ચણા ની દાળ (Chana Dal Recipe In Gujarati)

satnamkaur khanuja @cook_sat1673
ચણા ની દાળ (Chana Dal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને 4 થી 5 કલાક પલાળી રાખો,પછી તેમાં મીઠું અને હળદર નાખી પાણી 2 કપ,કૂકર માં નાખો, તેના પર ડીશ મૂકી બટાકા ધોઈને મુકો,જેથી સાથે બફાઈ જાય,2 થી 3 સીટી વગાડો(કુકર ની,😊)
- 2
પેન માં તેલ મૂકી,તેમાં જીરુ,લવિંગ અને તાજ નાખી,ઝીણાં સમારેલી ડુંગળી નાખી સાંતળો.
- 3
પછી તેમાં આદુ લસણ ની પેસ્ટ નાખો,બધા મસાલા નાખો,પછી ટામેટા ની પેસ્ટ નાખી સાતળો
- 4
તેમાં ચણા ની દાલ નાખી,મીઠું નાખો,ગરમ મસાલો અને કસૂરી મેથી નાખો,દાલ થોડી મસળી દો, જરૂર મુજબ પાણી ઉમેરો.
- 5
બટાકા ને છોલી ને થોડા ના નાના ટુકડા કરો અને થોડા મસળી લો.
- 6
કડાઈ માં તેલ નાખી,રાઈ,હિંગ,જીરુ અને મીઠો લીમડો નાખો,પછી તેમાં બટાકા નાખી,બધો મસાલો અને મીઠું નાખો.
- 7
પાણી નાખી,ઉકાળો.,કોથમીર નાખો
- 8
એક ડીશ માં પહેલા ચણા ની દાળ નાંખી,ઉપર બટાકા નું શાક નાખી સર્વ કરો.
Similar Recipes
-
લચકો ચણા દાળ (Lachko Chana Dal Recipe In Gujarati)
ચણા ની દાળ નુ શાક અમારા ફેમિલી નુ ફેવરિટ છે આજ મેં બનાવ્યું. Harsha Gohil -
ચણા ની રેડ દાળ
#MBR7#week7#WLD ગુજરાતી ઓ નાં ધર માં દરરોજ દાળ બનતી હોય છે.સ્વાદ માં વેરીએસંન લાવવા માટે મે હેલ્થી અને ટેસ્ટી ચણાની રેડ દાળ બનાવી છે. Varsha Dave -
-
દૂધી ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધ ની સાથે ચણા ની દાળ સરસ લગે છે આજ ખાતુ મીઠું શાક બનાવીયુ છે. Harsha Gohil -
પાલક ચણા દાળ (Palak Chana Dal Recipe In Gujarati)
#Famપાલક ચણા દાળ/સાઈ ભાજીઆ એક શુદ્ધ સિંધી રેસિપી છે. ખાવામાં ખુબજ પોષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે. Pooja Shah -
દૂધી અને ચણા ની દાળ નુ શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી પચવામાં હલકી અને હેલ્ધિ છે.વજન ઘટાડવા મતે તેનો રસ ખૂબજ ફાયદકરક છે, ચણા ની દાળ પણ પૌષ્ટિક છે. Kalpana Parmar -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે ચણા ની આઈટમ બનાવવી..આખા ચણા અથવા ચણાની દાળ ની રેસિપી.. Sangita Vyas -
છોલે ચણા (Chole Chana Recipe In Gujarati)
#ઇસ્ટ મારી આ રેસિપી વડીલો થી માંડી ને છોકરાવો ને ખુબ ભાવે છે Jigna Kagda -
લીલાં ચણા ની દાળ (Green Chana Dal Recipe In Gujarati)
#AM1Week 1દાળ તો ઘણી અલગ અલગ બને પણ આ લીલાં ચણા ની દાળ ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે. વિન્ટર માં ચણા સરસ આવે છે. મેં અત્યારે ફ્રોઝન ચણા ની દાળ બનાવી છે. Nisha Shah -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
આ શાક મારા મમ્મી બનાવતા હતા અને મારું ફેવરેટ હતું. દર શુક્રવારે અમારા ઘરે આ શાક બને જ.હજી પણ હું આ શાક રેગ્યુલર બનાવું છું અને બધા ને બહુજ ભાવે છે.દૂધી ચણા નું શાક, કઢી ભાત અને રોટલી એ ધણા ગુજરાતી ઘરોમાં દર શુક્રવારે બનતું હોય છે.#childhoodદૂધી ચણા નું શાકની સાથે અ ફુલ ગુજરાતી થાળી Bina Samir Telivala -
ખાટા ચણા.(Khatta Chana Recipe in Gujarati)
શિયાળામાં ચણા ખાવાથી તાકાત આવે છે . જુદા ચણા ખાવાથી વધારે મજા આવે છે.#GA4#week7 Pinky bhuptani -
મીક્સ દાલ ફ્રાય(Mix Dal Fry Recipe In Gujarati)
#AM1#cookpadguj#cookpadind ચણા ની દાળ માંથી દાલ ફ્રાય બંને પરંતુ મારા ઘરમાં મીક્સ દાલ ખુબ ભાવે બનાવવામાં પણ આવે છે.પ્રોટીન નો સ્ત્રોત તરીકે પણ ઓળખાય છે.તેથી હેલ્ધી રેસિપી શેર કરું છું. Rashmi Adhvaryu -
પરવળ ચણા દાળ નું શાક (Parval Chana Dal Shak Recipe In Gujarati)
#EBપરવળ ચણા દાળ નું શાક જલ્દી બની જાય છે અને રસ સાથે ઉનાળા મા ટેસ્ટી લાગે છે Ami Sheth Patel -
ચણા ની દાળ નું શાક
ચણા ની દાળ ખાવાથી આપણા શરીર માં ખૂબ પ્રોટીન,એનર્જી મળે છે.આપણા હૃદય ને સ્વસ્થ રાખે,આપણું બ્લડપ્રેશરને કંટ્રોલ રાખે.દાળ આપણા ખોરાક નો મુખ્ય ખોરાક કહેવાય.અહીં હું તમને ઝટપટ બની જાય એવું ચણાની દાળ નું શાક બનાવવાની રીત બતાવું છું.#માઇઇબુક#પોસ્ટ 28 #દાળ#સુપરસેફ4#વિક 4#તજુલાઈ Rekha Vijay Butani -
-
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દૂધી માં મોટા પ્રમાણ માં પોષક તત્વો રહેલા છે.સાથે ચણા ની દાળ પ્રોટીન થી ભરપુર છે.આ બન્ને નું મિશ્રણ કરી ને મે અહીંયા શાક બનાવ્યું છે. Varsha Dave -
અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
#EB#week10આ દાળ લગભગ મંગળવારે અને શનિવારે બનાવતા હોઇએ છીએ....બહુ જ મજા આવે..બધા ની style અલગ અલગ હોય છે..આજે હું મારી પધ્ધતિ થી બનાવું છું.. આવો જોવો.. Sangita Vyas -
મગ ની છૂટી દાળ (Moong Chhuti Dal Recipe In Gujarati)
ટેસ્ટ માં મસ્ત મગ ની છૂટી દાળ ગુજરાતી જમણ માં ફેવરિટ છે.એ દૂધ પાક,શ્રીખંડ,ખીર સાથે વધારે બનાવાય છે.કાઢી ભાત સાથે પણ ખુબ સરસ લાગે છે. Varsha Dave -
પંજાબી છોલે પનીર (Punjabi Chhole Paneer Recipe In Gujarati)
હું પંજાબી છું, અને આ રેસિપિ પ્રોટીન અને આયરન થી ભરપૂર છે satnamkaur khanuja -
ચણા ની દાળ મસાલા (Chana Dal Masala Recipe In Gujarati)
#RC1 શરીર માટે સારીછે Yellow Recipe મસાલા ચણા ની દાળ Harsha Chitroda -
દુધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#ChooseToCookઅમારા ઘરમાં આ શાક મારા પતિ ને ખુબ ખુબ ભાવે છે, રસાવાળા શાક ની યાદી મા આ શાક સૌથી પહેલુંછે કારણ કે તે ચટપટું, સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
ડબલ તડકા દૂધી ચણાની દાળ નું શાક (Double Tadka Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
#MBR1Week1દૂધી ચણાની દાળ નું શાકચણા ની દાળ હેલ્થ માટે બહુ જ સારી અને,દૂધી તો ઉત્તમ છે જ.તો આજે હું બેઝિક મસાલા વાપરી ને દૂધી ચણા ની દાળ નું શાક બનાવી રહી છું જે મારી દ્રષ્ટિ એ ઉત્તમ છે.. Sangita Vyas -
દૂધી ચણા ની દાળ નું શાક (dhudhi chana dal nu Shak Recipe in Gujarati)
#FAM દૂધી નું નામ સાંભળતા જ નાના બાળકો હોઈ કે મોટા બધા ના મોઢા બગડે છે.. દૂધી નું શાક ભાવતું નથી અને દૂધી ખાતા ન હોઈ એવા લોકો માટે આ શાક.. અમારા ફેમિલી માં બધા ને આ શાક ખૂબ જ ભાવે છે.. જરૂર થી બનાવજો આ શાક Aanal Avashiya Chhaya -
દાળ તડકા (Dal Tadka Recipe in Gujarati)
#AM1હું છું તો ગુજરાતી પણ મારા ઘરે તેમ જ અમારા પાડોસી માં મારી દાળ તડકા બધાને બહુ જ ભાવે છે.ટેસ્ટ માં એકદમ જ રેસ્ટોરન્ટ સ્ટાઈલ છે તમે જરૂર થી ટ્રાય કરજો તમને ખૂબ જ ગમશે.let's get tempted Hetal Manani -
-
ચણા ની દાળ ના ગોટા બટાકા નું શાક(chana dal gota nu saak recipe in Gujarati)
મારા ધરે મહેમાન માટે બનાવું છું. બધા ને બહુજ ભાવે છે. મારી મધરે મને શીખવાડીછે. Priti Shah -
દૂધી કાળા ચણા નું શાક (Dudhi Kala Chana Shak Recipe In Gujarati)
#GA4#Week21#cookpadindia#cookpadgujarati દૂધી નું ચણાની દાળ સાથે અવાર નાવાર બનાવ્યું છે,આ વખતે આખા કાળા ચણા નું શાક બનાવવા ની ટ્રાય કરી,સરસ બન્યું છે,શી રેસિપી શેર કરું છું, Sunita Ved -
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
#AMIઆ દાળ માં પાંચ દાળ મિક્સ હોય છે જેથી તેમાં થી ભરપૂર માત્રા માં પ્રોટીન મળે છે બાળકો માટે પણ બહુ સારી છે.અમારા ત્યાં વારંવાર બને બને છે ને બધા ને બહુ ભાવે છે.... Ankita Solanki -
મગ ની મોગર દાળ (Moong Mogar Dal Recipe In Gujarati)
#DR તુવેર ની દાળ ગુજરાતી લોકો ની ફેવરિટ હોય છે....પણ આજ મેં મગ ની મોગર દાળ બનાવી છે. Harsha Gohil -
દૂધી ચણા દાળ (dudhi chana dal recipe in Gujarati)
#cookpadindia#weekendપોષકતત્વ થી ભરપૂર અને પચવા માં હલકી એવી દૂધી ભારતભરમાં મળે છે. દૂધી માંથી આપણે શાક, મુઠીયા ,થેપલા, હલવો વગેરે બનાવતા હોઈએ છીએ. તેમાં પણ દૂધી ચણા દાળ એ બહુ સામાન્ય અને બધી જગ્યા એ બનતું શાક છે . દૂધી ઘણા લોકો ને પસંદ નથી હોતી પણ તેમાં ચણા દાળ ભેળવી ને બનાવીએ તો પસંદ આવતી હોય છે.મારા ઘર માં તો દૂધી ચણા દાળ બધાને બહુ પસંદ છે અને અવારનવાર બને છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14983883
ટિપ્પણીઓ (2)