ઇમ્યુનિટી બુસ્ટર દૂધ

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh

#immunity
દૂધ એક સંપૂર્ણ આહાર
કેસર અને સૂકામેવા નાખવાથી બધા જ વિટામીન્સ એન્ટિઓકિસડન્ટ મળી જાય જે ઇમ્યુનિટી ને બૂસ્ટ કરે

ઇમ્યુનિટી બુસ્ટર દૂધ

#immunity
દૂધ એક સંપૂર્ણ આહાર
કેસર અને સૂકામેવા નાખવાથી બધા જ વિટામીન્સ એન્ટિઓકિસડન્ટ મળી જાય જે ઇમ્યુનિટી ને બૂસ્ટ કરે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે લોકો
  1. ૨ કપદૂધ
  2. 1/2 ચમચી ચા નો ગરમ મસાલો
  3. 1 મોટી ચમચીકાજુ બદામ નો પાઉડર
  4. 1 મોટી ચમચીબદામ પિસ્તાની કતરણ
  5. દસથી બાર કેસરના તાંતણા
  6. 2અંજીર

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    દૂધને ગરમ કરવા મૂકો તેમાં ચા નો ગરમ મસાલો નાખી ઉકળવા દેવું

  2. 2

    સ્વાદ અનુસાર ખાંડ ઉમેરવી

  3. 3

    કેસરના તાંતણા ને રાત્રે પાણીમાં પલાળી દેવા
    અંજીરને રાત્રે પાણીમાં પલાળી દેવા

  4. 4

    કુકડી રહેલા દૂધમાં કાજુ બદામનો પાઉડર નાંખી દેવો પલાળેલું કેસર અને અંજીર ઉમેરી દેવા

  5. 5

    બેથી ત્રણ મિનિટ દૂધને ઉકળવા દેવા નું.. મસાલા વાળું દૂધ તૈયાર છે કપમાં ભરી લેવું

  6. 6

    કાજુ પિસ્તા ના કતરણથી ગાર્નિશ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર
Junagadh

Similar Recipes