળી આવે છે.


વેજીટેબલ સલાડ(Vegetable Salad recipe in Gujarati)
#GA4#Week5આરોગ્ય માટે કાચું સલાડ ખૂબ જ જરૂરી છે.


સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5


ચણા નું સલાડ (Chana Salad Recipe In Gujarati)
#SPRસલાડ પાસ્તા રેસીપીઆ સલાડ ખુબ જ હેલ્થી અને પૌષ્ટિક છે.


ગ્રીક સલાડ (Greek salad recipe in gujarati)
સલાડ નિયમિત ખાવું જોઇએ. કાચા વેજીટેબલ્સ હેલ્થ માટે બહુ જ સારા છે. તેમાંથી સારા પ્રમાણ માં ફાઇબર મળે છે. કદાચ રોજ એક ના એક પ્રકાર નું સલાડ ખાઈને કંટાળી ગયા હોવ તો આ સલાડ ચોક્કસ ટ્રાય કરજો. આપણે usually જે ingredients થી બનાવતા હોઈએ તેનો જ વપરાશ કરીને આ સલાડ બનાવી શકાય છે.#સાઇડ


સલાડ(Salad recipe in Gujarati)
વેઇટ લોસ માટે આ સલાડ બહુ સારું છે અને સ્વાદિષ્ટ પણ છે.#GA4 #week5 #salad


વેજિટેબલ સલાડ(Vegetable Salad Recipe in Gujarati)
#GA4#week5આજે હું લઇ ને આવી છું વેજિટેબલ સલાડ આ સલાડ જે લોકો ડાઈટ કરે છે એના માટે બોવ જ સારુ છે


કોબીજનું સલાડ(Cabbage salad recipe in Gujarati)
કોબીજ શિયાળા માં ખાવા ના ખુબ ફાયદા છે .કોબીજ નું શાક કે કાચી કોબીજ ખાવા થી લોહીની ઉલ્ટી બંધ થાય છે .કાચી કોબીજ ખાવા થી શરીર માં વિટામિન સી વધે છે .કોબીજ ખાવા થી લોહી શુદ્ધ થાય છે .કોબીજ માં કેલ્શિયમ ,પ્રોટીન ,ફોસ્ફરસ ,કાર્બોહાઈડ્રેડ ,પોટેશિયમ ,આયોડીન ,આયર્ન ,વિટામિન એ બી સી રહેલું છે .#GA4#Week14


બીટરૂટ સલાડ(Beetroot Salad Recipe in Gujarati)
આ સલાડ બોવજ હેલ્થી છે.#GA4#week5


વોલનટ વેજીટેબલ રોલ (Walnut Vegetable Roll Recipe In Gujarati)
#Walnutsઆ વાનગી લો કેલરી, પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે.બાળકો ને શાક અને અખરોટ ખવડાવવા માટે સારો ઉપાય છે.


સલાડ (Salad Recipe In Gujarati)
#GA4#Week5પ્રોટીન સેલડ એકદમ રિફેશિગ અને લાઈટ સેલડ છેProtein Saladપ્રોટીન એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી તત્વ છે. નાના બાળકો માટે તો પ્રોટીન અતિ આવશ્યક હોય છે.ડાયટ કરતા લોકો માટે પણ પ્રોટીનવાળા ખોરાક ની સલાહ આપવામાં આવે છે.કઠોળ માં પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત પનીરમાં પણ પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. તેથી આજે મે પ્રોટીનથી ભરપૂર એવો સલાડ બનાવ્યો છે. તેમાં ચણા અને પનીર પ્રોટીનના મેઈન સ્ત્રોત છે.


સાદુ સલાડ(Simple salad Recipe in Gujarati)
#GA4#week5સલાડ થી વિટામિન્સ મળે છે.


સ્પ્રાઉટ મગ સલાડ (Sprout Mag Salad Recipe In Gujarati)
#GA4#Week5આ એક પ્રોટીન થી ભરપૂર સલાડ છે. મગ શરીર માટે ખુબ જ ગુણકારી છે


વેજ ઔગ્રેટીન(Veg Au gratin recipe in Gujarati)
#GA4 #week17બાળકો ને બધાં જ શાક ખવડાવવા માટે આ બહુ જ સરસ વાનગી છે.


કિડની બીન્સ સલાડ (Kidney Beans Salad Recipe in Gujarati)
# GA4#Week21 Post 3 આ કલરફુલ સલાડ માં થી પ્રોટીન અને વિટામિન્સ ભરપૂર માત્રા માં મળી રહે છે.એક પાવરપેક સલાડ છે.


મૂંગ સલાડ (Moong Salad Recipe In Gujarati)
#SPRમગ પ્રોટીન થી ભરપૂર અને મસ્ત લીલા શાકભાજી નું સલાડ બનાવ્યું છે.Weight loss માં ખૂબ જ ઉપયોગી અને ટેસ્ટી સલાડ.. જરૂર ટ્રાય કરશો!!!


ચીઝ સલાડ (Cheese Salad Recipe In Gujarati)
# GA4 #Week5# સલાડનાના છોકરાઓને શિયાળામાં સલાડ ખવડાવવા માટે આ સલાડ ખૂબ કામ આવે છે.


ચણા સલાડ (Chana salad recipe in Gujarati)
#GA4#Week5 કઠોળ અને સલાડ એ હેલ્થ માટે ખૂબ જ લાભદાયક છે. તો સલાડ રોજ ખાવું જોઈએ અને કઠોળ પણ વીકમાં બે ત્રણ વાર ખાવા જોઈએ. તો આજે અહીં મેં સલાડ અને કઠોળ બંનેને મિક્સ કરીને હેલ્ધી ચણા સલાડ બનાવ્યું છે.....


મલ્ટી સલાડ(પ્રોટીન યુક્ત સલાડ)(Mix Salad Recipe In Gujarati)
આ સલાડ પ્રોટીન અને વિટામિન થી ભરપૂર છે. આ સલાડ મા કઠોળ,શાકભાજી અને અને ફ્રૂટ નો ઉપયોગ કર્યો છે જેથી મે આનુ નામ મલ્ટી સલાડ આપ્યુ છે. જે લોકો વજન ઉતારવા માંગતા હોય તેમને માટે પણ ફાયદાકારક છે. #સાઈડ


ક્રીમી પાસ્તા સલાડ(ઇટાલિયન)(Creamy Pasta Salad Recipe In Gujarati)
આ સલાડ બહુ જલદી બની જાય છે.આ સલાડ મને બહુજ ભાવે છે.આ સલાડ માં વેજીટેબલ કાચા જ લેવાના છે.એટલે હેલ્ધી પણ છે.

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14925466
ટિપ્પણીઓ