મીક્સ વેજ રાજમા સલાડ (Mix Veg Rajma Salad Recipe In Gujarati)

Alpa Pandya @Alpa_Kitchen_Studio
#SPR
#MBR4
#salad
#mix veg.
#Rajma
#cookpadgujarati
#cookpadindia
પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર સલાડ છે અમારા ઘરે બધા ને બહુ ભાવે છે એટલે તમારી સાથે શેર કરી રહી છું.
મીક્સ વેજ રાજમા સલાડ (Mix Veg Rajma Salad Recipe In Gujarati)
#SPR
#MBR4
#salad
#mix veg.
#Rajma
#cookpadgujarati
#cookpadindia
પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર સલાડ છે અમારા ઘરે બધા ને બહુ ભાવે છે એટલે તમારી સાથે શેર કરી રહી છું.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધા શાકભાજી ને ધોઈ ચોરસ ટુકડા માં કાપી લેવા.
- 2
હવે એક બાઉલમાં સમારેલા બધા શાકભાજી,બાફેલા રાજમાં,ટાકો સીઝનીગ,સ્વાદનુદાર મીઠું,મરી પાઉડર અને ઓલિવ ઓઇલ ઉમેરી બધું બરાબર મીક્સ કરી લેવું.
- 3
- 4
તો કલરફુલ મીક્સ વેજ રાજમાં સલાડ સર્વ કરવા તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#MBR4#SPR#vegsalad#salad#mixveg#cookpadgujarati Mamta Pandya -
મીક્સ વેજ.પનીર પુલાવ (Mix Veg paneer Pulao recipe in Gujarati)
#GA4#week8 અમારા ઘરે આ પુલાવ બધા ને બહુ ભાવે છે તેમ બધા શાકભાજી આવે છે અને પનીર પણ એટલે વિટામિન અને પ્રોટીન થી ભરપૂર છે તે દહીં સાથે કે એકલો પણ ખાઈ શકાય છે. Alpa Pandya -
-
-
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#SPRશિયાળામાં મસ્ત લીલા શાકભાજી આવે અને સલાડ બનાવવાની તથા ખાવાની મજા પડી જાય. Dr. Pushpa Dixit -
-
બીન્સ સલાડ (Beans Salad Recipe In Gujarati)
#GA4#Week5આ સલાડ બહુ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે.ડાયેટીંગ કરતા હોય તેમના માટે શ્રેષ્ઠ છે.પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર છે. satnamkaur khanuja -
-
કિડની બીન્સ સલાડ (Kidney Beans Salad Recipe in Gujarati)
# GA4#Week21 Post 3 આ કલરફુલ સલાડ માં થી પ્રોટીન અને વિટામિન્સ ભરપૂર માત્રા માં મળી રહે છે.એક પાવરપેક સલાડ છે. Alpa Pandya -
-
બ્રોકોલી મીક્સ વેજ સલાડ (Broccoli Mix Veg Salad Recipe In Gujarati)
#Salad #Broccoli #MixVeg #DietSalad#બ્રોકોલી_મીક્સ_વેજ_સલાડ#સલાડ #હેલ્ધીસલાડ #ડાયટસલાડ #સ્વાસ્થ્યવર્ધક #બ્રોકોલી #મીક્સવેજ #પૌષ્ટિક #ગ્રીનસલાડ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLove Manisha Sampat -
-
કાબુલી ચણા સલાડ (Kabuli Chana Salad Recipe In Gujarati)
પ્રોટીન થી ભરપૂર અને વજન ઘટાડવામાં ઉપયોગી સલાડ. Dr. Pushpa Dixit -
વેજ સલાડ (Veg Salad Recipe In Gujarati)
#SPR#cookpadindia કાકડી બીટ,ડુંગળી, અને ટામેટાં નું સલાડ Rekha Vora -
-
-
મેક્સિકન કેસેડીયા
#RB14#JSR#Rajma#cookpadgujarati#cookpadindiaઆ મૂળ મેક્સિકો ની વાનગી છે તે નાના મોટા સૌ ને ભાવે છે.તેના સ્ટફિંગ માં અલગ અલગ વસ્તુ નો ઉપયોગ જેમ કે બીન્સ,શાકભાજી,મશરૂમ,પનીર,ચીઝ ને ટોર્ટીઆ માં સ્ટફ કરી ને બનતી હોય છે.ટોર્ટીઆ પણ મકાઈ અને મેંદા થી બનતી હોય છે.મેં અહીંયા મેંદા ની ટોર્ટીઆ બનાવી છે.ઘરમાં બધા ને બહુ ભાવે છે એટલે હું તેમને આ રેસિપી ડેડીકેટ કરું છું. Alpa Pandya -
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4#Week5પ્રોટીન સેલડ એકદમ રિફેશિગ અને લાઈટ સેલડ છેProtein Saladપ્રોટીન એ આપણા શરીર માટે ખૂબ જ જરૂરી તત્વ છે. નાના બાળકો માટે તો પ્રોટીન અતિ આવશ્યક હોય છે.ડાયટ કરતા લોકો માટે પણ પ્રોટીનવાળા ખોરાક ની સલાહ આપવામાં આવે છે.કઠોળ માં પ્રોટીન સારા એવા પ્રમાણમાં હોય છે. તે ઉપરાંત પનીરમાં પણ પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે. તેથી આજે મે પ્રોટીનથી ભરપૂર એવો સલાડ બનાવ્યો છે. તેમાં ચણા અને પનીર પ્રોટીનના મેઈન સ્ત્રોત છે. anudafda1610@gmail.com -
મીક્ષ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
#MBR4#SPR#cookpadindia#cookpadgujaratiમીક્ષ વેજીટેબલ સલાડ Ketki Dave -
હેલ્થી દેશી ચણા સલાડ (Healthy Desi Chana Salad Recipe in Gujarati)
ફૂલ ઓફ પ્રોટીન સલાડ. Disha Prashant Chavda -
સ્પ્રાઉટ સલાડ (ફણગાવેલા મગ નું સલાડ) (Sprout Salad Recipe In Gujarati)
સલાડ એટલે એવી સાઈડડિશ જે ભોજન ને પૂર્ણ કરે છે. સલાડ માં શાકભાજી,ફળ, કઠોળ નો ઉપયોગ કરી શકાય છે. અહી મેં પ્રોટીન થી ભરપૂર ફણગાવેલા મગ અને સાથે બીટ, કાકડી, ગાજર, ટામેટા જેવા શાકભાજી ઉમેરીને સલાડ બનાવ્યું છે જે બહુ બધા પોષક તત્વો પુરા પાડે છે સાથે સ્વાદ માં પણ ખુબ જ સરસ લાગે છે.#GA4#Week5#SALAD#BEETROOT Rinkal Tanna -
-
સલાડ (Salad Recipe In Gujarati)
#GA4 #Week5 #Salad ગુજરાતી થાળીમાં સલાડ ના હોય તો તે અધૂરું ગણાય છે ચાલો બનાવીએ હેલ્ધી સલાડ Khushbu Japankumar Vyas -
સાબુદાણા ની ખીચડી (Sabudaba Khichdi Recipe in Gujarati)
મને સાબુદાણા ની ખીચડી બહુ ભાવે છે.બધા ના ઘરે અલગ અલગ રીતે બનતી જ હોય છે હું બનાવું છું એ રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
પ્રોટીન સ્પ્રાઉટ્સ સલાડ (Protein Sprouts Salad Recipe in Gujarat
#GA4#week5#post4#Salad#પ્રોટીન_સ્પ્રાઉટ્સ_સલાડ ( Protein Sprouts Salad Recipe in Gujarati )#weight_loss_salad આ પ્રોટીન સ્પ્રાઉટ સલાડ હાઈ પ્રોટીન થી ભરપુર છે. આમાં મે પ્રોટીન પનીર, મગ, મઠ, દેસી ચણા, કાબુલી ચણા અને મેથી ના બી ને ફણગાવી ને સલાડ બનાવ્યું છે. જો આ સલાડ રોજ સવારે ખાલી પેટે ખાઈએ તો આપણા બોડી નું ઘણું એવું વેઇટ લોસ થઇ સકે છે. Daxa Parmar -
-
-
રશિયન સલાડ (Russian Salad Recipe In Gujarati)
#GA4#Week5#Salad આ સલાડ અમારા ઘરમાં બધા પસંદ કરે છે. ને વેજીટેબલ અને ફ્રૂટ થી ભરપૂર હોવાથી પ્રોટીન યુકત પણ છે. Niral Sindhavad -
તીખા ગાંઠીયા (Tikha Gathiya Recipe in Gujarati)
#KS3 અમારા ઘરે અવાર નવાર ગાંઠીયા,સેવ,પાપડી બનતા જ હોય છે.એની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
રાજમાં સલાડ (Rajma Salad Recipe in Gujarati)
#GA4#WEEK21આજે મેં રાજમાં નું સલાડ બનાવ્યું છે જે તમે વેટ લોસ માં પણ લઈ શકો છો charmi jobanputra
More Recipes
- કોથમીર ની લીલી ચટણી (Kothmir Lili Chutney Recipe In Gujarati)
- ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
- મેથી ની પૂરી (Methi Poori Recipe In Gujarati)
- લીલી ડુંગળી બટાકા અને રેડ કેપ્સિકમ સબ્જી (Lili Dungri Bataka Red Capsicum Sabji Recipe In Gujarati)
- બાજરીના રોટલા (Millet Flour Rotla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16651877
ટિપ્પણીઓ