આલુ ટિક્કી & આલુ બિરયાની (Alu tikki & Alu biryani recipe in Gujarati)

આલુ ટિક્કી & આલુ બિરયાની (Alu tikki & Alu biryani recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાટાને ધોઈને કુકરમાં બોઈલ કરી લો.પછી તેને થોડીવાર ઠંડા થવા દો ઠંડા થઈ જાય પછી તેનો માવો તૈયાર કરી તેમાં હળદર, મરચું પાઉડર,મીઠું,ધાણાભાજી અને મરચાના પીસ,લીંબુનો રસ અને ખાંડ એડ કરો.
- 2
પછી તૈયાર કરેલા માવામાંથી હાર્ટ સેપ ટીકી તૈયાર કરો.પછી તેને કોર્નફ્લોર મા રગદોળી લો. પછી એક પેનમાં તેલ મૂકી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી તળી લો. તૈયાર છે આલુ ટીકી એક પ્લેટમાં કાઢી સોસ સાથે સર્વ કરો.
- 3
સૌપ્રથમ કુકરમાં થોડું તેલ મૂકી તેમાં બાદીયા અને તજ પાન મૂકી વઘાર કરી તેમાં બટેટા અને ટામેટા ના પીસએડ કરો. ત્યારબાદ તેમાં હળદર,મરચું પાઉડર,મીઠું અને થોડોગરમ મસાલો એડ કરો પછી તેમાં એક દોઢ ગ્લાસ જેટલું પાણી નાખી ચોખાને ધોઈને તેમાં એડ કરી બધું મિક્સ કરો.પછી બે-ત્રણ વિસલ થવા દો ત્યારબાદ ઠંડુ થાય એટલે એક બાઉલમાં કાઢી દહીં સાથે સર્વ કરો તો તૈયાર છે આલુ બિરયાની.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ફરાળી આલુ ટિક્કી(farali alu tikki recipe in gujarati)
#ઉપવાસ પોસ્ટ 2#માનસૂન સ્પેશીયલ પોસ્ટ 5#વીક3 સુપરશેફ 3માઈ ઈ બુક રેસીપીશ્રાવણ ના મહિના, માનસુન ની બહાર અને ઉપવાસ ની મહીમા. આ ત્રિવેણી સંગમ મા ઉપવાસ મા ખાવાય એવી ફરાળી રેસીપી મે બનાવીયુ છે ફરાળી આલુ ટિક્કી.. Saroj Shah -
ફરાળી આલુ ટિક્કી (Farali alu tikki recipe in Gujarati)
#આલુઆજે ભીમ અગિયારશ હોવાથી ઘરના બધા લોકો કરે એટલે મે આજે ફરાળી આલું ટિક્કી બનાવી છે તો હું તમને મારી રેસીપી સેર કરું છું. Shital Jataniya -
મગ -આલુ ટિક્કી(mug alu tikki in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ5#સ્નેક્સ#વિકમીલ૧#તીખી/સ્પાઈસી આ ટીકી નાના બાળકોથી લઇ મોટેરાઓ બધાને પ્રિય હોય છે.... હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat Recipe In Gujarati)
#GA4 #Week6અહીં મેં બાળકોને ભાવતી એક બહુ જ સરસ રેસીપી, આલુ ટિક્કી ચાટ ની રેસિપી શેર કરી છે જે તમે જરૂરથી ટ્રાય કરજો .તે હેલ્ધી અને સરસ હોવાની સાથે સાથે ઓછા ટાઈમ માં પણ તૈયાર થઈ જાય છે Mumma's Kitchen -
-
-
-
-
-
દમ આલુ બિરયાની
#કૂકર#india#ચોખાબિરયાની મા ચાેખા એ મહત્વનું છે, એકદમ છુંટા થયા હાેવા જાેઇએ નહી તાે બધુ લચકાે થઇ જાય. બિરયાની મસાલાે અને ચાેખાને લેયરમા મૂકવામા આવે છે. દમ આલુ બિરયાની એ બિરયાનીનું ફયુ્ઝન છે. Ami Adhar Desai -
-
-
-
આલુ ટિક્કી=(alu tikki in Gujarati)
#spમસાલેદાર આલુ ટિક્કી બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે. આ સરળ રેસિપીમાં બટાકાં, વટાણા અને મસાલાનો ઉપયોગ કરાયો છે. તેલમાં શેકીને બનાવી હોવાથી એકદમ ક્રિસ્પી પણ છે.Khush22
-
-
સ્ટફ્ડ આલુ ટિક્કી (Stuffed Alu Tikki Recipe In Gujarati)
#આલુAalu tikki alag alag rite badha banavta hoy che.chana dalnu staffing banavi me stuffed aalu tikki banavi che.aa aalu tikki as a stater athva snacks ma serv kari shakay.Ghani vangi mara sasuma pasethi pan shikhi chu.emani ek aa aalu tikki pan che.aasha rakhu chu saune ne gamshe.😊❤🤗 Komal Khatwani -
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : આલુ ટિક્કી બર્ગરજંગ ફૂડ બર્ગર નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. સાથે આલુ ટિક્કી yummy 😋 તો આજે મેં આલુ ટિક્કી બર્ગર 🍔 બનાવ્યા Sonal Modha -
-
-
આલુ ટિક્કી (Aloo Tikki Recipe In Gujarati)
આલુ ટિકકી ભોપાલ,જબલપુર, મા મળતી સ્ટ્રીટ ફુડ છે. જેને દહીં અને ચટણી સાથે ચૉટ ના ફૉમ મા મળે છે .ઘરે પણ સરલતા થી બની જાય છે તો બધા ની મનપસંદ ટિકકી બનાવાની રીત જોઈયે Saroj Shah -
-
-
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#Cookpadgujrati#cookpadindiaકુકરમા એકદમ ઝડપથી બની જાય એવી રીતે બિરયાની બનાવી છે Bhavna Odedra -
આલુ ટિક્કી ચાટ
#સ્ટ્રીટઆલુ ટિક્કી ચાટ આ ખાસ કરીને દિલ્હી નું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે નાના થી લઇ ને મોટાને બધા ને આ ખૂબ જ ભાવે તેવું છે કારણ કે તેના ચટણી દહી અને વેજિટેબલ ની સાથે ટિક્કી પણ હોવિથી ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે કોઈ વાર લગ્ન મા પણ ગયા હોઈ તો ત્યાં પણ આલુ ટિક્કી ચાટ ખૂબ જોવા મળે છે તો તમે પણ બનાવો આ રીતે આલુ ટીક્કી ચાટ ખૂબ જ સરસ લાગશે અને વારમ વાર બનાવનું પણ મન થઈ જશે . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
આલુ બિરયાની (Aloo Biryani Recipe In Gujarati)
Bye bye વિન્ટર રેસીપી 🫕🍜🍱🥙#BWકુક વિથ વસંત મસાલા - મટકા / અવધિ રેસિપી ચેલેન્જWeek 3#SN3#Vasantmasala#aaynacookeryclub Juliben Dave
More Recipes
ટિપ્પણીઓ (8)