ઘટકો

20 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 4-5બટાકા બાફેલા
  2. 2ટામેટા પૂરે
  3. 1 tspઆદુ
  4. 1 tspસુકા ધાણા
  5. 2તેજ પાત્ર
  6. 3-4લાલ સુકા મરચા
  7. 1/2 tspવરીયાળી
  8. 1 tspજીરુ
  9. ચપટીહિંગ
  10. 1 tspહળદર
  11. 1 tspલાલ મરચું
  12. 1 tspધાણાજીરું
  13. 1/2 tspકસૂરી મેથી
  14. 2 tspલિલા ધાણા
  15. મીઠું સ્વાદ અનુસાર
  16. પાણી જરુર મુજબ
  17. 3-4 tspતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    બટાકા ને બાફિ ને મેશ કરવા મોટા ટુકડા

  2. 2

    એક પેન મા તેલ ગરમ કરો એમા જીરુ valiyari અને સુકા ધાણા ઉમેરો એમા લાલ મરચા તેજ પત્તા અને હિંગ ઉમેરો

  3. 3

    ગ્રેટ કરેલા ટામેટા ને એમા ઉમેરો અને બરોબાર હલાવો એમા તેલ ઉપર આવો જાય એટલે લાલ મરચું અને haldi અને ધાણા જીરુ ઉમેરો અને 2-3 મિનિટ સુધી હલાવો

  4. 4

    હવે એમા બાફેલા બટાકા ઉમેરો સ્વાદ અનુસાર salt અને kasuri મેથી ઉમેરો 1ગ્લાસ જેટલુ પાni ઉમેરો અને 15-20 મિનિટ ઢાકન લાગી ને થવા દો અને છેલ્લે લિલા ધાણા ઉમેરો

  5. 5

    રેડિ છે ભંડારા વાળુ બટાકા નું શાક તેને પૂરિ સાથે પિરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Flora's Kitchen
Flora's Kitchen @cook_7426827
પર
Vadodara
from my CASA to yours
વધુ વાંચો

Similar Recipes