મેગી આલુ ટીક્કી (Maggi Aloo Tikki Recipe In Gujarati)

Nidhi Katariya
Nidhi Katariya @cook_28406912

#MA

મેગી આલુ ટીક્કી (Maggi Aloo Tikki Recipe In Gujarati)

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#MA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 1 પેકેટ મેગી નુડલ્સ
  2. 3 નંગબટાકા
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/2 ચમચીહળદર
  5. 1/2 ચમચીમરચું પાઉડર
  6. 1/2 ચમચીલીંબુનો રસ
  7. 1/2ખાંડ
  8. 3 ચમચીતેલ
  9. 1 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકા બાફીને છોલી મસળી લો

  2. 2

    હવે મેગી નુડલ્સ તૈયાર કરો

  3. 3

    બંને વસ્તુ ઠંડી થાય પછી મિક્સ કરો અને તેમાં મસાલા કરી મિક્સ કરો

  4. 4

    હવે તેમાં થી ટીક્કી બનાવો સ્ટ્રો ની મદદથી સ્માઇલી બનાવો

  5. 5

    હવે એક પેનમાં તેલ મૂકી ટીક્કી શેકી લો

  6. 6

    સર્વ કરો

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Katariya
Nidhi Katariya @cook_28406912
પર

ટિપ્પણીઓ

Similar Recipes