રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને ધોઈ ને તેના ટુકડા કરી લો. પછી તેને હળદર અને મીઠું નાખીને એક કાચની બરણીમાં ભરી લો. આખી રાત તેને રહેવા દો. બીજા દિવસે કેરીના ટુકડા ને બરણી માંથી બહાર કાઢીને એક કપડાં પર જે થાળીમાં સુકવી નાખો.
- 2
હવે અથાણાં માટેના બધા મસાલા તૈયાર કરી નાખો.એક વાસણમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, વરીયાળી,મીઠું,હળદર, લાલ મરચું, હીંગ અને તેલ નાંખી મસાલો તૈયાર કરો.
- 3
હવે આ અથાણાંના મસાલામાં સુકવેલી કેરીના ટુકડા ઉમેરીને બરાબર હલાવી નાખો અને બેથી ત્રણ દિવસ સુધી બહાર રાખો અને વચ્ચે-વચ્ચે હલાવતા રહો.પછી અથાણાને એક કાચની બરણીમાં ભરીને તેમાં જરૂર મુજબ તેલ ઉમેરી ને ભરી લો. તેલ ગરમ કરીને પછી ઠંડુ થઈ જાય પછી અથાણાં મા નાખવું.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1 Girihetfashion GD -
-
-
ગોળ કેરીનું ખારેક ગુંદા નું અથાણું (Gol Keri Kharek Gunda Athanu Recipe In Gujarati)
મારી મમ્મી પાસેથી પ્રેરણા મળી છે.મારા દીકરા વહુ,માટે તેમજ મિત્રો માટે યાદગીરી રૂપે બનાવું છું.ગોળ,કેરીનું ગળ્યું ખારેક ગુંદા નું અથાણું Aruna Bhanusali -
કાચી કેરી નું મેથિયા અથાણું (Kachi Keri Methiya Athanu Recipe In Gujarati)
#cookpad Gujarati.માર્ચ મહિનાની શરૂઆત થાય, અને કેરી પણ આવવાની થી શરૂ થઈ જાય છે. અને એટલે બધાઅથાણાં બનાવવાનું શરૂ કરી દે છે.મે આજે કાચી કેરીનું મેથિયા અથાણું બનાવે છે Jyoti Shah -
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe in Gujarati)
#MAદરેક સ્ત્રી અથાણા તેની માતા અથવા સાસુ પાસેથી શીખતી હોય છે દરેક ઘરના અથાણા ની રીત અલગ અલગ હોય છે હું મારા નાની પાસેથી શીખેલું ગોળ કેરીનું અથાણું બનાવું છું અને ખુબ જ સરસ બને છે આ આખું વરસ સારું રહે છે Kalpana Mavani -
-
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EBWeek 2ગુજરાતીઓનું પારંપરિક અથાણું અને ઘરમાં બધા નું ફેવરેટ. Sonal Modi -
ગોળ કેરી નું અથાણું (Gol Keri Athanu Recipe In Gujarati)
#EB#WEEK1ગોળ કેરીનું અથાણું ખુબ જ સરસ લાગે છે એમાં ગુંદા, ખારેક પણ એડ કરી શકાય છે. Hetal Vithlani -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણટ્રેડિશનલ ગુજરાતી કાચી કેરીનું ખાટુ અથાણું દરેક ગુજરાતી ઘરોમાં બનતું સૌનું ફેવરીટ અથાણું છે. આ અથાણું આખું વર્ષ ચાલે તેટલું બનાવીને સ્ટોર કરી રાખવામાં આવે છે. માટે આજે હું કાચી કેરીનું ખાટુ અથાણું બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપણે ટ્રેડિશનલ રીતથી જે આપણા દાદી અને નાની બનાવતા એ રીતથી બનાવીશું. અને અંતમાં હું એ પણ બતાવીશ કે અથાણું બનાવતી વખતે કઈ-કઈ બાબતોની ચોકચાઈ રાખવી જેથી અથાણું આખું વર્ષ સારું રહે. મારા ઘરે આજે પણ એ જ રીતે અથાણું બને છે જે મારા વડસાસુમાં બનાવતા અનેઅથાણું એટલું સરસ બને જે છે કે મારા ઘરમાં અથાણીયું હમેશા ભરચક ભરેલું જ રાખવાનું ,,દરેક અથાણાં તેમાં હોવા જ જોઈએ ,,તેમાં પણ ખાટી કેરીનું અથાણું તો બધાનું પ્રિય ,,,,સવારે નાસ્તામાં ભાખરી સાથે ,,બપોરે દાળભાત સાથે અને સાંજે ખીચડી ,થેપલા કેકોઈ પણ ગુજરાતી ડીશ હોય ,,,દરેકને જોઈએ જ ,,મેં આ અથાણાં નું માપ આખા વરસ નું આપેલ છે ,તમે જોઈએ તે રીતે વધઘટકરી શકો ,, Juliben Dave -
ઇન્સ્ટન્ટ ગુંદા કેરીનું ખાટું અથાણું (Gunda Mango pickle recipe in Gujarati)
#EBગુંદા કેરીનું આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા થી ગુંદા એકદમ સરસ રહે છે અને પોચા નથી પડી જતા અને આવું તાજુ તાજુ અથાણું ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. સવારે નાસ્તામાં ભાખરી,થેપલા, પરાઠા સાથે આ આથાણુ ખાવા ની મોજ પડી જાય છે. Hetal Siddhpura -
-
-
-
-
-
-
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadguj#cookpadindia#pickle Mitixa Modi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14965073
ટિપ્પણીઓ (4)