રોટી (Roti Recipe In Gujarati)

Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha

#AM4
રોજીંદા જીવનમાં શાક રોટી ને મહત્વ નું સ્થાન મળેલું છે. શાક સાથે કોઈ પણ અલગ અલગ રોટી પીરસવા માં આવે છે. તે પછી બપોર નું લંચ હોય કે રાત નું ડિનર. અહીં ઘઉં ના લોટ માંથી રોટી બનાવેલ છે. જે સામાન્ય રીતે સૌ કોઈ ના ઘર માં રોજ બનતી જ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ
4 લોકો
  1. 2 કપઘઉં નો લોટ
  2. જરૂર મુજબ પાણી
  3. 1 ટેબલસ્પૂનતેલ
  4. ઘી ચોપડવા માટે

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કથરોટ માં લોટ લઈ લો.

  2. 2

    હવે થોડું થોડું પાણી ઉમેરી ને કણક બાંધો.

  3. 3

    હવે કણક માં તેલ ઉમેરી ને મસળી લો. હવે 10 મિનિટ ઢાંકી ને રાખો.

  4. 4

    હવે કણક માંથી લૂઆ પાડી ને કોરા લોટ માં રગદોળી ને પાટલી પર ગોળ રોટી વણી લો.

  5. 5

    ત્યારબાદ ગરમ લોઢી પર રોટી ને શેકવા મૂકો.

  6. 6

    એક બાજુ થોડી શેકાઈ જાય પછી બીજી બાજુ શેકવા માટે પલટો.

  7. 7

    ત્યારબાદ ગેસ ના તાપ પર બંને બાજુ શેકી ને ફુલાવી લો.

  8. 8

    તૈયાર છે ગરમ ગરમ ઘઉં ના લોટ ની રોટી. ઘી લગાવી ને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shraddha Patel
Shraddha Patel @cookwithshraddha
પર

Similar Recipes