બટાકા નું રસ વાળુ શાક (Bataka Ras Valu Shak Recipe In Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

બટાકા નું રસ વાળુ શાક (Bataka Ras Valu Shak Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 થી 50 મીનિટ
3 4વ્યક્તિ માટે
  1. 56 બાફેલા બટાકા
  2. 3 ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  3. 2 ચમચીઆંબલી નો પલ્પ
  4. 2 (3 ગ્લાસ)પણી
  5. 3 (4 ચમચી)ગોળ
  6. 2 ચમચીમરચું પાઉડર
  7. 2 ચમચીતજ લવીંગ બાદિયા નો ભુકો
  8. 34 તજ ના ટુકડા
  9. 4લવીંગ
  10. 2તમાલપત્ર
  11. 1 ચમચીહિંગ
  12. 3સુકા મરચાં
  13. તેલ જરૂર મુજબ
  14. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

45 થી 50 મીનિટ
  1. 1

    સૌ પ્રથમ તો બટાકા બાફી લો અને 1 2 બટાકા ને સ્મેશ કરો જેથી શાક ઘાટુ થાઈ

  2. 2

    હવે તેલ મૂકી તેમા તજ લવીંગ મરચુ તમાલ પત્ર એડ કરો

  3. 3

    હવે હિંગ અને મરચુ પાઉડર એડ કરી તરત જ પાણી એડ કરો અ રીતે કરવા થી કલર ફાઇન આવસે શાક નો

  4. 4

    હવે ગોળ આંબલી પલ્પ આદું મરચાં ની પેસ્ટ અને બધા ડ્રાય મસાલા એડ કરો

  5. 5

    મસાલા એડ કરી પાણી ઉક્ળે અટલે બટાકા નું સ્મેશ અને બટાકા એડ કરો

  6. 6

    શાક ને 20 થી 25 મિનિટ ચડવા દો. આ શાક ખૂબ જ ટેસ્ટી હોઇ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes