મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)

#Immunity
#cookpadindia
પ્રોટીન થી ભરપુર અને હેલ્ધી મગ નું સૂપ કોઈ પણ બીમારી માં લઇ શકાય.આ મગ ની કહેવત ખરેખર સાચી ઠરી છે.
મગ કહે હું લીલો દાણો મારી માથે ચાંદુ.
કોઈ મને રોજ ખાઈ માણસ ઊઠાડું માંદુ.
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunity
#cookpadindia
પ્રોટીન થી ભરપુર અને હેલ્ધી મગ નું સૂપ કોઈ પણ બીમારી માં લઇ શકાય.આ મગ ની કહેવત ખરેખર સાચી ઠરી છે.
મગ કહે હું લીલો દાણો મારી માથે ચાંદુ.
કોઈ મને રોજ ખાઈ માણસ ઊઠાડું માંદુ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ ને ધોઈ અને કુકર મા મીઠું નાંખી ૧૦ મિનિટ ચડવા દો..ત્યારબાદ કુકર ઠરે એટલે મગ ને એક તપેલી માં કાઢી લો.
- 2
આ તપેલી મા પાણી નાખીં બ્લેન્ડર વડે સરસ સૂપ ત્યાર કરી લૉ. તમારે પાણી તમારે ટેસ્ટ મુજબ એડ કરવાનું છે. સૂપ ધટ્ટ રાખવો કે પાતળો તે તમે તમારા ટેસ્ટ મુજબ બનાવી શકો છો.
- 3
ત્યારબાદ આદુ ખમણી લો. અને માર્ચ ની કટકી કરી લૉ. ત્યારબાદ એક કડાઈ મા તેલ ગરમ મૂકો.તેલ થઈ જાય એટલે જીરૂ અને હિંગ નો વઘાર કરી લો.
- 4
ત્યારબાદ તેમાં લીલો મસાલો એડ કરી મગ નું સૂપ એડ કરી દો.અને જરા હલાવી તેમાં બધા મસાલા અને ગોળ એડ કરી ૫ મિનિટ ઉકળવા દો.અને ઉપર લીંબુ એડ કરી કોથમીર નાખી ઉતારી લો.
- 5
આ મગ નું સૂપ ત્યાર છે.આ કોઈ ને નબળાઈ હોઈ તો પણ તેને શક્તિ પૂરી પાડે છે. અત્યારે કોરોના ના દર્દી ને રોજ આપી એનર્જી પૂરી પાડે છે.આ સૂપ એમ્યુનીટી વધારે છે.તો આ સૂપ રોજ એક કપ બધાએ પીવો જોઈએ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
મગ કહે મને રોજ ખાવ તો માંદા ને પણ ઉઠાડું#EBમગ ખુબ જ ગુણકારી છે, પ્રોટીન થી ભરપુર , એટલે ભોજન માં ઉમેરવા જ જોઇએ. Bhavisha Hirapara -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC#સૂપ/જ્યુસ રેશીપી#ડાયેટ રેશીપી#MBR3#Week૩*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* આપણામાં કહેવત છે જે ખાય મગ તેના ચાલે પગ.મગ હેલ્થ માટે ખૂબ જ મહત્વ ધરાવે છે.કોઈપણ બીમાર વ્યક્તિને મગ કે મગનું સૂપ કે મગ બાફેલું એકદમ આછું પાણી આપો તોપણ એ વ્યકિતને ખૂબ જ એનૅજીપૂરી પાડે છે.વડી મગ પચવામાં પણ ખૂબજ હલકા છે.તેથી ડાયેટફૂડ તરીકે પણ ખૂબ મહત્વ ધરાવે છે. Smitaben R dave -
દેશી મગની કઢી
#કઠોળમગ કહે હું ઝીણો દાણો, મારે માથે ચાંદુ, બે ચાર મહિના મને ખાય તો માણસ ઉઠાડું માંદુ. Nigam Thakkar Recipes -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunityઆ એક immunity booster સૂપ છે.. મગ માં પ્રોટીન ફાઈબર હોય છે જેના લીધે એકદમ હેલ્ધી છે. અને સંચર અને હળદર એ પણ હેલ્થ માટે ખૂબજ સરસ છે. આપણા ગુજરાતી માં તો મગ ના પાણી ને અમૃત સમાન માને છે. બીમારી માં પણ ખુબજ ફાયદાકારક હોય છે. Reshma Tailor -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
બીમાર વ્યક્તિ પણ પીને સાજી થાય મગ નું સૂપ પીવા થી તંદુરસ્ત રહેવાય છે. Varsha Monani -
મગ નું ખાટું મીઠું શાક (Moong Khatu Mithu Shak Recipe In Gujarati)
મગ ભાત મારી ડોટરના ફેવરિટ છે આજે મગ નું ખાટું મીઠું શાક બનાવ્યું છે આજનું લંચ મગ ભાત અને રોટલી છાશ Amita Soni -
મગ નું સુપ (Moong Soup Recipe In Gujarati)
#Immunityમગમા પ્રોટીન ,વીટામીન,કાર્બોહાઈડ્રેડ અને ફાઈબર ભરપુર માત્રામાં છે મગ માંદા માણસને શક્તિ પ્રદાન કરે છે છે અત્યારે ચાલી રહેલી મહામારીમા તંદુરસ્ત અને જે વ્યક્તિ ને કોરોના થયો છે તેને રીકવરી જલદી થી આવે તે માટે આ સુપ જરુંર પીવુ જોઈએમગની સાથે હળદર, મરી,તજ, લવીંગ, લીંબુ આ બધુ આપણી ઈમ્યયુનૂીટી સ્ટ્રોંગ કરે છે Bhavna Odedra -
મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#immunity#cookpadindia#cookpadgujarati આ સૂપ કોરોના દર્દી માટે ખાસ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપૂર એવો આ લીલાં મગ નો સૂપ છે. અત્યારે વિશ્વભરમાં કોરોના વાયરસનો ઘણા લોકો શિકાર થયા છે. જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકોને કોરોના થવાનો ભય સૌથી વધુ છે. આ કોરોના ના વાતાવરણ માં આ સૂપ પીવાથી કફ, વાયુ અને પિત્ત નું સમન થાય છે. આ સૂપ માં લીલા મગ, દૂધી અને સરગવો નો સમાવેશ કરી ને મેં એકદમ હેલ્થી સૂપ બનાવ્યું છે. આ સૂપ પીવાથી આપણા શરીર ની રોગપ્રતિકારક શક્તિ અને શરીર ની એનર્જી લેવલ વધારવામાં મદદ કરશે. મગ માં પ્રોટીન A, B અને હિમોગ્લોબિન રહેલું હોય છે. જ્યારે સરગવો એ બહુ જ હેલ્થી શાક છે. એમ કહેવાય છે કે રોજ જમવા માં સરગવો લેવો જ જોઈએ. સરગવો એ આપણા શરીર માટે બહુ જ ઉત્તમ ખોરાક છે. સરગવા થી ઘણા બધા રોગ દૂર થાય છે. સરગવો એ લોહી ને શુદ્ધ કરે છે. ડાયાબિટીસ માં પણ ખુબ જ ફાયદો કરે છે. સરગવા થી આપણા હાડકા પણ ખુબ મજબૂત થાય છે. અને દૂધી માં એન્ટી ઓક્સિડન્ટ ભરપુર પ્રમાણ માં હોય છે. સાથે સાથે દૂધી ખાવાથી આપણને ફાયબર પણ મળી રહે છે...જો આ સૂપ કોરોના જે વ્યક્તિ ને થયો હોય એને પીવડાવવામાં આવે તો એની ઈમ્યૂનીટી વધે છે...આ સૂપ ઘર ના બધા જ નાના મોટા સભ્યો ને ભાવે એવું ટેસ્ટી ને ચટાકેદાર એવું ખૂબ જ હેલ્થી સૂપ છે. Daxa Parmar -
સ્પ્રાઉટ સૂપ(Sprouts soup recipe in Gujarati)
#GA4#Week11કહેવાય છે કે "મગ ચલાવે પગ " આ કહેવત ઉપરથી જ મગ નું મહત્વ ખબર પડે છે. અને જો મગ ને વધુ પૌષ્ટિક બનાવવા માટે તેને ફણગાવવામાં આવે છે અને આ ફણગાવેલા મગ હેલ્થ માટે ખુબ ઉપયોગી છે. આપડે વરાળીયા વૈઢા તો બનાવતાજ હોઈએ છીએ. મેં આજે સ્પ્રાઉટ નો સૂપ બનાવ્યો છે. Daxita Shah -
મગ નું સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunity#Cookpadgujrati#Cookpadindiaદરેક રસોડામાં સપ્તાહમાં એકાદ વખત તો મગનું શાક અથવા તો ફણગાવેલા મગ બનતા જ હશે. મે અહી મગ નું સૂપ બનાવ્યું છે. મગ પ્રોટીનના સૌથી સારા પ્લાન્ટ બેઝ્ડ સ્ત્રોત પૈકી એક છે. તેમાં એમેનો એસિડ ખૂબ સારા પ્રમાણમાં છે,મગમાં રહેલા ઉચ્ચ એન્તી ઑક્સિડેન્ટ ગંભીર રોગોના જોખમ ઘટાડે છે. આ ઉપરાંત બ્રેડ કૉલેસ્ટ્રોલને ઘટાડી હાર્ટ એટેકનો ખતરો પણ ટાળે છે. મગમાં ફાઈબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ હોવાને લીધે લોહીનું પરિભ્રમણ કન્ટ્રોલમાં રહે છે. આ સિવાય ફાઈબર અને રેસિન્ટન સ્ટાર્સ પાચનક્રિયાને સરળ બનાવે છે.એટલે જ તો પચવા માં બહુ જ સરળ હોય છે મગ. Bansi Chotaliya Chavda -
મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
#Immunity"મગ કહે હું લીલો દાણો, મારા ઉપર ચાન્દુ,નિત્ય સેવન મારું કરો તો માણસ ઉઠાડુ માન્દુ."મગનું ઓસામણ કેટલેક અંશે દૂધની ગરજ પૂરી પાડે છે.તે સુપાચ્ય આહાર હોવાથી આહાર ની શરૂઆત મગના ઓસામણથી થાય છે. Ankita Tank Parmar -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
કઠોળ માં પ્રોટીન ભરપૂર માત્રા માં હોય છે.એમાં મગ એતો તંદુરસ્તી માટે ઉત્તમ છે.મગ નું સેવન માંદા માણસ ને પણ સાજા કરી દે છે. Varsha Dave -
-
મગ નું ઓસામણ (Moong Osaman Recipe In Gujarati)
#WK5#cookpadindia#cookpad_gujઓસામણ એટલે કોઈ દાળ કે કઠોળ ને બાફી ને ઉપર આવતું જે વધારા નું પાણી હોય એ. આ પાણી ને વઘારી ને મસાલા કરી ભોજન માં વપરાય છે. આ ઓસામણ બહુ જ સ્વાસ્થયપ્રદ અને પચવામાં માં હળવું હોય છે.સામાન્ય રીતે કઠોળ પચવામાં ભારે હોય છે પરંતુ પ્રોટીન થી ભરપૂર મગ એ પચવામાં બીજા કઠોળ ની સરખામણીમાં સરળ છે. તેને બીજા કઠોળ ની જેમ પલાળવા પણ નથી પડતા અને ચડી પણ જલ્દી જાય છે.જૈન સમાજ માં મહત્તમ વપરાતા મગ ને ઘણી રીતે બનાવાય છે. સૂકા મગ, ખાટા મગ, રસા વાળા મગ તથા મગ નું ઓસામણ.ઓસામણ પણ વિવિધ રીતે અને પોતાની પસંદ પ્રમાણે બનાવાય છે જેમકે પાણી જેવું પાતળું ઓસામણ, જાડું ઓસામણ ,દહીં-છાસ સાથે નું ઓસામણ.આજે મેં મગ નું ઓસામણ બનાવ્યું છે જેને ભોજન સિવાય એક સૂપ તરીકે પણ પી શકાય છે. Deepa Rupani -
મગ નું સૂપ
#લીલીપીળીઆપડે રેસ્ટોરન્ટ માં જઇ એ ત્યારે અવનવા સૂપ પીતા હોઈએ છે. પરંતુ જ્યારે આપડી સ્વાથયતા નો સવાલ હોય ત્યારે આપડે આ હેલ્થી મગ ના સૂપ નું સેવન કરી શકીએ છીએ. મગ પચવામાં ખુબ હલકા તેમજ પૌષ્ટિક છે. આ સૂપ બનાવવા માં ખૂબ જ સરળ અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. Anjali Kataria Paradva -
-
મગ સૂપ (Moong Soup Recipe In Gujarati)
#GA4#Week20#Soup આ સૂપ એકદમ હેલ્ધી અને ટેસ્ટી છે અને સ્વાદમાં પણ એકદમ સરસ લાગે છે. Vaishali Vora -
મગ ની દાળ (Mag Dal Recipe in Gujarati)
#AM1#week1આ મગ ની દાળ પોષ્ટિક અને પચવા માં હલ્કી હોઈ છે. આ દાળ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. Kiran Jataniya -
-
લચકા મસાલા મગ (Lachka Masala Moong Recipe In Gujarati)
#DRઆવા મગ દાળ અને શાક બંને નું કામ કરે છે .ભાત અને રોટલી બંને સાથે ખાઈ શકાય છે. Sangita Vyas -
નરીસીંગ મગ સૂપ.(Nourishing Moong Soup in Gujarati.)
#GA4#Week20Soup. Post 2. પોષ્ટીક મગ નું સૂપ વેઈટલોસ માટે ખૂબ જ ઉપયોગી થશે.આ સૂપ ડાયેટ ફુડ માં સામેલ કરી શકાય.પનીર અને ગાજર ઉમેરવા ઓપ્શનલ છે. Bhavna Desai -
મગ (Moong Recipe In Gujarati)
સવારની ભાગદોડમાં મગ જલ્દી થી બની જતો નાસ્તો છે#cookpadindia#cookpadgujrati#LB મગ - ખાખરા Amita Soni -
મગ(moong recipe in gujarati)
આ મગ બેન પાસેથી શીખી છું. કોઈ બીમાર હોય ત્યારે ખાવા માટે એ બનવે સાગગે પણ મને તો એટલા પસંદ આવ્યા કે હું એમ જ સવારના નાસ્તામાં પણ બનવું છું આપને ગમશે Jyotika Joshi -
-
વઘારેલા મગ
#કઠોળ મગ વઘારેલા ખૂબ જ ટેસ્ટી લાગે છે ,એકલા પણ ખાઈ શકાય છે અને રોટલી કે ભાખરી સાથે પણ સરસ લાગે છે Radhika Nirav Trivedi -
મુંગ સૂપ (Moong soup Recipe in Gujarati)
#GA4#WEEK10#SOUP#COOKPADGUJARATI#COOKPADINDIA મગ માં પ્રોટીન સારા પ્રમાણ માં હોય છે સાથે સાથે તે પાચનક્રિયા સારી રાખે છે. સૂપ પણ ભૂખ ઉઘડવા માં ઉપયોગી છે. મગ નો સૂપ ઘર માં રહેલી સામગ્રી માં થી ફટાફટ તૈયાર થઈ જાય છે. Shweta Shah -
મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC હેલ્થ માટે પણ કહેવામાં આવે છે કે મગ લાવે પગ એટલે માંદગી માંથી માણસ જલ્દી સાજો થઈ જાય. નાના, મોટા સૌ ને ફાયદો કરે એવા મગ અને કોથમીર, ફુદીના મિક્સ ગ્રીન સૂપ 💚 કોથમીર અને ફુદીના પણ એટલાં હેલ્થી તો આજે મે પાણીપુરી મસાલો નાંખી ટેસ્ટી હેલ્થી સૂપ બનાવ્યો છે 🥰 બાળકો પણ ફટાફટ સૂપ પી લેશે અને સ્વાદિષ્ટ પણ લાગશે. અત્યારે લગભગ બધા બાળકો ને ચશ્મા નાં નંબર આવી ગયા હોવાથી આ સૂપ ખૂબ જ સારો અને નાના-મોટા બધા એ જરૂર થી પીવો.😋 Dr. Pushpa Dixit -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7મગ આપે પગ... આ કહેવત ને મગ ખરા અર્થ માં સાર્થક કરે છે... મગ એ ગુણો નો ભંડાર છે.... મારા ઘેરે અઠવાડિયે એક વાર મગ અચૂક બને . હું તો એને એકલા જ ખાવ છું .... Hetal Chirag Buch -
મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunity અત્યારે આ કોરોનાની મહામારી ના સમયમાં આપણે આપણી ઇમ્યુનિટી વધારવી ખૂબ જ જરૂરી છે તેના માટે આપણે ઇમ્યુનિટી વધે તેવો ખોરાક લેવો જોઈએ. વિવિધ જાતના સલાડ, સુપ અને એવી બીજી ઘણી બધી વાનગીઓ છે જેને લીધે આપણા શરીરની ઇમ્યુનિટી આપણે વધારી શકીયે. મેં આજે ઇમ્યુનિટી વધારવા માટે મગનો સૂપ બનાવ્યો છે જે બીમાર વ્યક્તિને પણ તેના ખોરાકમાં આપી શકાય અને સાજા માણસને પણ તેની ઇમ્યુનિટી વધારવા માટે આપી શકાય. મગ માંથી ઘણા સારા પ્રમાણમાં પ્રોટીન મળે છે. આ ઉપરાંત મગ એક સારા એન્ટિઓક્સિડન્ટ તરીકે પણ કામ આપે છે. મગમાં પોટેશિયમ, મેગ્નેશિયમ અને ફાઈબર પણ સારા પ્રમાણમાં હોય છે. મગના બધાં જ તત્વો આપણા શરીરના પોષણ માટે અને બહારથી આવતા જમ્સ સામે ફાઇટ કરવા માટે ઘણા ઉપયોગી છે. તો ચાલો જોઈએ મગનો ઇમ્યુનિટી બુસ્ટર સૂપ કઈ રીતે બને છે. Asmita Rupani -
મગનો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#SJC#સૂપ અને જ્યુસ રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaશિયાળાની ઠંડી થી બચવા માટે વ્યક્તિ આરોગ્ય વર્ધક જુદા જુદા સૂપ અને જ્યુસ નો ઉપયોગ કરે છે મેં આજે આરોગ્ય વર્ધક હેલ્ધી મગનો જ્યુસ બનાવ્યો છે Ramaben Joshi
More Recipes
ટિપ્પણીઓ (5)