સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)

Ragini Ketul Panchal
Ragini Ketul Panchal @ragini12

સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 વ્યક્તિ
  1. 3બાફેલા બટેકા
  2. 100 ગ્રામબાફેલા વટાણા
  3. 150 ગ્રામગાજર
  4. 100 ગ્રામફણસી
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1 ચમચીધાણાજીરું
  7. મીઠું સ્વાદનુસાર
  8. 1/2 ચમચી આમચૂર પાઉડર
  9. 1/2 ચમચી ગરમ મસાલો
  10. 1 ચમચીખાંડ
  11. 1/4 ચમચી હળદર
  12. 50 ગ્રામકોથમીર
  13. 1 વાટકીવરમિસિલિ સેવ
  14. 1 વાટકીમેંદાની સલરી
  15. 1 વાટકો બ્રેડ ક્રમસ
  16. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બાફેલા બટેકા, વટાણા,ઝીણું સમારેલું ગાજર, સમારેલી ફણસી અને 2/3 ચમચી બ્રેડ ક્રમસ મિક્સ કરી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરી બરાબર મિક્ષ કરી સેવરોલ નો મસાલો તૈયાર કરો

  3. 3

    હોવી એ મસાલા ના રોલ વાળી મેંદાની સલરી મા રગદોળી બ્રેડ ક્રમસ માં રગદોળી ફરી મેંદા ની સલરી માં રગદોળી તેને વર્મિલી સેવ માં રગદોળી બધા જ સેવરોલ રેડી કરો.

  4. 4

    હવે બધા સેવરોલ તેલ માં તળી ને ગરમ-ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ragini Ketul Panchal
પર

Similar Recipes