રાંધવાની સૂચનાઓ
- 1
કોબી, કાંદા,ટામેટા ને ઝીણાં સમારી લેવા..ગાજર, ફણસી, કેપ્સીકમ ને જરા મોટા આકાર માં કટ કરી લેવા.મકાઈ ગાજર ને બાફી લેવા.. આદુ વાટી લેવું. લીલા મરચાં માં કાપ મૂકી દેવું.(તમે કોઈ પણ મનપસંદ શાક લઈ શકો)
- 2
હવે આપણે વેજ કઢાઈ માટે મસાલો તૈયાર કરશું. જીરું, સૂકા ધાણા, તજનો ટુકડો, મોટી ઇલાયચી, સૂકા લાલ મરચાં બધું તવા પર ધીમા તાપે રોસ્ટ કરી ઠંડુ કરી મિક્સર માં પીસી લેવું..
- 3
એક કઢાઈ માં ૧ ચમચો તેલ ગરમ કરી.. હવે ફણસી ને ઉમેરી ઢાંકી ચડવા દેવું.. તે અધકચરા ચડે એટલે તેમાં વટાણા, કોબી, બાફેલી મકાઈ, બાફેલા ગાજર, બધું મિક્સ કરી ઢાંકી નરમ પડે ત્યાં સુધી ચડવા દેવું. ચડી જાય એટલે ગેસ બંધ કરી ઉતારી લેવું.
- 4
હવે એક કઢાઈ માં ઘી ગરમ કરી તેમાં જીરું, તજ નો ટુકડો, તજ ના પાન, લીલા મરચાં નાખી સાંતળો. પછી તેમાં ઝીણા સમારેલા કાંદા નાખી બ્રાઉન થાય ત્યાં સુધી ચડવા દેવું.. હવે તેમાં ઝીણા સમારેલા ટામેટા નાખી ઢાંકી ને ચડવા દેવું.. ચડી જાય એટલે તેમાં વાટેલો મસાલો, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો ઉમેરી ને મિક્સ કરી સરખું સેકવું.... જરૂર મુજબ પાણી ઉમેરી ઢાંકી ને મસાલા ને સરખું ચડવા દેવું. હવે ગ્રેવી માં તેલ છૂટું પડે એટલે તેમાં સાંતળેલા સબ્જી ઉમેરી ને ધીમા તાપે મસાલા સાથે જરાક ચડવા દેવું..
- 5
કસુરી મેથી ને હાથ થી મસળી ઉમેરશું. મિક્સ વેજ કઢાઈ તૈયાર થતાં જ તેલ છૂટું પડવા લાગશે..એટલે કોથમીર ભભરાવી સર્વ કરવું..
- 6
દોસ્તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ વેજ કઢાઈ... તમે પણ જરૂર ટ્રાય કરજો.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
આલુ પનીર ભૂરજી (Alu Paneer Bhurji Recipe In Gujarati)
#ડીનર દોસ્તો પનીર ભૂર્જી તો ઘણી વાર બનાવી હશે ..અને ખાધી પણ હશે.. આજે આપણે આલુ ભૂર્જિ બનાવશું.. જે પાકિસ્તાન ની પ્રખ્યાત વાનગી છે..તેમાં આપણે આપણી રીતે ફેરફાર કરીને ખૂબ જ સ્વાદિષ્ટ આલુ ભૂર્જી બનાવશું.. તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
વેજ ફ્રાઇડ રાઈસ (Veg. Fried Rice recipe in Gujarati)
#ભાતદોસ્તો ચાયનીઝ વાનગી માં ઘણી વાનગી ભાત ની હોય છે..તેમાંથી જ આપણે આજે એક વાનગી બનાવશું.. વેજ ફ્રાઇડ રાઈસ. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો રેસિપી હોય લેશું. Pratiksha's kitchen. -
વેજ કોલ્હાપુરી
#ડીનરદોસ્તો આપણે જ્યારે પણ રેસ્ટોરન્ટ માં જવાનું થાય ત્યારે કંઈ તીખું તમતમતું ખાવાનું મન થાય તો આપને વેજ કોલ્હાપુરી ની સબ્જી મંગાવવાનું પસંદ કરતા હોય છે..અને આ વાનગી મહારાષ્ટ્ર માં ખુબજ પ્રખ્યાત છે.. અને ખરેખર વેજ કોલ્હાપુરી ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે..આ લોકડાઉન ના સમય માં ઘર માં જ પણ શાક હોય વાપરી આપણે આ વાનગી બનાવીશું. તો દોસ્તો ચાલો આપણે વેજ કોલ્હાપુરી બનાવશું.... Pratiksha's kitchen. -
ખીચડી ઓમલેટ (Khichdi Omelette Recipe in Gujarati)
#ભાતદોસ્તો ભાત માંથી ઘણી બધી વાનગી બનતી હોય છે.. આજે આપણે વધેલી ખીચડી માં અમુક સામગ્રી ઉમેરી સરસ વાનગી બનાવશું... તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
વેજ. કઢાઈ મસાલા (Veg. Kadhai Masala In Gujarati)
#માઇઇબુક#સુપરશેફ૧#વીક૧#શાક&કરીસઆ એક રેસ્ટોરન્ટ સ્ટાઈલ પંજાબી શાક છે. અહી કઢાઈ મસાલો અલગ થી બનાવી ને આ શાક મે બનાવ્યું છે. Kunti Naik -
અડદ દાળ તડકા (Urad Dal Tadka Recipe In Gujarati)
#EBWeek 10E- Bookદરેક ગુજરાતી ઘરો માં દર શનિવારે અડદ ની દાળ બનતી હોય છે.. આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ થી અડદ દાલ તડકા બનાવશું..તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
તુવેર પુલાવ (Whole Toor daal Pulav Recipe in Gujarati)
#ભાતદોસ્તો કઠોળ અને શાક ના કોમ્બિનેશન થી પણ સરસ વાનગી બને છે.. આજે આપણે આખા તુવેર અને વેજીટેબલ માંથી તુવેર પુલાવ બનાવશું..જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.. અને પોષ્ટિક વાનગી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોઈ લેશું. Pratiksha's kitchen. -
પાવભાજી ખીચડી (Pavbhaji Khichdi recipe in Gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન માં આપણે બહાર જય શકતા નથી..તો દોસ્તો આપણે ઘરે જ બહાર ના ફૂડ ની મજા માણશું. અને ઘરમાં જે પણ છે એમાંથી આ રેસિપી બનાવશું...તો ચાલો દોસ્તો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
બનારસી મટર છોલે (Banarasi Mutter Chhole Recipe In Gujarati)
#ડીનરદોસ્તો લોકડાઉન માં આપણને શાકભાજી મળવા મુશ્કિલ છે તો આપને કઠોળ માંથી જ કંઈક ક્રિએટિવ બનાવશું.. આજે આપણે બનારસ ના ફેમસ મટર છોલે બનાવશું.. જે ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. અને આપણે એકદમ બનારસી સ્ટાઇલ માં બનાવશું.. જેમાં રાઈ નું તેલ વાપરવામાં આવે છે..જેથી શાક નો સ્વાદ હજી વધી જશે... Pratiksha's kitchen. -
કઢાઈ પનીર !!
#પંજાબીહોટેલ સ્ટાઈલ... એકદમ સરળ અને સ્વાદિષ્ટ કઢાઈ પનીર... Jagruti Manish (Dalwadi) Shah -
સોયા કઢી (Soya Kadhi Recipe In Gujarati)
#AM1દોસ્તો આજે હું એક હેલ્ધી કઢી ની રેસીપી લાવી છું. સોયાબીન ના ગુણો તો બધા ને ખબર જ છે.. તો બસ એની જ આપણે ખાટી કઢી બનાવશું.તો ચાલો દોસ્તો રેસીપી હોય લઈયે. Pratiksha's kitchen. -
વેજીટેબલ ખીચડી (Veg khichdi recipe in gujrati)
#ભાતદોસ્તો તમે ખીચડી એટલે પોષ્ટિક આહાર.. ખીચડી તો ઘણા પ્રકાર ની બને છે..આજે આપણે વેજીટેબલ ખીચડી બનાવશું.. જે ખીચડી ને હજી પોષ્ટિક બનાવશે..અને ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તો દોસ્તો ચાલો વેજીટેબલ ખીચડી બનાવશું.. Pratiksha's kitchen. -
અવધિ મિક્સ વેજ તેહરી (Awadhi Mix Veg Tehari Recipe In Gujarati)
#SN3#Week3#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati અવધિ મિક્સ વેજ તેહરી એક પ્રખ્યાત લખનૌ ની ઉત્તર ભારતીય રેસીપી છે જે બનાવવા માટે ઝડપી અને ખૂબ જ સરળ છે. જ્યારે દિવાળી, ગોવર્ધન અને ભાઈદુજ જેવા ઘણા તહેવારો એક સાથે આવે છે, ત્યારે દરેક વ્યક્તિ વાનગી ખાધા પછી રાંધે છે, પછી તહેવાર પૂરો થયા પછી, સૌ પ્રથમ તેહરી બનાવે છે. તે ખૂબ જ સરળ અને ઝડપથી તૈયાર કરવામાં આવે છે અને તે ખૂબ જ હળવો ખોરાક છે. શિયાળામાં ગરમાગરમ તેહરીનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. આ રેસીપી ખૂબ જ સરળ અને સ્વાદિષ્ટ છે, ઘરે જ ટ્રાય કરો, ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જશે. Daxa Parmar -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
#GA4 #Week18French Beans Specialફણસી નો ઉપયોગ કરી મિક્સ વેજ સબ્જી બનાવીશું. Chhatbarshweta -
કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)
પંજાબી સબ્જી માં જૈન મા તો વેરિએશન શોધતા જેટલી વાર લાગે છે પણ આ કઢાઈ પનીર માં ઓછા માં ઓછી સામગ્રીથી અને જલ્દી બની શકે છે મારા ઘરે તો મારા ઘરે તો આ સબ્જી બધાને ફેવરીટ હોય છે જો તમે તિખુ ફાવતું હોય તો આ કઢાઈ પનીર રેસ્ટોરન્ટ જેવી જ બનશે#week23#cookpadindia#GA4#cookpad_gu Khushboo Vora -
પંજાબી સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી (Punjabi style mix veg sabji recipe in Gujarati)
#GA4 #Week1 #punjabiઆપણે ઘણી વખત હોટેલ માં આ સબ્જી ઓર્ડર કરતા હોઈએ છીએ. તો હવે રેસ્ટોરન્ટ સ્ટાઈલ મિક્સ વેજ સબ્જી ઘરે જ બનાવો. ખૂબ સરસ લાગે છે. જેને રોટલી, પરાઠા કે નાન સાથે પીરસો. Bijal Thaker -
મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચાય
#ટીટાઈમઆજે દોસ્તો ટી ટાઈમ માં આપણે લોકપ્રિય મિક્સ ભજીયા અને સ્પેશિયલ ચા બનાવશું. Pratiksha's kitchen. -
ચટાકેદાર સુરણ (Suran recipe in Gujrati)
#ડીનરદોસ્તો લોકડાઉન ના કપરા સમય માં ઘર માં જ પણ શાક હોય એને જ ક્રિએટિવ બનાવશું. સુરણ એક એવું કંદમૂળ જેમાં ઘણા પોષકતત્વો છે..જે આપણા શરીર માટે ખુબજ ઉપયોગી છે.. આજે આપણે ખુબજ ટેસ્ટી અને ચટાકેદાર સુરણ ની સબ્જી બનાવશું.. જે મોટા થી લય ને બાળકો પણ ચાવથી ખાઈ છે.. તો દોસ્તો ચાલો ચટાકેદાર સુરણ બનાવશું.. Pratiksha's kitchen. -
હરા ભરા પુલાવ (Hara bhara pulav recipe in Gujrati)
#ભાતદોસ્તો પુલાવ ઘણા પ્રકાર ના બનતા હોય છે.. આજે આપણે હરિયાળી પુલાવ બનાવશું..જેને ગ્રીન પુલાવ કે હરિયાલી પુલાવ પણ કેહવાય છે.. આ પુલાવ માં બધા લીલાં રંગ ના શાક નો વપરાશ થાય છે..અને તે સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે..અને આ પુલાવ લીલાં શાક ના હોવાથી હેલ્ધી પણ હોય છે.. તો દોસ્તો ચાલો આપણે રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
પંજાબી મિક્સ વેજ (Punjabi Mix Veg Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : પંજાબી મિક્સ વેજઆજે મિક્સ વેજીટેબલ ખાવાનું મન થયું તો મેં પંજાબી મિક્સ વેજ બનાવ્યું સાથે પંજાબી પરોઠા. Sonal Modha -
મિક્સ વેજ મસાલા ખીચડી (Mix Veg Khichdi Recipe in Gujarati)
મિક્સ વેજ મસાલા ખીચડી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે વરસાદની સિઝનમાં જો આ ખીચડી ગરમ ગરમ ખાવામાં આવે તો ખૂબ જ મજા પડે છે#સુપરશેફ૩ Ruta Majithiya -
મૈંદા ના ઢોકળાં
#મૈંદાદોસ્તો આપને ઢોકળાં તો ઘણી વાર ખાધા હશે.. પણ આજે આપણે મેંદા ના ઢોકળાં બનાવશું.. અને એ પણ ખુબજ ટેસ્ટી લાગે છે.. તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
-
ફણગાવેલા મઠ ની ઉસળ ભાજી (Math usal recipe in Gujarati)
#ડીનરદોસ્તો ઉસળ, એ મહારાષ્ટ્ર ની પ્રસિધ્ધ વાનગી છે.. ઉસળ ને પાવ કે જુવાર કે ચોખા ની ભાખરી સાથે ખાવામાં આવે છે.. તીખું તમતમતું મઠ નું ઉસળ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે .. તો ચાલો આજે આપણે ફણગાવેલા મઠ ની ઉસળ ભાજી ની રેસિપી જોય લેશું.. Pratiksha's kitchen. -
કેરી કાંદા નું શાક (Keri Kanda Shak Recipe In Gujarati)
#RC1રેઈનબો ચેલેન્જ - યેલ્લો રેસિપીWeek ૧દોસ્તો કેરી કાંદા નું શાક વલસાડ ની પ્રખ્યાત વાનગી છે . જ પાકેલી કેરી માંથી બનાવવા માં આવે છે..આ શાક જરા મીઠાશ વાળું હોઈ છે. અને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... કેરી ની સીઝન આવતા જ વલસાડ માં દરેક ઘર માં આ વાનગી બનાવવામાં આવે છે.. તો દોસ્તો ચાલો રેસિપી જોઈ લેશું.. Pratiksha's kitchen. -
ઓટ્સ કોબી પરાઠા (Oats Cabbage Paratha Recipe In Gujarati)
#AM4દોસ્તો પરાઠા તો આજ સુધી ઘણા બનાવ્યા . પણ આજે આપણે પરાઠા ને અલગ રીતે બનાવશું.. આમાં આપણે ઓટ્સ અને કોબી નો ઉપયોગ કરશું.. જેથી આ પરાઠા હેલધી ની સાથે ખૂબ જ સ્વાદિષ્ટ પણ બને છે... Pratiksha's kitchen. -
દાલ તડકા વીથ વેજ પુલાવ
#Theincredibles#પ્રેઝન્ટેશનમાસ્ટર શેફ ચેલેન્જ વીક ૩ દાલ તડકા અને વેજ પુલાવ નું કોમ્બિનેશન ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે... દોસ્તો ચાલો રેસિપી જોઈ લઈએ .. Pratiksha's kitchen. -
મિક્સ વેજ બ્રોકન મીલેટ સ્ટર ફ્રાય (Mix veggies broken millet recipe in Gujarati)
#સુપરશેફ૩ #મકાઈઆપણા ભોજનમાં બધા જ પ્રકારના ધાન્ય અલગ અલગ પણ ખુબ જ મહત્વ ધરાવે છે. એવી જ રીતે બધા શાકભાજી નું પણ એટલું જ મહત્વ છે કે જેમાં થી આપણને અલગ અલગ પ્રકારના વીટામીન અને પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ મલે છે. તો મે આજે બનાવી છે મિક્સ વેજીટેબલ અને મિક્સ ગ્રેઈન ફાડા માંથી એક અલગ જ ટેસ્ટી અને હેલ્ધી ડીશ. Harita Mendha -
મિક્સ વેજ બટાકા પૌવા (Mix Veg Bataka Pauva Recipe In Gujarati)
#CB1Weak 1બટાકા પૌવા તો બધાના ઘરે બને છે પણ તેમાં વેજીટેબલ મિક્સ કરીને આપણે અલગ રીતે બનાવીએ તો વેરાઈટી લાગે છે અને રોજ કરતા અલગ નાસ્તો મળ્યો હોય તેવું લાગે તો શિયાળામાં તો ખાસ કરીને આપવા બનાવવા જોઈએ Kalpana Mavani -
વેજ ખીમા મસાલા (Veg. Kheema Masala recipe in Gujarati)
#ડીનરસામાન્ય રીતે ખીમા મસાલા નોનવેજ થી બનતું હોય છે..પણ આજે આપણે આ રેસિપી વેજ થી બનાવશું.. તમે કોઈ પણ શાક વાપરી શકો છો.. આ લોકડાઉન ના સમય માં ઘરમાં જ શાક હોય એ વાપરીને આજે આ રેસિપી બનાવશું.. Pratiksha's kitchen.
More Recipes
ટિપ્પણીઓ (2)