બટાકા નું શાક (Bataka shak Recipe in Gujarati)

Hetal Shah
Hetal Shah @Cook_14041971h

#AM3
આજે અગિયારશ છે એટલે મેં બટાકાનું શાક ઉપવાસ માં ખવાય એવી રીતે બનાવ્યું છે.

બટાકા નું શાક (Bataka shak Recipe in Gujarati)

#AM3
આજે અગિયારશ છે એટલે મેં બટાકાનું શાક ઉપવાસ માં ખવાય એવી રીતે બનાવ્યું છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 min
4 સર્વિંગ્સ
  1. 4-5 નંગબાફેલા બટાકા
  2. 2 ટે સ્પૂનતેલ
  3. 1/2 ટી સ્પૂનતલ
  4. 4 નંગકાપેલા લીલા મરચા
  5. 1ડાળખુ કરી પતા
  6. 1 ટે સ્પૂનશીંગદાણા નો ભુક્કો
  7. મીઠુ સ્વાદ મુજબ
  8. 2 ટે સ્પૂનખાંડ
  9. 1લીંબુ નો રસ
  10. 1/2 ટી સ્પૂનમરી પાઉડર
  11. 1/2 ટી સ્પૂનજીરું પાઉડર
  12. 1/2 ટી સ્પૂનતજ લવીંગ પાઉડર
  13. 4-5દાણા સૂકી દ્રાક્ષ પલાળેલી

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    બટાકાને બાફી છાલ કાઢી તેને સમારી લેવા.

  2. 2

    એક કડાઈમાં તેલ મૂકી તેમા જીરું ખીલે એટલે તેમા તલ, લીલા મરચા અને કરી પતા નાખી દો પછી તેમા બાફેલા બટાકા ઉમેરી ને હલાવી લો.

  3. 3

    તેમા મીઠુ, ખાંડ, મરી પાઉડર, તજ લવીંગ પાઉડર અને લીંબુ નો રસ અને પલાળેલી દ્રાક્ષ ઉમેરી દો અને બધું બરોબર હલાવી લો અને ગેસ બંધ કરી દો.

  4. 4

    એક બાઉલ માં કાઢી લેવું અને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetal Shah
Hetal Shah @Cook_14041971h
પર

ટિપ્પણીઓ

Similar Recipes